By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    7 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: કેન્સરના દર્દીઓને સ્મિત વહેંચવાનો ગુલાબી પ્રયાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

કેન્સરના દર્દીઓને સ્મિત વહેંચવાનો ગુલાબી પ્રયાસ

agragujaratnews
Last updated: 2024/05/14 at 8:08 PM
2 years ago
Share
કેન્સરના દર્દીઓને સ્મિત વહેંચવાનો ગુલાબી પ્રયાસ
SHARE

MICQ દ્વારા સૌથી વધુ પિંક ક્રોશેટ સ્કાર્ફ બનાવવાના વિશ્વ વિક્રમમાં રાજકોટના એક માત્ર મહિલા મીનાબેન પટેલ પિંક ક્રોશેટ સ્કાર્ફ બનાવી વિશ્વ વિક્રમનો હિસ્સો બન્યા

વિશ્વ વિક્રમ ઇવેન્ટ પૂર્ણ થયા બાદ મીનાબેન પટેલે પોતે બનાવેલ પિંક સ્કાર્ફ રાજકોટ કેન્સર હોસ્પિટલમાં ડોનેટ કર્યા

કેન્સર પેશન્ટને લોકો અનેક રીતે મદદ કરતા હોય છે ત્યારે કેન્સર પેશન્ટને મદદરૂપ થવા એક નવો વિશ્વ વિક્રમ  ચેન્નઈની એમ.આઇ.સી.ક્યુ સંસ્થા દ્વારા સ્થાપવામાં આવ્યો. મધર ઇન્ડિયાઝ ક્રોશેટ ક્વીન દ્વારા ચેન્નાઇમાં સમગ્ર વિશ્વમાંથી મહિલાઓ દ્વારા બનાવાયેલા સ્કાર્ફ એકઠા કરવામાં આવ્યા હતા અને આ સ્કાર્ફ કેન્સરથી પીડિત પેશન્ટને આપવામાં આવ્યા આ વિશ્વ વિક્રમ દ્વારા સમગ્ર વિશ્વના હજારો કેન્સરના દર્દીઓને મદદ મળી હતી.

Contents
MICQ દ્વારા સૌથી વધુ પિંક ક્રોશેટ સ્કાર્ફ બનાવવાના વિશ્વ વિક્રમમાં રાજકોટના એક માત્ર મહિલા મીનાબેન પટેલ પિંક ક્રોશેટ સ્કાર્ફ બનાવી વિશ્વ વિક્રમનો હિસ્સો બન્યાવિશ્વ વિક્રમ ઇવેન્ટ પૂર્ણ થયા બાદ મીનાબેન પટેલે પોતે બનાવેલ પિંક સ્કાર્ફ રાજકોટ કેન્સર હોસ્પિટલમાં ડોનેટ કર્યા

MICQ દ્વારા નવો 5મો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો આ સફળ પ્રયાસ હતો જેના દ્વારા કેન્સર વોરિયર્સના ચહેરા પર સ્મિત લાવવા માટેનો હેતુ સાધવામાં આવ્યો.આ વિશ્વ વિક્રમમાં ખાસ પ્રકારના સ્કાર્ફ બનાવવા આવ્યા હતા જેમાં ગુલાબી રંગના બે થી ત્રણ શેડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્કાર્ફની સાઈઝ 60″ લંબાઈ અને 8″ પહોળાઈ છે.  આ વિશ્વ વિક્રમમાં સમગ્ર વિશ્વ અને ભારતમાંથી મહિલાઓ જોડાઈ હતી ત્યારે ગુજરાત અને  રાજકોટમાંથી  મીનાબેન પટેલ એકમાત્ર મહિલા છે કે  જેઓએ આ વિશ્વ વિક્રમમાં ભાગ લીધો હતો. આ બાબત તેઓએ જણાવ્યું કે આ વિશ્વ વિક્રમ માટે બધા ચેન્નાઇ ખાતે એકઠા થયા હતા અને અમુક લોકોએ પોતે બનાવેલા સ્કાર્ફ ત્યાં આપી દીધા હતા જ્યારે મે 40 થી વધુ હેન્ડ મેડ ક્રોશેટ આર્ટ ના બનાવેલા સ્કાર્ફ રાજકોટ કેન્સર હોસ્પિટલમાં દર્દીઓને ડોનેટ કર્યા છે.

MICQ ના સ્થાપક સુબા નટરાજન,પ્રમુખ રૂબા મુરાલી તેમજ પ્રેરણા દાસ કાર્યરત છે. સર્જનાત્મકતા સશક્તિકરણ સાથે સંકળાયેલી MICQ એ માત્ર એક સંસ્થા નથી, તે એક એવી ચળવળ છે જે ક્રોશેટની કલાત્મકતાને ઉજવે છે. તેના મુખ્યત્વે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે.આ યાત્રા સર્જનાત્મકતા, સ્થિતિસ્થાપકતા અને મહિલાઓની અદમ્ય ભાવનાની પરિવર્તનશીલ શક્તિનો પુરાવો છે. MICQ પર  મહિલાઓના ઉત્થાન અને સશક્તિકરણ માટે કૌશલ્ય વિકાસની શક્તિમાં વિશ્વાસ સાથે કામ કરવામાં આવે છે.આ સંસ્થાનું  ધ્યેય મહિલાઓને તેમની પ્રતિભા દર્શાવવા અને નાણાકીય સ્વતંત્રતા મેળવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ
ગુજરાત

ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ

Editor By Editor 20 hours ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં બે GCAS હેલ્થ સેન્ટરનો પ્રારંભ
 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ
ચોટીલા નજીક કારમાંથી 211 બોટલ વિદેશી દારૂ સાથે સુરતનું દંપતી અને પુત્ર ઝડપાયા
પોઝિટિવ સ્ટોરી થકી સમાજને  પ્રેરણા પૂરી પાડતા પત્રકારો, મીડિયાની ભૂમિકા સરાહનીય : RSS
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?