By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    9 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPL ફાઇનલ ઇફેકટ : અમદાવાદની હોટેલો હાઉસફૂલ, ફલાઇટના ભાડામાં બમણો વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

IPL ફાઇનલ ઇફેકટ : અમદાવાદની હોટેલો હાઉસફૂલ, ફલાઇટના ભાડામાં બમણો વધારો

Editor
Last updated: 2026/05/30 at 2:57 PM
9 hours ago
Share
IPL ફાઇનલ ઇફેકટ : અમદાવાદની હોટેલો હાઉસફૂલ, ફલાઇટના ભાડામાં બમણો વધારો
SHARE

હેરિટેઝ સિટી બન્યું સ્પોર્ટસ કલ્ચરનું હબ

IPL ફાઇનલ ઇફેકટ : અમદાવાદની હોટેલો હાઉસફૂલ, ફલાઇટના ભાડામાં બમણો વધારો

બે દિવસમાં ૨૦૦ કરોડથી વધુનો બિઝનેસ થવાની સંભાવના : હોટેલમાં નાઇટ સ્ટેનો ચાર્જ રૂ.3૬૦૦૦ અને હવાઇ ટિકિટ પણ રૂ.3૫૦૦૦ સુધી પહોંચી : ટ્રેન-બસની ડિમાન્ડ વધી

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

અમદાવાદ ફરી એક વખત ક્રિકેટ કાર્નિવલ માટે તૈયાર થઈ ગયું છે. IPL 2026ની ફાઈનલ મેચ હવે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. BCCI દ્વારા ફાઈનલ અમદાવાદ ખસેડવાનો નિર્ણય થતા શહેરના હોટલ, ટ્રાવેલ, રેસ્ટોરન્ટ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે મે મહિનાના અંતમાં હોટલ ઇન્ડસ્ટ્રી માટે ઓફ સિઝન માનવામાં આવે છે. શહેરની ઘણી મોટી મોટી હોટલોમાં અત્યારથી જ બુકિંગ થઈ રહ્યા છે. 30 અને 31 મે દરમિયાન અમદાવાદની મોટાભાગની પ્રીમિયમ હોટલો હાઉસફુલ છે. માત્ર બે દિવસમાં જ અંદાજે 200 કરોડથી વધુનો સીધો નફો હોટલ ઇન્ડસ્ટ્રીને થવાનો અંદાજ છે. તો બીજી તરફ અમદાવાદ આવતી તમામ ફ્લાઇટના ભાડા પણ 35000 સુધી વધીને આસમાને આંબી ગયા છે. જ્યારે હોટલમાં 1 રૂમમાં નાઇટ સ્ટેનો ચાર્જ પણ 36000 સુધી પહોંચ્યો છે.

IPL ફાઈનલનો સૌથી મોટો ફાયદો માત્ર હોટલ ઇન્ડસ્ટ્રીને જ નહીં, પરંતુ શહેરની આખી બિઝનેસ સર્કિટને થવાનો છે. મેચ જોવા માટે દેશભરમાંથી હજારો ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ આવવાના છે. જેના કારણે ફ્લાઈટની ટિકિટમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ટ્રેન અને બસ ટિકિટોમાં પણ ડિમાન્ડ વધી ગઈ છે. અગાઉ પણ મોટી ક્રિકેટ ઇવેન્ટ્સ દરમિયાન અમદાવાદમાં ફ્લાઈટ ભાડામાં મોટો ઉછાળો નોંધાયો હતો. તેમજ IPLની ફાઈનલ મેચના કારણે એસજી હાઈવે, મોટેરા, ચાંદખેડા અને ગાંધીનગર વિસ્તારની હોટલોની સૌથી વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે.

અત્યારે અમદાવાદની હોટલમાં કુલ 20 હજાર જેટલા રૂમ ઉપલબ્ધ છે. જો કે IPLની ફાઈનલ મેચના કારણે તમામ રૂમ બુક થઈ જાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અત્યારે 200 જેટલી 3 સ્ટાર અને 5 સ્ટાર હોટલ છે. પરંતુ આગામી સમયમાં ઓલિમ્પિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. જેના કારણે આગામી સમયમાં હોટલોની સંખ્યા ડબલ થઈ જાય તો નવાઈ નહીં. અત્યારથી જ મોટાભાગની હોટલના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જે હોટલના ભાવ 8થી 10 હજાર સુધી રહેતા હતા તે હોટલના ભાવ અત્યારે 25થી 30 હજારને પર પહોંચી ગયા છે.

 

હોટેલ ઉદ્યોગને મોટો ફાયદો થશે

હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે,છેલ્લા ઘણા સમયથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઘણી મોટી મોટી મેચ રમાઈ રહી છે. તેમજ હવે આગામી દિવસમાં IPLની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પહેલા બેંગાલુરુમાં IPLની ફાઈનલ મેચ રમવાની હતી. જો કે હવે તેને શિફ્ટ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખસેડી છે. જેના કારણે અમદાવાદના હોટેલ ઉદ્યોગને ઘણો મોટો ફાયદો થવાનો છે. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પણ ઘણો મોટો ફાયદો ફાઇનલ મેચના કારણે થવાનો છે. અત્યારે વેકેશનના કારણે યંગસ્ટરને મેચ જોવાનો ક્રેઝ વધારે હોય છે.

You Might Also Like

અમદાવાદના ઓશિયા મોલના માલિકે આચાર્યુ રૂ.૨૫૦ કરોડનું મોટુ કૌભાંડ

ઓનલાઇન બેટીંગ પર ગુજરાત, દમણ સહિત ૧૭ જેટલા સ્થળોએ EDના દરોડા

એર ઇન્ડિયા ૨૫ ટકા અને ઇન્ડિંગો ૭ ટકા ડોમેસ્ટીક ફલાઇટસ ઘટાડશે

માર્લબોરો, વાઘ બકરી, પીડીલાઇટ, અમૂલ, સાગર અને એરિયલના નામે વેંચાતી ડુપ્લીકેટ વસ્તુઓ

દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય અને આધુનિક બનાવવા હાઈ-લેવલની બેઠક મળી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોટા દડવામાં નશાખોર પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઇલ ગટગટાવ્યું
રાજકોટ

મોટા દડવામાં નશાખોર પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઇલ ગટગટાવ્યું

Editor By Editor 3 days ago
શાળાઓમાં વેકેશન તા.૧૮ જૂન સુધી લંબાવવા મંડળની માંગણી
જિલ્લા પંચાયતમાં આપના કાર્યકરો સાયકલ પર પહોંચ્યા, ભાજપના તાયફાઓનો વિરોધ
રાજકોટમાં પ્રથમવાર માત્ર મેડિકલ સ્ટાફ માટે ક્રિકેટ લીગ
 દસ દિવસમાં ઇંધણના ભાવમાં ચોથી વખતના વધારરો, બળદગાડાના યુગનો આભાસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?