Latest ન્યૂઝ News
મોરબી બ્રિજ દુર્ઘટનામાં જયસુખ પટેલની મુશ્કેલી વધી, HCએ જામીન અરજી ફગાવી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ જેલમાં છે પીડિતો દ્વારા જયસુખ…
વિપક્ષે નક્કી કર્યુ છે તેણે આગળ વધવુ જ નથી,PM મોદીએ સાધ્યુ નિશાન
લોકસભા અને રાજ્યસભાના કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરવાને લઈને હોબાળો થાય તેવી…
ગુજરાતકોંગ્રેસમાં ગાબડું પાડનાર જાણો કોણ છે MLA ચિરાગ પટેલ
ચિરાગ પટેલ સત્તાવાર રીતે ભાજપમાં જોડાય તેવી ચર્ચા 2022માં ખંભાતથી 3711 મતથી…
ગુજરાત કોંગ્રેસમાં ગાબડુ, MLA ચિરાગ પટેલે રાજીનામું આપ્યુ
ચિરાગ પટેલે રાજીનામું આપતા કોંગ્રેસનાં ધારાસભ્યો 16 થયા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને…
તમિલનાડુમાં જળબંબાકાર, હજુ ભારે વરસાદની આગાહી,શાળા-કોલેજોમાં રજા
તમિલનાડુમાં વરસાદી કહેરઠેર ઠેર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત નદી નાળાએ ભયજનક જળસપાટી…
કોરોનાએ ફરી માથુ ઉચક્યુ, UP સહિત દેશમાં 5નાં મોત
ભારતના વિવિધ રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઉછાળો નવા વેરીએન્ટ JN-1ની પુષ્ટિ થયા પછી…
સ્વરવેદ મંદિર ભારતની આદ્યાત્મિકતાનું પ્રતિક :PM મોદી
PM મોદી બે દિવસ વારાણસીના પ્રવાસે આજે વિવિધ વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણઉમરહામાં સ્વર્વેદ…
રાજ્યના આ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરુ, રૂ.400 મણ સુધીનો ભાવ
રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી સવારથી ડુંગળીની હરાજી શરુ કરવામાં આવી…
પહેલા પણ આવી ઘટનાઓ થઇ હતી,લોકસભા સુરક્ષા ચૂકને લઇને ઓમ બીરલાએદર્પણ દેખાડ્યુ
સ્પીકર ઓમ બિરલાએ સંસદમાં સુરક્ષા ચૂક પર કહ્યું કે તપાસ માટે એક…

