નવા વર્ષે મોંઘવારીનો ડામ : ગુજરાત એસટીનું ભાડુ 3 ટકા વધ્યું
ભાડા વધારાનો ૨૭ લાખ મુસાફરો ઉપર પ્રભાવ પડશે : લોકલ બસોમાં ૯…
રાજકોટમાં ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકો માટે ‘મોટિવેશનલ કાર્યક્રમ’નું ભવ્ય આયોજન
રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ અને અપૂર્વમુનિ સ્વામીજી ઉપસ્થીત રહેશે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન…
ગૌ આધારિત અર્થ વ્યવસ્થાના રાષ્ટ્રીય ઉત્થાન માટે ૨૦૨૬માં દેશવ્યાપી સંકલ્પ લેવા આહવાન
ગૌ આધારિત અર્થ વ્યવસ્થાને મુખ્ય પ્રવાહમાં લાવવા સમયની માંગ છે : ડો.કથીરિયા…
જેતપુર પાસે આઇટીઆઇમાં માવો ખાવા બાબતે વિદ્યાર્થી પર હૂમલો
સહપાઠીએ બે વિદ્યાર્થીને આંતરી લોખંડના પાઇપ ફટકાર્યા જેતપુર નજીક આવેલી ધારેશ્વર આઈટીઆઈમાં…
હેમાળમાં નેશનલ હાઇવેની બેદરકારીથી ખેડૂતો પરેશાન
કોઝવેનું ધોવાણ અને ખેતર તરફ જવાનો રસ્તો બંધ જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ…
અમરેલી જિલ્લાના ૬૦૨ ગામના ૧.૨૭ લાખ ખેડૂતોને દિવસે મળશે વીજળી
રાત્રિના સમયે હિંસક પ્રાણીઓનો ભય રહેતો હતો અમરેલી જિલ્લામાં અગાઉ મોટાભાગના ખેડૂતોને…
ગુજરાત સરકારની નવા વર્ષની ભેટ: રાજ્યના 5 IAS અને 14 IPS અધિકારીઓને પ્રમોશન
એડિશનલ ચીફ સેક્રેટરીથી લઈને DGP ગ્રેડ સુધી બઢતી, વહીવટ અને પોલીસ બેડામાં…
ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં લૂંટ, ધાડ,ચોરી મચાવનાર ગરબાળા ગેંગના બે શખ્સ ઝડપાયા
પડધરી–વવાડી અને સામખીયાળી સહિતના ગુનાઓ ડિટેક્ટ,6 હજુ ફરાર : ગુજરાતભરમાં 25થી વધુ…
રાજકોટના કેતનકુમાર ખપેડ સહિત રાજ્યના 17 RTOની બઢતી સાથે બદલી
ભાવનગરના ઇન્દ્રજીત ટાંક રાજકોટમાં, વલસાડ–ગાંધીનગર–મહેસાણા સહિત અનેક જિલ્લાઓમાં નિમણૂક વર્ષના અંતિમ દિવસે…
માવઠાનો માર : ઘંઉ, જીરૂ, એરંડા સહિતના પાકોને નુકશાનની ભીતિ
રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર જિલ્લાના ખેડૂતો ચિંતીત કમોસમી વરસાદથી જનજીવન પ્રભાવિત થયું…


