By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPS ઓફિસર નીના સિંહ બન્યા CISFના પ્રથમ મહિલા DG
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

IPS ઓફિસર નીના સિંહ બન્યા CISFના પ્રથમ મહિલા DG

agragujaratnews
Last updated: 2023/12/29 at 11:02 AM
3 years ago
Share
IPS ઓફિસર નીના સિંહ બન્યા CISFના પ્રથમ મહિલા DG
SHARE

  • આ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા IPS અધિકારી
  • નીના સિંહ અગાઉ CISFના ADG બન્યા હતા 
  • રાજસ્થાનની પ્રથમ મહિલા ડીજી પણ રહી ચૂક્યા 

રાજસ્થાન કેડરના વરિષ્ઠ IPS અધિકારી નીના સિંહને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના ડીજી બનાવવામાં આવ્યા છે. નીના સિંહ આ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા અધિકારી છે. નીના સિંહ મૂળ બિહારના છે. તેમના પતિ રોહિત કુમાર સિંહ પણ રાજસ્થાન કેડરના IAS ઓફિસર છે. નીના સિંહ અગાઉ CISFના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) હતા. હવે તેમને ડીજી બનાવવામાં આવ્યા છે અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની સંપૂર્ણ કમાન્ડ આપવામાં આવી છે.

જાણવા મળે છે કે નીના સિંહ મૂળ બિહારની રાજધાની પટનાની છે. તે રાજસ્થાન કેડરના આઈપીએસ અધિકારી છે. તે રાજસ્થાનની પ્રથમ મહિલા ડીજી પણ રહી ચૂક્યા છે. નીના સિંહ એક શાર્પ આઈપીએસ તરીકે ઓળખાય છે. તેમના કામ માટે તેમને 2005માં પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. નીના સિંહે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

જાણો કોણ છે નીના સિંહ?

નીના સિંહ રાજસ્થાન કેડરના 1989 બેચના IPS અધિકારી છે. અત્યાર સુધી તે CISF (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળો)માં ADGની જવાબદારી નિભાવી રહ્યા હતા. રાજસ્થાન પોલીસમાં ડીજીનું પદ મેળવનાર તે પ્રથમ મહિલા અધિકારી છે. આ પહેલા તેઓ કેન્દ્ર સરકારમાં પણ રહી ચૂક્યા છે.

PNB કૌભાંડ અને નીરવ મોદી કેસની તપાસમાં પણ હતા સામેલ

IPS નીના સિંહ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)માં જોઈન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. CBIમાં તેમના કાર્યકાળ દરમિયાન, તેઓ ભ્રષ્ટાચાર વિરોધી, આર્થિક ગુનાઓ, બેંક છેતરપિંડી અને રમતની અખંડિતતા સાથે સંબંધિત ઘણા હાઇ-પ્રોફાઇલ કેસોની તપાસનો ભાગ રહ્યા હતા. જેમાં તેઓ PNB કૌભાંડ અને નીરવ મોદી સહિતના મહત્વના કેસોની તપાસનો પણ ભાગ હતા. 

You Might Also Like

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

દીવના દરિયામાં ડૂબતા માણસનું પોલીસ દ્વારા રેસ્કયું

શેરબજારમાં આજથી નવા યુગની શરૂઆત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદરમાં નવોદય વિદ્યાલય દ્વારા પેન્ટીંગ-વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું પ્રદર્શન યોજાયું
ગુજરાત

પોરબંદરમાં નવોદય વિદ્યાલય દ્વારા પેન્ટીંગ-વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું પ્રદર્શન યોજાયું

Editor By Editor 6 days ago
ધોરાજીના ઝાંઝમેર ગામે ધોવાયેલ ડાયવર્ઝન તાત્કાલિક પાકું બનાવી વાહનવ્યવહાર શરૂ કર્યો
ત્રણ સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી, રાજકોટને રાહ જોવી પડશે
વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ
લોકમેળાની હરરાજીમાં આજે આઇસ્ક્રીમના ૧૭ પ્લોટનું ઓકશન, ઊંચી કિંમતે વેંચાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?