By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    3 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    5 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: યુનિટી ફાઉન્ડેશન અને ગાર્ડન ગ્રુપ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

યુનિટી ફાઉન્ડેશન અને ગાર્ડન ગ્રુપ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી

Editor
Last updated: 2026/10/31 at 2:48 PM
2 hours ago
Share
યુનિટી ફાઉન્ડેશન અને ગાર્ડન ગ્રુપ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી
SHARE

યુનિટી ફાઉન્ડેશન અને ગાર્ડન ગ્રુપ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી

પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલી પાઠવતા અગ્રણીઓ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ ખાતે આજે યુનિટી ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ ,તેમજ ગાર્ડન ગ્રુપ દ્વારા ભારતના લોખંડી પુરુષ, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના પ્રખર પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આરતી ઉતારી અને પુષ્પાંજલિ અર્પણ કરીને સરદાર સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વૃંદાવન નગરના સહકાર્યવાહ તથા યુનિટી ફાઉન્ડેશન ઉપપ્રમુખ  વિજયભાઈ તોગડિયા,  , ડૉ. હિતેશભાઈ હાપલિયા, ડૉ. દિનેશભાઈ ચોવટિયા,  નિલેશભાઈ લુણાગરિયા   ભુપતભાઈ સિયાણી, વિઠ્ઠલભાઈ કાનાણી, આશિષભાઈ, ચમનભાઈ કમાણી, સંજયભાઈ અજૂડિયા, દીપુભાઈ પટેલ, શૈલેશભાઈ સિંગાળા, પંકજભાઈ વાઘાસિયા, જયેશભાઈ ચોથાણી, દીપકભાઈ જોશી, નિલેશભાઈ, અતુલભાઈ વેકરીયા, રાજેશભાઈ સોરઠીયા,  અને ભરતભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને જીવનમાં ઉતારીને એક સશક્ત, સંગઠિત અને અખંડ ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

 

You Might Also Like

માવઠાએ વિનાસ વેર્યા! જામનગરમાં ખેડૂતનો આપઘાત

 ‘અગ્ર ગુજરાત’ ઇમ્પેકટ! કાર્નિવલમાં ૪૦ ટકા વિજળીની બચત કરાશે

 એક જ દિવસમાં વિજ માંગણી ૧૪૦૦ મેગાવોટને આંબી ગઇ

 દિવાળી તહેવારમાં ગત વર્ષ કરતા ST ૧૧ ટકા વધુ બસ દોડાવશે

 સિંગતેલમાં ફરી રૂ.૧૫ અને કપાસિયા તેલમાં રૂ.૨૦નો વધારો ઝીંકાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 આજી-ન્યારી ડેમને દિવાળી પહેલા નર્મદા નીરથી ભરાશે
ગુજરાતરાજકોટ

 આજી-ન્યારી ડેમને દિવાળી પહેલા નર્મદા નીરથી ભરાશે

Editor By Editor 2 days ago
બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
ઉપલેટામાં નવા સિમેન્ટ રોડની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચારનો પર્દાફાશ
“નીલમણી વાઘા, પંચરંગી શેલા ને લાલિમાભરી પિછવાઈમાં દાદાના દિવ્ય દર્શન”
 દિવાળી તહેવારમાં ગત વર્ષ કરતા ST ૧૧ ટકા વધુ બસ દોડાવશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?