By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: 'ઈઝરાયલી હુમલામાં મારા પરિવારના 68 સભ્યો ગુમાવ્યા',પેલેસ્ટિનિયન શરણાર્થીનું દર્દ છલકાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

'ઈઝરાયલી હુમલામાં મારા પરિવારના 68 સભ્યો ગુમાવ્યા',પેલેસ્ટિનિયન શરણાર્થીનું દર્દ છલકાયું

agragujaratnews
Last updated: 2023/11/11 at 5:44 AM
3 years ago
Share
'ઈઝરાયલી હુમલામાં મારા પરિવારના 68 સભ્યો ગુમાવ્યા',પેલેસ્ટિનિયન શરણાર્થીનું દર્દ છલકાયું
SHARE

  • પેલેસ્ટિનિયન મહિલાનો એક વીડિયો વાયરલ થયો
  • ઇઝરાયેલ અને ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની હિમાયત કરી
  • ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં પીડિતાના પરિવારના 68 લોકો માર્યા ગયા

જેઓ પોતાના પ્રિયજનોને ગુમાવી રહ્યા છે તેઓ જ જાણે છે કે ઇઝરાયેલના હુમલા કેટલા ભયાનક છે. પેલેસ્ટિનિયન મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા મેસેચ્યુસેટ્સના અમેરિકી સેનેટર એલિઝાબેથ વોરેન પાસેથી ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામની માંગ કરી રહી છે.

બોસ્ટનની એક રેસ્ટોરન્ટમાં પોતાની ઓળખ પેલેસ્ટિનિયન શરણાર્થી તરીકે આપતી એક મહિલા સેનેટર વોરેનને કહી રહી છે કે ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં તેના પરિવારના 68 લોકો માર્યા ગયા છે. તે વોરેનને પૂછે છે કે યુદ્ધવિરામ પહેલા કેટલા લોકોને મરવા પડશે?

મારા પરિવારના 68 લોકોના મોત:પીડિત મહિલા

પીડિત મહિલાએ કહ્યું હતું કે હું ગાઝાની શરણાર્થી છું. છેલ્લા ત્રણ અઠવાડિયામાં મારા પરિવારના 68 લોકો આ હુમલામાં માર્યા ગયા છે અને હું માત્ર એ જાણવા માંગુ છું કે યુદ્ધવિરામ પહેલા કેટલા લોકોના મોત થશે.

મહિલા શરણાર્થીએ કહ્યું હતું કે, મારા પરિવારના હજુ કેટલા લોકોએ યુદ્ધવિરામની હાકલ કરવી પડશે? લોકો દરરોજ તમારી ઓફિસમાં ફોન કરીને યુદ્ધવિરામની માંગ કરી રહ્યા છે અને તમે યુદ્ધવિરામની માંગણી કરવાનો ઇનકાર કરી રહ્યા છો.

ઇઝરાયેલ અને ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની હિમાયત

હાલમાં પેલેસ્ટાઈન તરફી વિરોધીઓએ બોસ્ટન સિટી હોલની બહાર કૂચ કરી હતી જ્યાં સેનેટર વોરેન હાજર હતા. દેખાવકારોએ તેમને ઇઝરાયેલ અને ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની હિમાયત કરવા કહ્યું હતું. અહેવાલ મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે સેનેટર વોરેન સિટી હોલ મેઝેનાઈનમાંથી બહાર નીકળી રહ્યા હતા. એક વિરોધકર્તાએ સેનેટર વોરેનને સીધો સંબોધ્યો ગાઝામાં યુદ્ધવિરામને સમર્થન આપવા વિનંતી કરી હતી.

You Might Also Like

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

મંગળમાં ખોવાઈ ગયું નાસાનું યાન!

પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ

સંતરામપુર ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો

પતિ પત્નીના ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી મહીસાગર 181 અભયમ ટીમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ ચાર કોર્ષને મંજૂરી આપતા કુલપતિ
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ ચાર કોર્ષને મંજૂરી આપતા કુલપતિ

Editor By Editor 27 minutes ago
પ્રેમના વાયદા પાછળનો દગો! નર્સને ગર્ભવતી બનાવી ત્યજી દેનાર શખ્સ ઝડપાયો
ઉનાના શિલોજમાં લઠ્ઠાકાંડ ? ઝેરી દારૂએ એકનો જીવ લીધો, ત્રણ ગંભીર
શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી મંત્રીએ રાજીનામું આપવું જોઈએ: આપ
સિનિયર IPS અધિકારીઓ સરહદી ગામડાઓમાં પહોંચ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?