By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    7 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરવ ગાંગુલીએ કરી ભવિષ્યવાણી કહ્યું- સેમીફાઈનલમાં ભારત કોની સામે ટકરાશે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

સૌરવ ગાંગુલીએ કરી ભવિષ્યવાણી કહ્યું- સેમીફાઈનલમાં ભારત કોની સામે ટકરાશે?

agragujaratnews
Last updated: 2023/11/08 at 1:54 PM
3 years ago
Share
સૌરવ ગાંગુલીએ કરી ભવિષ્યવાણી કહ્યું- સેમીફાઈનલમાં ભારત કોની સામે ટકરાશે?
SHARE

  • વર્લ્ડકપ 2023માં ત્રણ ટીમો સેમિફાઇનલની રેસમાં
  • પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન રેસમાં
  • વર્લ્ડકપ 2023માં ત્રણ ટીમો પહેલાથી જ ક્વોલિફાય

વર્લ્ડકપ 2023નો ઉત્સાહ ચરમસીમાએ છે. ટૂર્નામેન્ટની 39 મેચો બાદ, કઈ ત્રણ ટીમો સેમીફાઈનલ રમશે તેના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. ચોથી ટીમ તરીકે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન રેસમાં યથાવત છે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મોટું નિવેદન આપ્યું છે. 51 વર્ષીય ભારતીય ક્રિકેટરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું, ‘મને આશા છે કે પાકિસ્તાન વર્લ્ડકપ 2023ની સેમીફાઈનલ મેચમાં જગ્યા બનાવશે. કારણ કે ભારત-પાકિસ્તાનની મેચ વર્લ્ડકપની સૌથી મોટી મેચ હશે.

સૌરવ ગાંગુલીએ કોહલીની પ્રશંસા કરી

પૂર્વ કેપ્ટને ટીમના વર્તમાન સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની પણ પ્રશંસા કરી છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, વિરાટ કોહલી મહાન ખેલાડીઓમાંથી એક છે. ઈડન ગાર્ડન્સ ખાતે તેની 49મી સદી જોવી ખૂબ જ સારી હતી. ખાસ કરીને જ્યારે તે છેલ્લી કેટલીક મેચોમાં આ સિદ્ધિ મેળવવામાં ચૂકી ગયો હતો.

પાકિસ્તાન કેવી રીતે સેમીફાઈનલમાં પહોંચી શકે

પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલની ટિકિટ કેવી રીતે મળી શકે છે, પહેલી શરત એ છે કે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો તેમની આગામી મેચમાં હારે અને પાકિસ્તાને તેની આગામી મેચ જીતવી જોઈએ. ત્યારબાદ તે 10 પોઈન્ટ સાથે સરળતાથી સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. બીજી શરત એ છે કે જો ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો પોતાની આગામી મેચ જીતે છે તો પાકિસ્તાની ટીમે ઈંગ્લેન્ડ સામે મોટી જીત મેળવવી પડશે. આ જીત એટલી મોટી હોવી જોઈએ કે તે પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને પાછળ છોડી દે. ત્યાર બાદ તે સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.

વર્લ્ડકપમાં ભારતની સ્થિતિ

ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં વિજયરથ પર સવાર છે. ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં કુલ આઠ મેચ રમી છે. આ દરમિયાન ટીમે તેની તમામ મેચ જીતી લીધી છે. ભારત 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડિપ્લોમા બાદ ડિગ્રીમાં પ્રવેશનો ડ્રીમ ટેસ્ટ : રાજ્યભરમાં DDCET માટે વિદ્યાર્થીઓની દોડધામ
રાજકોટ

ડિપ્લોમા બાદ ડિગ્રીમાં પ્રવેશનો ડ્રીમ ટેસ્ટ : રાજ્યભરમાં DDCET માટે વિદ્યાર્થીઓની દોડધામ

Editor By Editor 8 hours ago
 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું
 ચૂંટણીનું પોસ્ટ મોર્ટમ : રાજકોટ સહિત રાજયભરમાં આપ સમીક્ષા બેઠકો કરશે
અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત
 જંગલેશ્વરમાં ડિમોલેશનના બે મહિના બાદ પણ ૧૫ મીટરનો રોડ નહી બનતા ઉડતી ધૂળની ડમરીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?