By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    3 hours ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    4 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સોનામાં રૂ.૧૯૯૪ અને ચાંદીમાં રૂ.3૪૪૦નો ભાવમાં થયો ઘટાડો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

 સોનામાં રૂ.૧૯૯૪ અને ચાંદીમાં રૂ.3૪૪૦નો ભાવમાં થયો ઘટાડો

Editor
Last updated: 2026/11/06 at 4:31 PM
8 minutes ago
Share
 સોનામાં રૂ.૧૯૯૪ અને ચાંદીમાં રૂ.3૪૪૦નો ભાવમાં થયો ઘટાડો
SHARE

 ધનતેરસ પર ગ્રાહકોને રાહત

 સોનામાં રૂ.૧૯૯૪ અને ચાંદીમાં રૂ.3૪૪૦નો ભાવમાં થયો ઘટાડો

 ગોલ્ડ રૂ.૧.૪૨ લાખને સિલ્વર રૂ.૧.૮3 લાખે પહોંચ્યુ : બજારમાં ખરીદીનો માહોલ

 

અગ્ર ગુજરાત, મુંબઇ

ધનતેરસ એટલે સોના-ચાંદીની ખરીદી માટેનો ખાસ દિવસ. ભારતીય પરંપરામાં આ દિવસે કિંમતી ધાતુઓ ખરીદવાનું વિશેષ મહત્ત્વ હોવાથી જ્વેલરી બજારમાં ગ્રાહકોની નજર સોના અને ચાંદીના ભાવ પર રહે છે. આ વખતે ધનતેરસના દિવસે જ ખરીદદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત તેજી તરફ આગળ વધી રહેલા સોના અને ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹3,440 અને સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,994 સુધી ગગડતાં બજારમાં ચર્ચા શરૂ થઈ છે.

MCX પર ચાંદીના વાયદામાં શુક્રવારે જોરદાર વેચવાલી જોવા મળી હતી. ગુરુવારનું અગાઉનું ક્લોઝિંગ ₹1,87,140 પ્રતિ કિલોગ્રામ રહ્યું હતું. શુક્રવારે બજાર ખુલતાં ચાંદી ₹1,85,499ના સ્તરે પહોંચી હતી. જોકે, ત્યારબાદ વેચવાલીનું દબાણ વધતાં ચાંદીનો ભાવ ઘટીને ₹1,83,700ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. આમ, અગાઉના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં ₹3,440નો ઘટાડો નોંધાયો હતો.

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર સોનાનું અગાઉનું ક્લોઝિંગ ₹1,44,095 પ્રતિ 10 ગ્રામ હતું. શુક્રવારે બજાર ખુલતાં ભાવ ₹1,42,161 પર પહોંચ્યો હતો. કારોબાર દરમિયાન સોનાએ ₹1,42,601ની ઊંચી સપાટી બનાવી હતી, પરંતુ ત્યારબાદ વેચવાલી વધતાં ભાવ ઘટીને ₹1,42,101ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. આ રીતે અગાઉના બંધ ભાવની સરખામણીએ સોનામાં ₹1,994નો ઘટાડો નોંધાયો હતો.

 

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીની ચમક ઘટી

સ્થાનિક બજારની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળ્યું હતું. કોમેક્સ બજારમાં સોનાના ભાવમાં 1.31%નો ઘટાડો નોંધાઈ પ્રતિ ઔંસ $4,059.90 આસપાસ કારોબાર થયો હતો. બીજી તરફ ચાંદીમાં 1.41%નો ઘટાડો થતાં ભાવ પ્રતિ ઔંસ $51.640 સુધી પહોંચ્યો હતો. ડોલરની સ્થિતિ, વૈશ્વિક બજારના સંકેતો અને અગાઉની તેજી બાદ રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફારૂપી વેચવાલી કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડા પાછળનાં સંભવિત કારણો છે.

You Might Also Like

 એશિયાઇ દેશો માટે ભારતમાં વિઝા નિયમો કડક

અર્બન ચક્રાવત શકિતશાળી બન્યુ, ૧૪૦ની ઝડપે પવન ફૂંકાશે

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લીલીયાના ગુંદરણ ગામે બે શ્રમિકોને કાર સાથે બાંધી જીવતા સળગાવ્યાં
ગુજરાત

લીલીયાના ગુંદરણ ગામે બે શ્રમિકોને કાર સાથે બાંધી જીવતા સળગાવ્યાં

Editor By Editor 3 days ago
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માવઠાનું યલો એલર્ટ
 દિવાળીના તહેવારોમાં પણ જસદણ ડેપોમાં પંખા બની ગયા શોભાના ગાંઠીયા
મોરબીના સિરામીક ઉદ્યોગકારો સાથે બેઠક કરતા જિલ્લા પ્રભારી મંત્રી છાંગા
હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીથી સરાઝા હોટેલ વિવાદના વમળમાં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?