By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: શરીરનાં સાત ચક્રોને જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

શરીરનાં સાત ચક્રોને જાણો

agragujaratnews
Last updated: 2023/10/07 at 8:49 AM
3 years ago
Share
શરીરનાં સાત ચક્રોને જાણો
SHARE

તમારા ભૌતિક શરીરની અંદર સાત મૂળભૂત કેન્દ્રો છે જે જીવનનાં સાત પરિમાણો અથવા જીવનનો અનુભવ કરવાનાં સાત પરિમાણોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સાત ચક્રો છે : મૂલાધાર, જે પેરિનિયમ એટલે કે ગુદાદ્વાર અને જનનાંગ વચ્ચેની જગ્યા પર સ્થિત છે; સ્વાધિષ્ઠાન, જે જનન અંગની જરા ઉપર છે; મણિપુરક, જે નાભિની જરા નીચે છે; અનાહત, જે પાંસળીઓ જ્યાં મળે છે તેની જરા નીચે છે; વિશુદ્ધિ, જે ગળાના ખાડામાં આવેલું છે; આજ્ઞા, જે ભ્રમરોની વચ્ચે હોય છે; અને સહસ્રાર, માથાની ટોચ પરના એ સ્થાને છે જે બાળક જન્મે ત્યારે નરમ હોય છે, જેને બ્રહ્મરન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

જો તમારી ઊર્જાઓ મૂલાધાર ચક્રમાં પ્રબળ હોય તો તમારા જીવનમાં ખોરાક અને ઊંઘ સૌથી પ્રભાવી પરિબળો હશે. જો તમારી ઊર્જાઓ સ્વાધિષ્ઠાનમાં પ્રબળ હોય તો તમારા જીવનમાં ભોગ સૌથી વધુ પ્રબળ હશે – તમે ભોગની શોધ કરો છો, તમે ભૌતિક વાસ્તવિકતાનો ઘણી બધી રીતે આનંદ માણો છો. જો તમારી ઊર્જાઓ મણિપુરક ચક્રમાં પ્રબળ છે, તો તમે કામ કરવાવાળા છો; તમે વિશ્વમાં ઘણી વસ્તુઓ કરી શકો છો. જો તમારી ઊર્જાઓ અનાહતમાં પ્રબળ છે, તો તમે એક ખૂબ જ સર્જનાત્મક વ્યક્તિ છો. જો તમારી ઊર્જાઓ વિશુદ્ધિ ચક્રમાં પ્રબળ છે, તો તમે ખૂબ શક્તિશાળી બનો છો. જો તમારી ઊર્જાઓ આજ્ઞાચક્રમાં પ્રબળ હોય અથવા જો તમે આજ્ઞાચક્ર સક્રિય કરી લો, તો બૌદ્ધિક રીતે તમે આત્મજ્ઞાની છો. બૌદ્ધિક પ્રબુદ્ધતા તમને શાંતિ આપે છે. હજી સુધી તે અનુભવમાં આવ્યું નથી, પરંતુ તમારી અંદર એક બૌદ્ધિક પ્રબુદ્ધતા આવી છે, જે તમને તમારી બહાર ગમે તે થઈ રહ્યું હોય તો પણ તમારી અંદર શાંતિ અને સ્થિરતાની ચોક્કસ સ્થિતિમાં લાવે છે.

આ ફક્ત તીવ્રતાનાં સાત જુદા જુદા સ્તરો છે. જેનું જીવન માત્ર ખોરાક અને ઊંઘ વિશે છે તેના કરતાં ભોગ શોધનારના જીવનમાં વધુ તીવ્રતા હોય છે અને જે માણસ કામ કરવા માંગે છે, જે દુનિયામાં કંઈક બનાવવા માંગે છે, તેની પાસે ભોગની શોધનાર કરતાં ઘણી વધુ તીવ્રતા છે. આ ત્રણ લોકોની સરખામણીમાં એક કલાકાર કે સર્જનાત્મક વ્યક્તિ પોતાનું જીવન વધુ તીવ્રતાથી જીવે છે. જો તમે વિશુદ્ધિમાં જાઓ છો, તો તે તીવ્રતાનું તદ્દન અલગ પરિમાણ છે. જો તમે આજ્ઞા પર પહોંચો છો, તો ઘણું વધારે. જો તમે તમારા સહસ્રાર સુધી પહોંચો, તો અવર્ણનીય આનંદનો વિસ્ફોટ થશે. એક વાર તમારી ઊર્જાઓ સહસ્રાર સુધી પહોંચી જાય, તો તમે પરમાનંદથી છલકાઈ જશો. ત્યાં કોઈ બાહ્ય ઉત્તેજક નથી, ત્યાં કોઈ જ કારણ નથી, પરંતુ તમે બસ પરમાનંદથી છલકાવ છો, કારણ કે ઊર્જાઓ એક ચોક્કસ શિખરને સ્પર્શી ગઈ છે. તમારી અંદર ઘટિત થતો કોઈ પણ અનુભવ એ બસ તમારી જીવન ઊર્જાઓની ખાસ અભિવ્યક્તિ છે. ક્રોધ, પીડા, શાંતિ, આનંદ અને પરમાનંદ એ એક જ ઊર્જાની અભિવ્યક્તિના વિવિધ સ્તર છે. તો, ચક્રો સાત જુદાં જુદાં પરિમાણો છે જેના દ્વારા વ્યક્તિ અભિવ્યક્તિ મેળવી શકે છે.

You Might Also Like

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ

ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે

દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ

 અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાજપનો દબદબો યથાવત, વિપક્ષ માટે પડકારજનક સમય
રાજકોટ

ભાજપનો દબદબો યથાવત, વિપક્ષ માટે પડકારજનક સમય

Editor By Editor 6 days ago
ઉપલેટા તાલુકાની ડુમીયાણી જીલ્લા પંચાયત સીટમાં ૪૦ વર્ષ બાદ ભાજપનો ભગવો લહેરાયો
મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક
ધોરાજી નગરપાલિકામાં સફાઈ કોન્ટ્રાક્ટ રદ કરવા કર્મચારીઓનું આવેદન
વેરાવળમાંથી હાઈબ્રીડ 12.77 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?