By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 hours ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    3 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    5 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: બગસરા પોલીસે સેશન્સ જજના નકલી પીએની કરી ધરપકડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલી

બગસરા પોલીસે સેશન્સ જજના નકલી પીએની કરી ધરપકડ

Editor
Last updated: 2025/12/31 at 4:26 PM
4 months ago
Share
બગસરા પોલીસે સેશન્સ જજના નકલી પીએની કરી ધરપકડ
SHARE

આરોપી પોતે જજના પીએની નકલી ઓળખ આપી યુવકને સરકારી નોકરીની લાલચ આપીને રૂ. ૨ લાખ પડાવ્યા,

અમરેલી જિલ્લામાં ડિસ્ટ્રીક સેશન્સ જજના નકલી પીએ તરીકેની ઓળખ આપી આરોપીએ છેતરપીંડી આચર્યાની ધટના પ્રકાશમાં આવી હતી. મળતી માહિતી મુજબ રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના ગુંદાળા ગામના યુવક નિકુંજભાઇ બુટાણી તેઓને આરોપી પ્રકાશ ઉર્ફે બાબુભાઈ રવજીભાઈ દાફડા બગસરા વાળાએ ફરીયાદી યુવકને કહ્યું કે, હું પોતે સરકારી કર્મચારી છું અંને કોટમાં ક્લાર્ક તરીકે નોકરી કરું છું. અને અમરેલી ડિસ્ટ્રીક સેશન્સ જજ બુખારી સાહેબનો પીએ છું હાલ પુરતુ મને મોનિટરિંગ કરવા માટે અમરેલી થી લાઠી, લીલીયા, બાબરા વગેરે જગ્યાએ દરેક કોર્ટમાં ઓબ્ઝર્વેશન કરવાનું સોંપેલ છે.  હાલમાં અમરેલી ડિસ્ટ્રીક કોર્ટમાં જજ સાહેબની ભરતી અંગેની કામગીરી ચાલુ છે. તમારે નોકરીની જરૂરિયાત હોય તો હું તમને નોકરી કરવી હોય જેથી ફરીયાદી યુવકે કહેલું કે હું ધોરણ – ૧૦ સુધી અભ્યાસ કરેલ. અને મારે નોકરી કરવી છે. આરોપીએ કહ્યું કે ગ્રેજ્યુએશન કરેલ હોય તેમને નોકરી આપીએ છીએ. અને તમારું ભણતર ઓછું હોવાથી ડ્રાઇવરમાં સેટિંગ કરી આપવા માટે ખાનગી સેટિંગ કરવું પડશે. અને હું તમારી ખાનગી સેટિંગ કરી આપીશ જેના માટે તમારે રૂપિયા પાંચ લાખ પુરા જજના  ખર્ચા માટે આપવા પડશે.

જેથી ફરીયાદી યુવકે પાસે પૈસાની સગવડ ના હોય તેમ કહેતા આરોપીએ બે લાખ રૂપિયાનું કહ્યું જેથી ફરીયાદીએ ગુગલ પે મારફતે રૂ. ૨,૦૩,૦૦૦ હજાર મેળવી લીધેલ હતાં. બાદમાં ફરીયાદીએ આરોપીને નોકરીનું પુછતાં આરોપીએ ૩૦ દિવસમાં સીવીલ કોર્ટના ડ્રાઇવર તરીકે ઓર્ડર મળી જશે. ત્યારબાદ 30 દિવસ પછી ફરિયાદીએ આરોપીને ફોન કરતા તેણે આરોપીએ કહેલ કે વધુ  રજીસ્ટ્રાર રજા ઉપર છે અને રજીસ્ટ્રાર સાહેબ કોર્ટમાં આવી જાય પછી તમને ઓર્ડર મળી જશે. ત્યારબાદ અઠવાડિયામાં પછી આરોપીએ ફરીયાદીને ફોન કરી બગસરા ખાતે બોલાવી નોકરીનો ઓર્ડર આપ્યો હતો. જેમાં અમરેલી ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટમાં ડ્રાઇવરનો લેખિત ઓર્ડર આપેલ. બાદમાં યુવક ૮ સપ્ટેમ્બર ના રોજ અમરેલી કોર્ટમાં ઓર્ડર સાથે હાજર થતા ઓર્ડર બતાવતા ત્યાંના સરકારી રજીસ્ટ્રાર દ્વારા ફરીયાદીને જણાવેલ કે આવી કોઈ પ્રકારની ભરતી થયેલ નથી.

આ ઓર્ડર ખોટો બનાવટી છે‌ તેવુ જણાવેલ. આમ આરોપીએ નામદાર ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ અમરેલીના ડિસ્ટ્રીક જજ બુખારીના નામનો તેની ઓર્ડરમાં ખોટી સહી કરેલો ઓર્ડર ખોટી બનાવટી ઓર્ડર બનાવી સરકારી રેકોર્ડમાં છેડા કરીને બનાવટી રેકર્ડ ઉભું કરી ફરીયાદ યુવકને ખોટા ઓર્ડર વાળું લેટર પણ આપીને પોતાને સરકારી કર્મચારી તરીકે ઓળખ કરી સરકારી નોકરીની લાલચ આપી રૂ. ૨,૦૩,૦૦૦ ની રકમ ગુગલ પે મારફતે તેમના ખાતામાં મેળવી ફરીયાદી યુવકે સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ફરીયાદી યુવકે નિકુંજભાઇ કડવાભાઇ બુટાણી જેતપુર વાળાએ આરોપી સામે ફરીયાદ નોંધાવી હતી. જે બાદ બગસરા પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ.જે.ગીડા ની સુચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.જી.મૈયા સહિત ટીમ દ્વારા છેતરપીંડી આચરનાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બગસરા પોલીસે છેતરપિંડી આચરનાર પ્રકાશ ઉર્ફે બાબુભાઈ રવજીભાઈ દાફડા રહે. માવજીજવા તા. બગસરા વાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

You Might Also Like

અમરેલી જિલ્લામાં સતત આવતા ભુકંપના આંચકાથી ભૂગર્ભ જળને અસર

સાવરકુંડલાના મિતિયાળા ગામમાં મધરાત્રે ૨.૮નો ભૂકંપનો આંચકો

 લાઠીની ચાવંડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટર ફાટતા વિવાદ

સાવરકુંડલાના મીતીયાળા આસપાસ પાંચ કલાકમાં ત્રણ વાર ભૂકંપના આંચકા

અમરેલી, ખાંભા, સા.કુંડલા અને બરવાળામાં કમોસમી વરસાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 પુજીત રૂપાણી ટ્રસ્ટનું સતત ૨૬ વર્ષથી ધો.૧૦નું ૧૦૦ ટકા રિઝલ્ટ
રાજકોટ

 પુજીત રૂપાણી ટ્રસ્ટનું સતત ૨૬ વર્ષથી ધો.૧૦નું ૧૦૦ ટકા રિઝલ્ટ

Editor By Editor 1 day ago
અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત
આજી-ન્યારી છલોછલ હોવાના દાવા વચ્ચે છેવાડાના વિસ્તારોના લોકો ટેન્કર પર નિર્ભર
 ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૪.33 અને સામાન્યનું ૯૨.૭૧ ટકા પરિણામ
1450 કરોડના GST કેસમાં મોટો વળાંક : ડિરેક્ટરની ધરપકડ અદાલતે ગેરકાયદેસર ગણાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?