By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: શ્રી હરિ વિષ્ણુનો ત્રીજો અવતાર : વરાહ ભગવાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

શ્રી હરિ વિષ્ણુનો ત્રીજો અવતાર : વરાહ ભગવાન

agragujaratnews
Last updated: 2024/02/17 at 11:46 AM
2 years ago
Share
શ્રી હરિ વિષ્ણુનો ત્રીજો અવતાર : વરાહ ભગવાન
SHARE

જ્યારે પૃથ્વી પર અધર્મ અને અત્યાચારનો અંધકાર છવાઈ જાય છે ત્યારે અધર્મનો નાશ કરવા અને ધર્મની પુન:સ્થાપના કરવા યુગે યુગે ભગવાન અવતાર લે છે. વરાહ અવતાર ભગવાન વિષ્ણુનો જ એક અવતાર છે. ભગવાન આ અવતારમાં પણ પાપીઓનો નાશ કરીને ધર્મની રક્ષા કરે છે. વરાહ જયંતીના અવસરે ભક્તો વ્રત, ઉપવાસ, ભજન વગેરે કરે છે. ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર વરાહ ભગવાનની પૂજા મહા સુદ દ્વાદશીને દિવસે કરાય છે, જે વરાહ દ્વાદશીના નામે ઓળખાય છે. વરાહ ભગવાનનું આ વ્રત સુખસંપત્તિ અને કલ્યાણકારક છે.

વરાહ જયંતીની કથા

હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુએ જ્યારે દિતિના ગર્ભથી જોડિયાં બાળકોના રૂપમાં જન્મ લીધો તો તેમના જન્મથી પૃથ્વી ધ્રૂજી ઊઠી. આ બંને દૈત્યો જન્મ બાદ તરત જ મોટા થઈ ગયા. તેમનું શરીર વજ્ર જેવું કઠોર અને વિશાળ થઈ ગયું. બંને બળવાન હતા અને અજેય અને અમરત્વનું વરદાન મેળવવા ઈચ્છતા હતા, તેથી તેમણે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી. તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને બંને ભાઈઓએ અજેય અને અમરત્વનું વરદાન મેળવ્યું. આ વરદાન મેળવીને તો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ વધુ ઉદ્દંડ અને નિરંકુશ બની ગયા અને ત્રણેય લોકને જીતવા નીકળી પડ્યા. તેઓ ઈન્દ્રલોકમાં પહોંચ્યા અને સમગ્ર ઈન્દ્રલોક પર હિરણ્યાક્ષે પોતાનો અધિકાર જમાવ્યો. પછી તે વરુણની રાજધાની વિભાવરી નગરી પહોંચ્યા અને તેમને યુદ્ધ માટે લલકાર્યા. હિરણ્યાક્ષનાં વચન સાંભળીને વરુણ ભગવાન ક્રોધે ભરાયા, પરંતુ ક્રોધ પર સંયમ રાખીને તેમણે કહ્યું કે, `બની શકે કે તમે મહાન યોદ્ધા હો, પણ ભગવાન વિષ્ણુથી મહાન ત્રણેય લોકમાં કોઈ નથી, તેથી તમારી સાથે યુદ્ધ માત્ર વિષ્ણુ ભગવાન જ કરી શકે.’ તેમની આ વાત સાંભળીને હિરણ્યાક્ષ વધુ ક્રોધિત થયો અને વિષ્ણુ ભગવાનની શોધમાં નીકળી પડ્યો. દેવર્ષિ નારદને જાણ હતી કે ભગવાન વિષ્ણુએ પૃથ્વીને રસાતળમાંથી કાઢવા માટે વરાહ અવતાર ધારણ કર્યો છે. નારદજી પાસેથી આ સમાચાર મેળવીને હિરણ્યાક્ષ સમુદ્રની નીચે રસાતળમાં જઈ પહોંચ્યો. તેમણે જોયું કે વરાહ ભગવાન દાંતોથી પૃથ્વીને ઉપાડીને જઈ રહ્યા છે. હિરણ્યાક્ષે વરાહ ભગવાનને અસભ્ય વાણીથી પૃથ્વીને લઈ જતાં રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને અવગણીને પૃથ્વીને લઈને આગળ વધે છે. હિરણ્યાક્ષ વરાહ ભગવાનનો પીછો નથી છોડતો. જોકે, ભગવાન પૃથ્વીને રસાતળમાંથી કાઢીને સુરક્ષિત સ્થાને સ્થાપિત કરી દે છે. હિરણ્યાક્ષ હાથમાં ગદા લઈને તેના પર પ્રહાર કરે છે. ભગવાન ગદાને દૂર ફેંકી દે છે. હિરણ્યાક્ષ ત્રિશૂલ લઈને મારવાનો પ્રયાસ કરે છે.

વરાહ ભગવાન સુદર્શન દ્વારા તે ત્રિશૂલના ટુકડા કરી દે છે. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને અંતે વરાહ ભગવાનના હાથે હિરણ્યાક્ષનું મોત થાય છે. અને તેની સાથે અધર્મ, અસુરતા, અત્યાચારના એક અધ્યાયનો પણ અંત આવે છે.

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નવનિર્માણના શહીદ વિદ્યાર્થીઓને ભૂલી ગયેલી કોંગ્રેસ આજે કયા મોઢે વિદ્યાર્થીહિતની વાત કરે છે?  : પ્રશાંત વાળા
રાજકોટ

નવનિર્માણના શહીદ વિદ્યાર્થીઓને ભૂલી ગયેલી કોંગ્રેસ આજે કયા મોઢે વિદ્યાર્થીહિતની વાત કરે છે?  : પ્રશાંત વાળા

Editor By Editor 5 days ago
શેરબજારમાં ૪૦ લાખનું દેવુ થતા માતાની હત્યા કર્યા બાદ પુત્રનો ફાંસો ખાઇ આપઘાત
રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ માટે મુખ્યમંત્રી સમક્ષ ફરી ઉઠ્યો સશક્ત અવાજ
મુખ્યમંત્રીના હસ્તે રૂ.૨૬૮ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
 ઉપલેટાના વડાળી ગામની પ્રાથમિક શાળા ખાતે આયુર્વેદિક ઉકાળા વિતરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?