By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: હિમાચલ પ્રદેશમાં અકસ્માતોની વણઝાર, પતિ-પત્નીના મોતથી હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

હિમાચલ પ્રદેશમાં અકસ્માતોની વણઝાર, પતિ-પત્નીના મોતથી હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા

agragujaratnews
Last updated: 2024/01/10 at 11:08 AM
2 years ago
Share
હિમાચલ પ્રદેશમાં અકસ્માતોની વણઝાર, પતિ-પત્નીના મોતથી હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા
SHARE

  • શિમલા અને સિરમૌરમાં બે મોટા અકસ્માતો
  • જુબ્બલના નંદપુર પાસે કાર ગટરમાં ખાબકી
  • ચંદીગઢ-મનાલી ને. હાઈવે પર જીપનો અકસ્માત

હિમાચલ પ્રદેશમાં મંગળવાર અમંગળ રહ્યો. શિમલા અને સિરમૌરમાં બે મોટા અકસ્માતોની હ્રદયદ્રાવક દુર્ઘટના ઘટી હતા. આ ગંભીર અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા અને 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતો. અકસ્માતમાં શિમલા કારમાં સવાર બે યુગલોએ જીવ ગુમાવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં હિમાચલ પ્રદેશ અકસ્માતોથી હચમચી ઉઠ્યું હતું. રાજ્યભરમાં અલગ-અલગ અકસ્માતોમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. રાજ્યના ત્રણ જિલ્લામાં આ અકસ્માતો થયાં છે.

મળતી માહિતી મુજબ,

રાજ્યના સિરમૌર જિલ્લામાં મંગળવારે પ્રથમ અકસ્માત થયો હતો. અહીં એક પીકઅપ વાહનને અકસ્માત નડ્યો હતો, જ્યારે એક છોકરી અને એક પુરુષનું મોત થયું હતું. આ ઘટના સિરમૌરના શિલ્લાઇના બશવા ગામમાં બની હતી. વાહનમાં કુલ 19 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 17 ઘાયલ થયા હતા.

બીજી ઘટના એવી છે કે,

જે અકસ્માત શિમલાના જુબ્બરના નંદપુરમાં થયો હતો. અહીં કારમાં મુસાફરી કરી રહેલા બે યુગલોના મોત થયા હતાં. આ તમામ લોકો મૂળ નેપાળના હતા અને કારમાં મુસાફરી કરી રહ્યા હતાં. શિમલામાં જુબ્બલના નંદપુર લિંક રોડ પર કાર ગટરમાં પડી હતી. કાર શાલાદ ગામ તરફ જઈ રહી હતી. મૃતકોની ઓળખ થઈ હતી, જે નંદપુર ગામનો રહેવાસી મનીષ (42), પત્ની અંજના (38), જૂના જુબ્બલના રહેવાસી જગત રામ (70) અને પત્ની વિમલા (60) તરીકે થઈ છે.

તેવી જ રીતે,

બિલાસપુરમાં ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે પર કુનાલામાં શિવાલિક હોટલ પાસે એક પીકઅપ જીપ કાર અને સ્કૂટર સાથે અથડાઈ હતી. આ કાર ફિલ્મી સ્ટાઈલમાં અથડાઈને કાર પર પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોને ઈજા થઈ હતી. ઘાયલોમાંથી ચાર લોકોને પ્રાદેશિક હોસ્પિટલમાંથી બિલાસપુર એઈમ્સમાં અને એકને આઈજીએમસી શિમલામાં રીફર કરવામાં આવ્યા છે.

બિલાસપુરમાં કારની ટક્કર

અકસ્માતમાં અશ્ક બાબુ, તેનો પુત્ર ઈશાન અને પુત્રી ઘાયલ થયા હતા. આ ઉપરાંત પત્ની ઝરીના પણ ઘાયલ છે. તેમને શિમલા મોકલવામાં આવ્યું છે. તેવી જ રીતે બિલાસપુરમાં ટ્રેક્ટર અકસ્માતમાં એક ડ્રાઈવરનું મોત થયું હતું. અહીંનાં સીએમ સુખુ અને અન્ય નેતાઓએ હિમાચલમાં છેલ્લા 24 કલાકમાં થયેલા અકસ્માતો પર શોક વ્યક્ત કર્યો છે. તેમજ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

You Might Also Like

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી

 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી

 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કોટડાસાંગાણીમાં કાકા-ભત્રીજાએ એકબીજાના ઘરની મહિલાઓની છેડતી કરી
રાજકોટ

કોટડાસાંગાણીમાં કાકા-ભત્રીજાએ એકબીજાના ઘરની મહિલાઓની છેડતી કરી

Editor By Editor 1 day ago
પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા
 વરસાદ ખેંચાતા ખેડૂતોને ૧૦ કલાક વિજળી આપવા સરકારનો નિર્ણય
રાજુલાના કોવાયામાં યુવકનો શિકાર કરનાર ૪ સિંહો મોડી રાત્રે પાંજરે પુરાયા
માયસીપીઈ વને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?