By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  વોર્ડ નંબર 14માં વોકળા પર કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશન સામેના વિરોધમાં વિરોધ પક્ષના નેતાએ વિઝીટ કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 વોર્ડ નંબર 14માં વોકળા પર કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશન સામેના વિરોધમાં વિરોધ પક્ષના નેતાએ વિઝીટ કરી

Editor
Last updated: 2026/11/04 at 2:54 PM
1 minute ago
Share
 વોર્ડ નંબર 14માં વોકળા પર કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશન સામેના વિરોધમાં વિરોધ પક્ષના નેતાએ વિઝીટ કરી
SHARE

વોર્ડ નંબર 14માં વોકળા પર કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશન સામેના વિરોધમાં વિરોધ પક્ષના નેતાએ વિઝીટ કરી

દિવાળી બાદ નેતા દીપ્તિબેનની આગેવાની વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરાશે

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 14માં વાણીયાવાડી અને કોઠારીયા કોલોનીને વચ્ચે આવેલા પારડી માર્ગ બોલબાલા માર્ગ પર ના વોકળા પર મુખ્યમંત્રી દ્વારા ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલ બનાવવાની હિલચાલ સામે લતાવાસીઓ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. અને કોઠારીયા કોલોની યુવા ગ્રુપ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ના કમિશનર અને મેયરને તા.7/08/2026 ઈન્વર્ડ નંબર 1917 થી અને ત્યારબાદ તારીખ 12/08/2026 ઇન્વર્ડ નંબર 1998 થી લેખિત રજૂઆત કરવામાં આવી છે અને માસ્તર સોસાયટી દ્વારા તારીખ 11/08/2026 થી ઇન્વર્ડ નંબર 1958 લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ એક પણ લેખિત રજૂઆતનો જવાબ નહીં મળતા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. તમામ રજૂઆતો તુમારશાહીનો ભોગ બની છે. લેખિત અરજીનો લેખિત જવાબ આપવો એવા સરકારના આદેશનો ઉલાળીયો કરવામાં આવ્યો છે અને રાજકોટ મહાનગરપાલિકા નાગરિક અધિકાર પત્રનું ઉલ્લંઘન કરે છે. ત્યારે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર દીપ્તિબેન સોલંકી આ વિસ્તારમાં સાઈટ વિઝીટ કરતા વિસ્તારના બહેનોએ જણાવ્યું હતું કે હાલ માસ્તર સોસાયટીમાં વોકળો પેક (બંધ) કરાતા તમામ બંગલાઓમાં સામાન્ય વરસાદમાં પણ ગોઠણભેર પાણી ભરાય છે ત્યારે અહીંયા વોકળા પર બે માળનો કોમ્યુનિટી હોલ ખડકશે તો અમારે હિજરત કરવી પડે એવી હાલત થશે. અને આ વિસ્તારમાં જ્યાં પ્રોજેક્ટ બનાવવાનો છે ત્યાં હાલ 75 ઘટાદાર 40 વર્ષો જુના વૃક્ષો હયાત જ છે ત્યારે આ વૃક્ષોનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેદન કરવાની તજવીજ સામે પણ લોકોનો રોષ છે.

વિરોધ પક્ષના નેતાએ ઉપસ્થિત બહેનોને જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકામાં અરજીનો ઉલાળીયો કરવામાં આવે છે અને મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ માંથી પણ જ્યારે આ વિસ્તારના રહેવાસીઓને જવાબ નહીં મળતા આગામી જનરલ બોર્ડમાં પોતે આ પ્રશ્ન ઉઠાવશે અને એક પણ વૃક્ષ કપાશે અથવા વોકળા ઉપર બાંધકામ કરાશે તો જોયા જેવી થશે તેવું નેતાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું. જ્યાં પ્રોજેક્ટ હાથ ધરવાનો છે ત્યાં બાજુમાં વોર્ડ નંબર 17 અને વોર્ડ નંબર 14 ની બોર્ડર ઉપર ત્રણ માળનો હાલ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત હયાત રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ ઉપલબ્ધ હોય તેમ છતાં એકદમ નજીક બનાવવામાં કોનું હિત સમાયેલું છે.

આજરોજ નેતા દિપ્તીબેન સોલંકીની કોઠારીયા કોલોની ની વિઝીટ દરમિયાન યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, વિસ્તારના મહિલા અગ્રણીઓ જયશ્રીબેન વસાણી, રસમિતાબેન મહેતા, દિશાબેન મહેતા, મીનાબા ઝાલા, નીતાબેન ચોટલીયા, દિશાબેન મહેતા, ભાવનાબેન પરમાર, જ્યોતિબેન કથરેચા, મંજુબેન કથરેચા, સોનલબેન મોરી શીતલબેન વાઘેલા, રક્ષાબા જાડેજા મંજુબેન કથરેચા સહિતના મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

વલભીપુરના દુદાધારના છ નિરાધાર બાળકોના ભવિષ્યની જવાબદારી લેતા બ્રિજરાજસિંહ ગોહિલ

 રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન

60 હજારની ઉઘરાણીમાં ત્રણ સગા ભાણેજે મામાનું ઢીમ ઢાળી દીધું

રાજકોટ જિલ્લામાં ચાર અલગ-અલગ કરુણ બનાવોમાં માસૂમ બાળક સહિત ચારનાં મોત

મેટોડા જીઆઇડીસીમાં ગાંજાના જથ્થા સાથે યુપીનો શખ્સ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માણસાના વાળમાંથી ગુજરાતમાં બનશે ઈથેનોલ!
અમદાવાદગુજરાત

માણસાના વાળમાંથી ગુજરાતમાં બનશે ઈથેનોલ!

Editor By Editor 5 days ago
રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા વિજયાદશમી ઉત્સવ અને પથસંચલન યોજાયું
છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારને કુદરતી મૃત્યુ સુધી જેલવાસ
BAPSનાં વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજની ગોંડલનાં અક્ષર મંદિર ખાતે પધરામણી
રાજકોટના વિકાસમાં DLAનો આગવો દિલીપ અધ્યાય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?