By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાષ્ટ્રીય PACS મેગા કોન્ક્લેવની અમિત શાહ કરશે અધ્યક્ષતા, કાર્યક્રમને લઇ તૈયારી શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રાષ્ટ્રીય PACS મેગા કોન્ક્લેવની અમિત શાહ કરશે અધ્યક્ષતા, કાર્યક્રમને લઇ તૈયારી શરૂ

agragujaratnews
Last updated: 2024/01/08 at 11:04 AM
2 years ago
Share
રાષ્ટ્રીય PACS મેગા કોન્ક્લેવની અમિત શાહ કરશે અધ્યક્ષતા, કાર્યક્રમને લઇ તૈયારી શરૂ
SHARE

  • પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ જન ઔષધિ કેન્દ્રો તરીકે કાર્યરત
  • કોન્ફરન્સમાં કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ ભાગ લેશે
  • જન ઔષધિ કેન્દ્રોમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ

પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) જન ઔષધિ કેન્દ્રો તરીકે કાર્યરત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાનારી રાષ્ટ્રીય PACS મેગા કોન્ક્લેવની અધ્યક્ષતા કરશે. આ કોન્કલેવનું આયોજન સહકાર મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાનારી રાષ્ટ્રીય PACS મેગા કોન્ક્લેવની અધ્યક્ષતા કરશે. મંત્રાલયે કહ્યું કે તાજેતરમાં જ ભારતીય જન ઔષધિ કેન્દ્રને ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર સામાન્ય લોકોને ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ પૂરી પાડે છે.

જન ઔષધિ કેન્દ્રોમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ

મંત્રાલયે કહ્યું કે તાજેતરમાં જ ભારતીય જન ઔષધિ કેન્દ્રને ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર સામાન્ય લોકોને ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ પ્રદાન કરે છે, જેની કિંમતો ખુલ્લા બજારમાં ઉપલબ્ધ બ્રાન્ડેડ દવાઓ કરતાં 50-90 ટકા ઓછી હોય છે. આ કેન્દ્રો દ્વારા સામાન્ય નાગરિકોને પોસાય તેવા ભાવે 2,000 થી વધુ પ્રકારની જેનરિક દવાઓ અને લગભગ 300 સર્જિકલ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ઘણા અધિકારીઓ ભાગ લેશે

વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC)ના સહયોગથી સહકાર મંત્રાલય દ્વારા આયોજિત કોન્ફરન્સમાં કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ ભાગ લેશે. મંત્રાલયે કહ્યું છે કે, રાષ્ટ્રીય PACS મેગા કોન્ક્લેવનું લાઈવ સ્ટ્રીમિંગ મુખ્ય ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ જેમ કે YouTube વગેરે પર કરવામાં આવશે.

You Might Also Like

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી

 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી

 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તા.21 જૂનના કર્મયોગ મંદિરમાં વિશ્વ યોગ દિવસની કરાશે રંગારંગ ઉજવણી
રાજકોટ

તા.21 જૂનના કર્મયોગ મંદિરમાં વિશ્વ યોગ દિવસની કરાશે રંગારંગ ઉજવણી

Editor By Editor 5 days ago
 હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર
જામનગરમાં PGVCLના ડેપ્યુટી ઇજનેર વતી ₹80 હજારની લાંચ લેતા વચેટીયો પકડાયો
જંગલેશ્વર ડિમોલેશનમાં શાહી મીજબાની માણતા અધિકારીઓ : ૨૭ લાખનું બીલ પેન્ડિંગ
 વિસાવદરના વેકરીયામાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હૂમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?