By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    3 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: પરમાત્મા તત્ત્વને જે જાણે છે તેઓનામાં શું વિશેષતા હોય છે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પરમાત્મા તત્ત્વને જે જાણે છે તેઓનામાં શું વિશેષતા હોય છે?

Last updated: 2025/05/08 at 10:06 AM
1 year ago
Share
પરમાત્મા તત્ત્વને જે જાણે છે તેઓનામાં શું વિશેષતા હોય છે?
SHARE

શ્રીમદ્ ભગવદ્ગીતાના પંદરમા અધ્યાયને પુરુષોત્તમ યોગ કહેવામાં આવે છે. આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદ્ચિંતન વધારે છે. પંદરમા અધ્યાયના શ્લોક-11નું ચિંતન કરીએ, જેમાં પરમાત્મા તત્ત્વને જે જાણે છે તેઓનામાં શું વિશેષતા હોય છે? અને જેઓ યત્ન કરવા છતાં પણ પરમાત્મા તત્ત્વને જાણતા નથી તેઓનામાં શું ખામી હોય છે? તેનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે –

યતન્તો યોગિનશ્વૈનં પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ્ ।

યતન્તો અપિ અકૃતાત્માનો નૈનં પશ્યન્ત્યચેતસઃ ॥

યત્ન કરનારા યોગીજનો પોતાના હૃદયમાં સ્થિત પરમાત્મા તત્ત્વનો અનુભવ કરે છે, પરંતુ જેમને પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું નથી એવા અજ્ઞાનીજનો યત્ન કરતા રહેવા છતાં આ તત્ત્વનો અનુભવ કરી શકતા નથી.

ભક્તિયોગ દ્વારા 5રમાત્માને પ્રાપ્ત પુરુષનું નામ `યોગી’ છે. વાસ્તવમાં કોઇ 5ણ મનુષ્યનો 5રમાત્માથી ક્યારેય વિયોગ થયો નથી, થઇ શકતો નથી અને સંભવ પણ નથી. આ વાસ્તવિકતાનો જેને અનુભવ કર્યો તે યોગી. આવો ભક્ત 5રમાનંદના અક્ષય-અનંત ભંડાર પ્રભુ-5રમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરી લે છે, તેથી સદાય તે સંતુષ્ટ રહે છે. સંસારી મનુષ્યને જે સંતોષ થાય છે તેની ખાતરી થતાં અસંતોષ ઉત્પન્ન થાય છે, તેથી તે હંમેશાં સંતુષ્ટ રહી શકતો નથી.

પરમાત્માને ફક્ત માનવાથી કામ ચાલતું નથી. માનવું એ કલ્પના હોય છે, અસત્ય હોય છે અને જાણવું એ જ્ઞાન હોય છે, વાસ્તવિકતા હોય છે. આજે સૌથી વધુ પ્રમાણમાં લોકો પરમાત્માને જાણીને નહીં, પરંતુ માનીને ચાલે છે. જ્યારે તુલસીદાસજીએ કહ્યું છે કે, `જાને બિનુ ન હોઇ પરતીતિ, બિનુ પરતીતિ હોઇ નહિ પ્રીતિ’ જાણ્યા વિના વિશ્વાસ આવતો નથી, વિશ્વાસ પ્રાપ્ત થયા વિના પ્રીતિ થતી નથી અને પ્રીતિ પ્રાપ્ત થયા વિના ભક્તિમાં દૃઢતા થતી નથી. સિયારામ મય બસ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની તેમને `જાની’ના બદલે `માની’ નથી લખ્યું કેમ? કારણ કે તે જાણતા હતા કે જાણવામાં અને માનવામાં સત્ય-અસત્ય, દિવસ-રાત અને આકાશ-પાતાળ જેટલું અંતર છે.

આત્મનિ અવસ્થિતમ્ પદમાં ભગવાને પોતાને તમામ પ્રાણીઓના આત્મામાં સ્થિત સર્વવ્યાપી બતાવ્યા છે. આનો અનુભવ કરવા ચાર વાતો દૃઢતાપૂર્વક માની લેવી જોઇએઃ પરમાત્મા અહીં છે, પરમાત્મા અત્યારે છે, પરમાત્મા પોતાનામાં છે અને પરમાત્મા પોતાના છે. પરમાત્મા સર્વવ્યાપી હોવાથી અહીં પણ છે. સર્વ સમયે ત્રણે કાળમાં હોવાથી અત્યારે પણ છે. સર્વમાં હોવાથી પોતાનામાં પણ છે. આ દૃષ્ટિએ પરમાત્મા અહીં હોવાથી તેમને પ્રાપ્ત કરવા માટે બીજી જગ્યાએ જવાની આવશ્યકતા નથી. અત્યારે હોવાથી એમની પ્રાપ્તિ માટે ભવિષ્યની પ્રતીક્ષા કરવાની આવશ્યકતા નથી. પોતાનામાં અંદર-બહાર ઓતપ્રોત હોવાથી એમને અન્યત્ર ખોળવાની આવશ્યકતા નથી અને પોતાના હોવાથી એમના સિવાય કોઇને પણ પોતાના માનવાની આવશ્યકતા નથી. જેમને પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું નથી, તેમના માટે સંસારની વ્યક્તિ, પદાર્થો વગેરેનું મહત્ત્વ રહેલું છે અને જેઓ શરીર વગેરેને પોતાના માનીને તેમનાથી સુખભોગની આશા રાખે છે તે પુરુષોને અકૃતાત્માનઃ કહેવામાં આવે છે. સત-અસતના જ્ઞાન(વિવેક)ને મહત્ત્વ ન આપવાના કારણે એવા પુરુષોને અચેતસઃ કહે છે. આવા પુરુષો પરમાત્મા તત્ત્વને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. પરમાત્મા જડ પદાર્થોની સહાયથી નહીં, પરંતુ જડતાનો ત્યાગ કરવાથી (સંબંધ વિચ્છેદ) પ્રાપ્ત થાય છે. – વિનોદ માછી `નિરંકારી’

You Might Also Like

સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે

મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ

બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ

પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ

રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
BAPSનાં વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજની ગોંડલનાં અક્ષર મંદિર ખાતે પધરામણી
ગોંડલ

BAPSનાં વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજની ગોંડલનાં અક્ષર મંદિર ખાતે પધરામણી

Editor By Editor 1 day ago
 ફટાકડા ફોડવા લોકોના ખિસ્સા પર બોજ વધશે, ભાવમાં ૨૦ ટકાનો વધારો
વલભીપુરમાં આરોગ્ય કેન્દ્ર બાદ હવે એસટી ડેપોમાં પણ વૃક્ષો કપાતાં સવાલો!
 શ્રી માળી સોની પાટડીયા પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન
ગુજરાતની જેલો, DGP-કલેક્ટર કચેરી અને મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?