By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    51 minutes ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 day ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    2 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    2 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ઓનલાઇન સર્વર ઠપ્પ થતા ૧૭ હજાર દુકાનમાં રાશન વ્યવસ્થા ખોરવાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 ઓનલાઇન સર્વર ઠપ્પ થતા ૧૭ હજાર દુકાનમાં રાશન વ્યવસ્થા ખોરવાઇ

Editor
Last updated: 2026/11/20 at 3:24 PM
12 minutes ago
Share
 ઓનલાઇન સર્વર ઠપ્પ થતા ૧૭ હજાર દુકાનમાં રાશન વ્યવસ્થા ખોરવાઇ
SHARE

 ઓનલાઇન સર્વર ઠપ્પ થતા ૧૭ હજાર દુકાનમાં રાશન વ્યવસ્થા ખોરવાઇ

 POS મશીનોમાં સર્વર કનેકશન ન મળતા દુકાનદારો-લાભાર્થીઓ પરેશાન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતભરમાં રેશનિંગ વ્યવસ્થા ખોરવાતાં હજારો રેશનકાર્ડ ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઇન સર્વર ઠપ થઈ જતાં રાજ્યની 17 હજારથી વધુ વ્યાજબી ભાવની દુકાનોમાં અનાજ વિતરણ અટકી પડ્યું હતું. નવેમ્બર મહિનાનો અનાજનો જથ્થો લેવા દુકાનો પર પહોંચેલા લોકોને અનાજ લીધા વિના પરત ફરવું પડ્યું હતું.

આજે વહેલી સવારથી રાજ્યના નાગરિક પુરવઠા વિભાગની ઓનલાઇન સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. POS મશીનોમાં સર્વર કનેક્શન ન મળતાં રેશન દુકાનદારો અનાજ વિતરણ કરી શક્યા નહોતા. રાજ્યભરની 17 હજારથી વધુ દુકાનોમાં કામગીરી અટકી જતાં રેશનકાર્ડ ધારકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

નવેમ્બર મહિનાના બીજા પખવાડિયામાં જ આ સમસ્યા સર્જાતાં અનાજ લેવા આવેલા અનેક પરિવારો નિરાશ થઈને પરત ફર્યા હતા. દુકાનો પર લાંબા સમય સુધી રાહ જોવી પડી હોવા છતાં અનાજ ન મળતાં ગ્રાહકોમાં નારાજગી જોવા મળી હતી. ઓનલાઇન વ્યવહાર પૂર્ણ ન થતાં દુકાન સંચાલકો પણ લાચાર બન્યા હતા. કેટલીક જગ્યાએ રેશનકાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે રકઝક તથા ઘર્ષણના બનાવો પણ સામે આવ્યા હતા.

રાજ્યમાં વર્ષ 2010થી બારકોડ આધારિત રેશનકાર્ડ સિસ્ટમ અમલમાં છે. જોકે, આ ઓનલાઇન વ્યવસ્થામાં વારંવાર સર્વર ડાઉ અને ટેકનિકલ ખામીઓ સર્જાતી હોવાની ફરિયાદો ઊઠતી રહી છે. આવી સમસ્યાઓના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાના હક્કનું અનાજ મેળવવા વારંવાર દુકાનોના ધક્કા ખાવા પડે છે.

રાજ્યભરના રેશન દુકાનદારોના એસોસિયેશન દ્વારા નાગરિક પુરવઠા વિભાગને આ સમસ્યાથી વાકેફ કરવામાં આવ્યો છે. ઓનલાઇન સિસ્ટમને અપડેટ કરવા, સર્વરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અને અનાજ વિતરણ વ્યવસ્થા તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની માગ કરવામાં આવી છે. હવે સર્વર ક્યારે કાર્યરત થશે અને રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ ક્યારે નિયમિત મળશે તેના પર લોકોની નજર છે.

You Might Also Like

વાહનોમાં લખાતા જાતિગત લખાણો પર સરકારની બ્રેક

વિજળીના ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કરવાના પ્રોજેકટનો દક્ષિણ તરફથી પ્રારંભ

અલનીનોની અસર! ગુજરાતમાં અત્યાર સુધીમાં પ.૪૫ ટકા શિયાળુ વાવેતર

પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ-3ની 3૦૦૦ ખાલી જગ્યા પર ભરતી કરાશે

 જય ગીરનારી! લીલી પરિક્રમાનો શ્રધ્ધાપૂર્ણ શુભારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 શ્રી વાંઝા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા રવિવારે છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ: ૧૦ નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે
ગુજરાતરાજકોટ

 શ્રી વાંઝા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા રવિવારે છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ: ૧૦ નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે

Editor By Editor 2 days ago
વાહનોમાં લખાતા જાતિગત લખાણો પર સરકારની બ્રેક
પત્ની સાથે ઝઘડા બાદ લાગી આવતા યુવકે ઝેરી પ્રવાહી પી જીવન ટૂંકાવ્યું
 ડાકોર મંદિર ટ્રસ્ટને બૃધ્ધિ આવી, VIP સેવા બંધ
રાજકોટમાં 17 વર્ષની સગીરાથી લઈ 48 વર્ષના યુવક સહિત પાંચના હાર્ટફેલથી મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?