By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોંગ્રેસ દ્વારા 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નવા પદાધિકારીઓની જાહેરાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

કોંગ્રેસ દ્વારા 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નવા પદાધિકારીઓની જાહેરાત

agragujaratnews
Last updated: 2023/12/25 at 11:17 AM
3 years ago
Share
કોંગ્રેસ દ્વારા 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નવા પદાધિકારીઓની જાહેરાત
SHARE

  • કોંગ્રેસ અધ્યક્ષ ખડગે દ્વારા રાષ્ટ્રીય સંગઠનમાં મોટા ફેરફાર
  • ગુજરાતના બે નેતાઓને મળી મહત્વની જવાબદારી
  • પ્રિયંકા ગાંધી વાડ્રાને નથી ફાળવવામાં આવ્યો પોર્ટફોલિયો

આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીઓને લઈને કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નવા પ્રદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અલગ અલગ રાજ્યો માટે સત્તાવાર નિમણુકો કરી છે. જેમાં, જનરલ સેક્રેટરી, રાષ્ટ્રીય પ્રભારી તેમજ ખજાનચીની નિમણુક કરવામાં આવી છે. જનરલ સેક્રેટરીની વાત કરીએ તો મુકુલ વાસનીકને ગુજરાત, જિતેન્દ્ર સિંહને આસામ અને મધ્ય પ્રદેશોનો વધારાનો ચાર્જ, રણદીપ સિંહ સુરજેવાલાને કર્ણાટક, દિપક બાબરિયાને દિલ્હી અને હરિયાણાનો વધારાનો ચાર્જ, સચિન પાયલટને છત્તીસગઢ, અવિનાશ પાંડેને ઉત્તર પ્રદેશ, કુમારી સેલજાને ઉત્તરાખંડ, જી. એ. મીરને ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો વધારાનો ચાર્જ, દીપા દાસમુન્શીને કેરળ, લક્ષદ્વીપ અને તેલંગાણાનો વધારાનો ચાર્જ, જયરામ રમેશને કોમ્યુનિકેશન અને કે. સી વેણુગોપાલને સંગઠન તેમજ પ્રિયંકા ગાંધી વાડ્રાને કોઈપણ પોર્ટફોલિયો ફાળવ્યા વગર જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

21 ડિસેમ્બરે મળી હતી CWCની મહત્વની બેઠક

જણાવી દઈએ કે, ગત 21 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં હિન્દી ભાષી રાજયોમાંથી ત્રણ રાજ્યો ગુમાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આ હારને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધી સહિત તમામ સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં હવે આગામી લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.

You Might Also Like

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી

 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી

 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાલપરી તળાવ બે દિવસમાં સાફ કરવાની મેયર ડો.શુકલની ખાતરી
રાજકોટ

લાલપરી તળાવ બે દિવસમાં સાફ કરવાની મેયર ડો.શુકલની ખાતરી

Editor By Editor 3 days ago
જામનગરની સરકારી હોસ્પિટલમાં બનશે કેથેટરાઈઝેશન લેબોરેટરી: આરોગ્ય મંત્રી
કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન
જેતપુર નગરપાલિકાની ચૂંટણી લડનાર ‘આપ’ની ઉમેદવાર નંદની બોસમીયાનો રાજકોટમાં આપઘાત
 રાજયમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે બનાવ્યું ખાસ પોર્ટુલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?