Latest ન્યૂઝ News
વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાંથી ઝડપાયો શંકાસ્પદ દવાનો મોટો જથ્થો
સાવલી પાસેના ઘંટિયાડની ઘટનાશંકાસ્પદ દવાનો જથ્થો ઝડપાયો પોલીસે વધુની તપાસ શરૂ કરી…
ન નીતિશ,ન મમતા,ન અખિલેશ ! આખરે I.N.D.I.A ગઠબંધનની બેઠક સ્થગિત
હવે નહી યોજાય I.N.D.I.A ગઠબંધનની બેઠક 6 ડિસેમ્બરે મળવાની હતી બેઠક બેઠકમાં…
મોતની લિફ્ટ: સ્લેબ અને લિફ્ટ વચ્ચે ગળુ ફસાતા કિશોરનું મોત
સુરતના રુપાલી ઈન્ડસ્ટ્રીના કારખાનામાં બનાવ બન્યો સારવાર મળે તે પહેલા જ કિશોરનું…
સસ્તામાં ઓનલાઈન મોબાઈલ ખરીદતા પહેલા ચેતી જજો
સુરતમાં ઓનલાઈન મોબાઈલ વેચવાના નામે ઠગાઈ મોબાઈલના બદલે પરફ્યુમ મોકલી પડાવ્યા રૂપિયા…
કડી APMCની ચૂંટણી મુદ્દે નીતિન પટેલે આપ્યું મહત્વનું નિવેદન
હું માર્કેટયાર્ડમાં સભ્ય જ રહેવા માગું છું:નીતિન પટેલ અમે ચેરમેન તરીકે ગામડાના…
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં દેખાયો મહાકાય મગર
ચેકડેમના કિનારે આરામ કરતો મગર દેખાયો અવાર નવાર જોવા મળે છે મહાકાય…
ચક્રવાત 'મિચોંગ' આંધ્રપ્રદેશના તટે ટકરાયુ ! તોફાની પવન સાથે વરસ્યો વરસાદ
ચક્રવાત મિચોંગ પરિવર્તિત થયુ તોફાનમાંચક્રવાત આંધ્રપ્રદેશના તટ પર ટકરાયુ ધોધમાર વરસાદ સાથે…
'દુઆઓમેં યાદ રખના'નું સ્ટેટસ મૂકી જામનગરમાં 16વર્ષના સગીરનો આપઘાત
જામનગર શહેરમાં ચકચાર16 વર્ષીય સગીરે જીવન ટૂંકાવ્યું મિત્રોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કર્યાનો…
જ્વેલર્સને નકલી ગોલ્ડ પધરાવતી ગેંગ ઝડપાઇ, રૂ.10 લાખના દાગીના કબજે કરાયા
5 કેરેટની ચેનને 22 કેરેટ બતાવીને ઠગાઈ કરતી ઉત્રાણ સહિત રાજ્યના 32…

