By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    10 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિજાપુરમાં એક ઇંચ, હિંમતનગરમાં અડધો ઇંચ વરસાદ પડયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વડોદરા

વિજાપુરમાં એક ઇંચ, હિંમતનગરમાં અડધો ઇંચ વરસાદ પડયો

Editor
Last updated: 2026/04/23 at 4:10 PM
2 months ago
Share
વિજાપુરમાં એક ઇંચ, હિંમતનગરમાં અડધો ઇંચ વરસાદ પડયો
SHARE

વિજાપુરમાં એક ઇંચ, હિંમતનગરમાં અડધો ઇંચ વરસાદ પડયો

મધ્ય, ઉત્તર ગુજરાત અને ચરોતરમાં માવઠું : ડાકોર અને નડિયાદમાં મીની વાવાઝોડું : ગરમીથી બચવા લગાવેલી નેટ અને છાપરા ભારે પવનથી ઉડયા

ભાવેણા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકયો : ભરઉનાળે આવેલા પલટાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો

અગ્ર ગુજરાત, વડોદરા

ઉત્તર ગુજરાતમાં ભરઉનાળે ચોમાસુ માહોલ સર્જાયો હોય તેમ એક ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વિજાપુર પંથકમાં ૨૭ મીમી વરસાદથી તમાકુના ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. મહેસાણા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અચાનક વરસાદ પડતાં લોકોમાં દોડધામ મચી હતી. આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગર ૧૨ મીમી વરસાદ વરસ્યો હતો.

વડોદરા શહેર-જિલ્લા સહિત પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર ઉપરાંત ભરૂચ અને નર્મદા જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ઝાપટાંરૂપે કમોસમી વરસાદ શરૂ થયો હતો. ખેડા જિલ્લામાં નડિયાદ અને ડાકોર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. ડાકોરના મુખ્ય બજારમાં ગરમીથી બચવા માટે લગાવેલી નેટ અને છાપરા ભારે પવનના વેગમાં ઉડી ગયા હતા. ભાવનગર શહેરમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું.

મહેસાણા જિલ્લામાં ઊંઝા, વિસનગર અને વડનગરમાં ૫થી ૬ મીમી જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જ્યારે ૪ વાગ્યા બાદ વિજાપુર સહિત કેટલાક તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વિજાપુર તાલુકામાં ૨૭ મીમી એટલે કે એક ઈંચથી વધુ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે ખેડૂતોની હાલત કફોડી બની હતી. હિંમતનગરમાં ૧૨ મીમી સહિત વિજયનગર, ઇડર, તલોદ, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને પોશીના પંથકમાં વરસાદ વરસ્યો હતો. બાયડ તાલુકામાં ભારે વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. આ ઉપરાંત મોડાસા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડતાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા.

​નડિયાદમાં ભારે પવન ફૂંકાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતોમાતર તાલુકાના ભલાડા, સીંજીવાડા અને પરીએજ સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. આ ઉપરાંત કઠલાલ અને કપડવંજ વિસ્તારમાં પણ પવન સાથે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.ખેતરોમાં રહેલા તમાકુ જેવા તૈયાર પાકોને આ વરસાદ અને ફૂંકાયેલા ભારે પવનને કારણે નુકસાન થવાની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કપડવંજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. કપડવંજની આસપાસના મોટી ઝેર, નિરમાલી સહિતના ગામડાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા.

વડોદરા જિલ્લાના ડભોઇ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પડી હતી. પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થઇ જતાં ખેડૂતો ચિંતાતૂર થઇ ગયા હતા. ડભોઇમાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં દરિયાકાંઠાના ગામો કાવી, કંબોઈ, નહાર, દહેગામ તેમજ આજુબાજુના દરિયા કાંઠા ના ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. દાહોદ જિલ્લામાં પણ ભારે પવન સાથે કમોસમી ધોધમાર વરસાદ વરસ્યો હતો તો જિલ્લાના સુખસર, ફતેપુરા, ગરબાડા, લીમખેડા સહિત અન્ય તાલુકાઓમાં ભારે પવન સાથે વાવાઝોડું ફુંકાયું હતું. ભાવનગર સુભાષનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, ઘોઘા જકાતનાકા અને કાળાનાળા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હાલમાં જ કેરીનો પાક તૈયાર થયો છે, ત્યારે આ કમોસમી વરસાદ અને પવનને કારણે પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

You Might Also Like

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

વડોદરા નજીક ટ્રક પાછળ ટ્રાવેલ્સ ઘૂસી છ મુસાફરના મોત

જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણને ચાર સપ્તાહનો સમય આપતી હાઇકોર્ટ

ખાટુ શ્યામના દર્શને જતાં સેલવાસના પરિવારનો વડોદરા નજીક અકસ્માત : 3ના મોત

વડોદરા નજીક દિલ્હી-મુંબઇ એકસપ્રેસ વે પર કાર-ટ્રકની ટક્કરમાં ચારના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા દરિયો ખેડવા ગયેલી બોટના માલિકો સામે ગુનો
ગુજરાત

પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા દરિયો ખેડવા ગયેલી બોટના માલિકો સામે ગુનો

Editor By Editor 4 days ago
ધરાર, જ્યુબેલી, પરાબજાર, યાજ્ઞિક રોડ પર દબાણ કરનાર પર મનપા દ્વારા કાર્યવાહી
 ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ
ટ્રેક્ટરની વ્હીલ પ્લેટોની આડમાં દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો, PCB નો દરોડો
માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજીત મેગા રકતદાન કેમ્પમાં ૨૦૦ બોટલ એકત્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?