પુતિન ક્યારે કરશે પરમાણુ હુમલો? Secret Documentમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વચ્ચે ફફડતું વિશ્વરશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનના સિક્રેટ ડોક્યુમેન્ટ્સ…
આગામી ઉનાળાની શરૂઆત જ સામાન્ય કરતાં ઊંચાં તાપમાનથી થશે : આઈએમડી
અલ નિનોના કારણે તાપમાન ઊંચૂં રહેશે પણ આ વર્ષે વરસાદ સારો રહેશેજોકે…
ભાવનગરના ઘોઘા, કપરાડા, વાગરા તાલુકામાં ગાજવીજ સાથે માવઠું થયું
ગુરુવાર રાત્રે થયેલા વરસાદ અને હજુ એક દિવસની આગાહીથી ખેડૂતો ચિંતિતઆંબાવાડી તેમજ…
ઓસ્ટ્રેલિયા 383, કેમરુન ગ્રીન 174*, ન્યૂઝીલેન્ડ 179, ફિલિપ્સ 71
ન્યૂઝીલેન્ડને 179માં ઓલઆઉટ કરી ઓસ્ટ્રેલિયાએ 204 રનની લીડ મેળવીસ્ટિવ સ્મિથ ખાતું ખોલાવ્યા…
કતારથી સુરક્ષિત પરત ફરશે આઠમા પૂર્વ નૌસેના અધિકારી પુર્ણેંદુ તિવારી
તમામ 8 અધિકારીઓની થઈ હતી એક સાથે મુક્તિ કમાન્ડર પુર્ણેંદુ તિવારી પર લાગ્યા…
હાઉસિંગ બોર્ડની કોલોનીઓનું ઝડપથી રિડેવલપમેન્ટ કરવા 3 મોટા નિર્ણયો લેવાયા
ઉચ્ચક ટ્રાન્સફર ફી, ગેરકાયદે બાંધકામની ફી તથા વિલંબિત દસ્તાવેજો માટે ઉચ્ચક રકમ…
ગાઝામાં સહાયતા કેન્દ્ર પર ઈઝરાયેલના ભીષણ ગોળીબારમાં 104 લોકોનાં મૃત્યુ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બાઇડેન અને કતારના અમીર શેખે ગાઝાની ઘટના અંગે દુઃખ વ્યક્ત…
આજથી રણજી ટ્રોફી સેમિફાઇનલનો પ્રારંભ
મુંબઇ અને તામિલનાડુની મેચમાં ઐયર ઉપર નજરમુંબઇની બેટિંગનો મુખ્ય મદાર ઐયર ઉપર…
આવતી કાલે પાકિસ્તાનના નવા વડાપ્રધાન ચૂંટી કઢાશે : શહબાઝ રેસમાં સૌથી આગળ
ઉમેદવારો શનિવારે બપોરે બે વાગ્યા સુધીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશેવડાપ્રધાનની ચૂંટણીપ્રક્રિયા…
કલોલ પૂર્વમાં ઝાડા-ઊલટીના કુલ 145 કેસ
આરોગ્યની 17 ટીમો દ્વારા ઘરે-ઘરે ફરીને સરવે હાથ ધરાયો34 દર્દીઓને દાખલ કરવાની…


