By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મની લોન્ડરિંગ કેસમાં જેક્લીનને મળશે રાહત? EDના વિરોધમાં કોર્ટ પહોંચી અભિનેત્રી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

મની લોન્ડરિંગ કેસમાં જેક્લીનને મળશે રાહત? EDના વિરોધમાં કોર્ટ પહોંચી અભિનેત્રી

agragujaratnews
Last updated: 2023/12/19 at 12:17 PM
3 years ago
Share
મની લોન્ડરિંગ કેસમાં જેક્લીનને મળશે રાહત? EDના વિરોધમાં કોર્ટ પહોંચી અભિનેત્રી
SHARE

  • જેક્લીન સામેનો મની લોન્ડરિંગનો કેસ રદ કરવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી
  • જેકલીનને સુકેશ અને તેના સહયોગીઓના ગુનાની જાણકારી નહોતી: અરજી
  • જેક્લિને PMLA 2002 હેઠળ મની લોન્ડરિંગનો કોઈ અપરાધ નથી કર્યો

બૉલીવુડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝે તેની સામે નોંધાયેલ મની લોન્ડરિંગનો કેસ રદ કરાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. જેકલીને રૂ. 200 કરોડની છેતરપિંડીના કેસમાં EDની ફરિયાદ અને તેમની પૂરક ચાર્જશીટને કોર્ટમાં પડકારી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં જેકલીનને પ્રોસિક્યુશન તરીકે રજૂ કરવામાં આવી છે. આ કારણે ચુકાદો જેકલીનની તરફેણમાં આવે તેમ લાગી રહ્યું છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે આના પરથી ખ્યાલ આવે છે કે જેકલીનને સુકેશ ચંદ્રશેખર અને તેના સહયોગીઓના ગુનાની કોઈ જાણકારી નહોતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જેક્લિને PMLA 2002 હેઠળ મની લોન્ડરિંગનો કોઈ અપરાધ નથી કર્યો અને ન તો તે કોઈપણ પ્રકારના ગુનામાં સામેલ હતી.

અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે રેનબેક્સીના ભૂતપૂર્વ માલિક શિવિન્દર સિંહની પત્ની અદિતિ સિંહની ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો નથી કે અરજદાર જેકલીન ફર્નાન્ડીઝે કોઈપણ રીતે મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરને કથિત અપરાધ કરવા માટે સક્રિયપણે ઉશ્કેર્યા કે તેની કોઈ રીતે મદદ કરી હોય.

જણાવી દઈએ કે, સુકેશ ચંદ્રશેખર હાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. તેના પર જૂન 2020 થી મે 2021 દરમિયાન અદિતિ સિંહ પાસેથી 200 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે.

You Might Also Like

ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા

ક્રૂડના ભાવ ધડામ, રાહતની ઘંટડી વાગી

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી

 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જસદણની આલ્ફા સ્કૂલમાં સંચાલકોની બેદરકારીથી ૧૦ વર્ષની વિદ્યાર્થિનીનું મોત
ગુજરાત

જસદણની આલ્ફા સ્કૂલમાં સંચાલકોની બેદરકારીથી ૧૦ વર્ષની વિદ્યાર્થિનીનું મોત

Editor By Editor 1 hour ago
ગુજરાતમાં વર્ગ-3ની જગ્યામાં પૂર્વ અગ્નિવીરોને મળશે ૨૦ ટકા આરક્ષણ
ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
ઉના ગીર ગઢડા પંથકમાં વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી 
STમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં ચાર ગણો વધારો, દર મહિને ૧૯.3૭ કરોડની આવક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?