સ્માર્ટફોન બની ટેસ્લાની સાયબરટ્રક આવશે તમારા હાથમાં, ખરીદવા લેવી પડશે લોન
દુબઈની એક કંપનીએ સાયબરટ્રક જેવા લૂકમાં બનાવ્યો સ્માર્ટફોન Samsung S24 Ultraને રિડિઝાઇન કરીને…
બોરસદની પ્રાથમિક શાળાના શિક્ષિકાએ વિદ્યાર્થિનીને માર મારતાં પોલીસ ફરિયાદ
માતાએ બોરસદ શહેર પોલીસ મથકે શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીમાતાએ બોરસદ શહેર પોલીસ…
SPએ લોકસભાની ચૂંટણી માટે જાહેર કરી ત્રીજી યાદી, ભદોહી પર લડશે TMC
સપાએ ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ કર્યુ જાહેર 6 સીટ પર ઉમેદવાર કર્યા જાહેર…
India-USના સંબંધો આવતા વર્ષોમાં ગેમચેન્જર સાબિત થશે, ભારતીય મૂળના આ વ્યકિતનો દાવો
ભારતીય મૂળના રિચર્ડ વર્માનું બંને દેશને લઈ મહત્ત્વનું નિવેદનસુરક્ષા, સહયોગને લઈ હવેના…
લકઝરી બસમાં સવાર યુવક પાસેથી પિસ્ટલ-20 કારતૂસ મળી આવ્યા
ચંદ્રાલા પાસે પોલીસ ચેકિંગમાં હથિયાર ઝડપાયાકેરાલાના યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો…
દિલ્હીમાં લિકર પોલીસી કેસમાં EDની કાર્યવાહી, પૂર્વ સીએમ KCRની પુત્રી કવિતાની અટકાયત
દિલ્હીમાં લિકર કેસ મામલે EDની કાર્યવાહીEDએ BRS નેતા કવિતાના ઘરે પાડ્યા દરોડાકવિતાના…
નવા થાંભલીયાની આંગણવાડી, શાળામાંથી તેલનો ડબ્બો-ચોખા દાળના કટ્ટાની ચોરી
અજાણ્યા તસ્કરો સામે દસ હજારના મુદ્દામાલની ફરિયાદશાળાના મધ્યાહન ભોજન યોજનાના રૂમમાંથી તસ્કરો…
ચૂંટણી પહેલા નીતિશ કેબિનેટનું વિસ્તરણ, જાણો કયા ધારાસભ્યો બન્યા મંત્રી
ચૂંટણી પહેલા બિહારમાં કેબિનેટ વિસ્તરણબીજેપી સાથે ગઠબંધન બાદ કેબિનેટ વિસ્તરણ21 મંત્રીઓએ લીધા…
શું ચીન-રશિયાથી અમેરિકન ફોન્સને મળી રહ્યા છે સિગ્નલ્સ? FCCના તપાસના આદેશ
અમેરિકામાં મોબાઇલ ફોનમાં વિરોધી વિદેશી દેશો દ્વારા નિયંત્રિત સેટેલાઈટના સિગ્નલફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન…
કલોલમાં ગાયત્રી બ્રીજ નીચે લારી ગલ્લાના દબાણો પર તંત્રની તવાઇ
લાંબા સમયથી ખડકાયેલા દબાણો દુર કરવામાં આવ્યાટોલ રોડના અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાની…


