By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    22 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: બેરોજગારીનું વરવું ચિત્ર: પોલીસમાં જગ્યા 12000, અરજી આવી અધધધ…15 લાખ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

બેરોજગારીનું વરવું ચિત્ર: પોલીસમાં જગ્યા 12000, અરજી આવી અધધધ…15 લાખ

agragujaratnews
Last updated: 2024/05/15 at 7:52 PM
2 years ago
Share
બેરોજગારીનું વરવું ચિત્ર: પોલીસમાં જગ્યા 12000, અરજી આવી અધધધ…15 લાખ
SHARE

સરકારના વાઇબ્રન્ટ દાવા પોકળ: ઊંચ ડિગ્રી ધરાવતા યુવાઓએ પણ એલઆરડીમાં ફૉર્મ ભર્યા

વાઈબ્રન્ટ ગુજરાતમાં રોજગારીના સંપૂર્ણ તકના દાવાના બણગાં ફૂંકતી રાજ્ય સરકારની વરવી હકિકત સામે આવી છે. હાલમાં પણ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારો નોકરી માટે ફાંફા મારી રહ્યા છે. PSI અને લોકરક્ષક માટે કુલ 12,272 જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ છે ત્યારે અત્યાર સુધી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને અધધધ કહી શકાય તેટલી 15 લાખ અરજીઓ મળી છે.

Contents
સરકારના વાઇબ્રન્ટ દાવા પોકળ: ઊંચ ડિગ્રી ધરાવતા યુવાઓએ પણ એલઆરડીમાં ફૉર્મ ભર્યાતાજેતરમાં 12 પાસ ઉમેદવારને તક મળસે

આ પરથી ગુજરાતમાં બેરોજગારીનુ અસલી ચિત્ર ઉપસી આવ્યુ છે.તાજેતરમાં આવેલી ભરતીઓમાં લખો બેરોજગાર યુવાનો ફૉર્મ ભરી રહ્યા છે અને આ તમામ ભરતીમાં 10 લાખથી વધુ ફૉર્મ ભરાય છે

     વર્ષ 2023નું વર્ષ ભરતી બોર્ડના નામે પૂર્ણ કરાયું હતું. ત્યારબાદ આ વર્ષે લોકસભા ચૂંટણી અગાઉ ઉમેદવારોએ વારંવાર રજૂઆત કરી સરકારને કઠેડામાં ઉભી કરી દીધી હતી. આખરે લોકસભા ચૂંટણી જાહેર થાય એ પહેલા સરકાર સફાળી જાગી હતીને 12મી માર્ચે 2024ના રોજ 12,272 જગ્યાની પોલીસ સંવર્ગની ભરતી બહાર પાડવામાં આવી હતી.

ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કર્યુ હતું કે, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા PSI માટેની અરજી ફરી મંગાવવામાં આવશે. શૈક્ષણિક લાયકાત, ઉંમર સહિતના કારણોસર કારણોસર અરજી ન કરી શકે તે ઉમેદવારને અરજી કરવાની તક મળશે. PSIના પદ માટે ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ જયારે લોકરક્ષક કેડરની નોકરી માટે ધો.12 પાસ હોવું જરૂરી છે.

      ગુજરાતમાં શિક્ષિત યુવા બેરોજગારોની સંખ્યા દિનદિને વધતી જાય છે. કેલેન્ડર મુજબ સરકારી નોકરીની ભરતી થતી નથી, ત્યારે શિક્ષિત બેરોજગારોની દશા કફોડી બની છે કેમકે, સખત મહેનત અને પૈસા ખર્ચ્યા પછી ય પરિણામ મળતું નથી આખરે નાછૂટકે યુવાઓને ખાનગી નોકરી મેળવવા મજબૂર થવુ પડે છે.

    પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને અત્યાર સુધી PSI માટે 4.5 લાખ એને લોકરક્ષક દળ માટે 9.83 લાખ અરજીઓ મળી છે. 15મી સપ્ટેમ્બર બાદ આખીય પ્રક્રિયા શરૂ થશે. ફિઝીકલ ટેસ્ટ ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાય તેવી સંભાવના છે. ટૂંકમાં, પીએસઆઈ અને લોકરક્ષક દળ માટે અરજીઓનો ઢગલો થયો છે તે જોતા ચોક્કસ કહી શકાય કે, ગુજરાતમાં બેરોજગારની સમસ્યાએ ફેણ માંડી છે તે અસલિયત ભાજપ સરકાર છુપાવી શકે તેમ નથી.

તાજેતરમાં 12 પાસ ઉમેદવારને તક મળસે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને આ પરિક્ષમાં પાસ થયેલા છાત્રો પણ પોલીસમાં નોકરી મેળવી સકે તે માટે ફૉર્મ ભરવાની તક આપવામાં આવીઓ છે જેથી આ આંકડો હજુ મોટો થવાની શક્યતા છે

 

You Might Also Like

પાવાગઢ ડુંગર પર શ્રદ્ધાળુઓની અવરજવર રાત્રિ સમયે પ્રતિબંધ

લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત

રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ

આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક

સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વોશરૂમ જવાની મંજૂરી માંગતા વિદ્યાર્થીને પ્રિન્સિપાલે ફડાકા ઝીંક્યા :  પોલીસ ફરિયાદ નોંધાઈ
જામનગર

વોશરૂમ જવાની મંજૂરી માંગતા વિદ્યાર્થીને પ્રિન્સિપાલે ફડાકા ઝીંક્યા :  પોલીસ ફરિયાદ નોંધાઈ

Editor By Editor 6 days ago
PGVCL કચેરીમાં MDની ચેમ્બર નજીકના ACમાં સ્પાર્ક બાદ આગ લાગી
યુનિવર્સિટી પોલીસ વિરૂધ્ધ મોરચો માંડતા ધારાશાસ્ત્રીઓ
સ્માર્ટ મીટર લગાવવા ગ્રાહકની મંજૂરી જરૂરી નહીં: લોકપાલ
અક્ષરધામ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન સંપન્ન :  ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬’માં શબ્દોની સુવાસ પ્રસરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?