By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    17 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: કલ્યાણપુરમાં નાવદ્રા ગામમાં જમીનના ડખ્ખામાં પાંચ રાઉન્ડ આડેધડ ફાયરીંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
દ્વારકા

કલ્યાણપુરમાં નાવદ્રા ગામમાં જમીનના ડખ્ખામાં પાંચ રાઉન્ડ આડેધડ ફાયરીંગ

Editor
Last updated: 2026/07/16 at 5:05 PM
6 days ago
Share
કલ્યાણપુરમાં નાવદ્રા ગામમાં જમીનના ડખ્ખામાં પાંચ રાઉન્ડ આડેધડ ફાયરીંગ
SHARE

કલ્યાણપુરમાં નાવદ્રા ગામમાં જમીનના ડખ્ખામાં પાંચ રાઉન્ડ આડેધડ ફાયરીંગ

એકને પગમાં બે ગોળી વાગતા ઇજાગ્રસ્ત : વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ : ૧૦ની અટકાયત

અગ્ર ગુજરાત, દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામેથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે.જ્યાં જમીન બાબતની જૂની માથાકૂટમાં ધોળા દિવસે હથિયારો સાથે સામસામે આવી ગયેલા જૂથો વચ્ચે સરેઆમ ફાયરિંગની ઘટના બની છે.આ હિંસક ફાયરિંગમાં નાવદ્રા ગામના લખમણ કરમૂર નામના એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.ગોળીબારની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે તણાવ અને ચકચાર મચી ગઈ છે.જ્યારે ઇજાગ્રસ્ત લખમણભાઈને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી વિગતો અનુસાર,જમીન વિવાદ ઉગ્ર બનતા દેવસી ચેતરીયા નામના શખ્સ દ્વારા હવામાં અંદાજે 5 રાઉન્ડ જેટલું આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.જે બાદ લખમણ કરમૂરને નિશાન બનાવીને કરાયેલા ફાયરિંગમાં તેમના પગના ભાગે 2 ગોળીઓ વાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આ ચકચારી ફાયરિંગની સમગ્ર ઘટના અને ત્યારબાદનો હોબાળો દર્શાવતો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જેમાં દેવસી ચેતરીયા દ્વારા જ ફાયરિંગ કરાયું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં જ કલ્યાણપુર પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અને સ્થાનિક પૂછપરછના આધારે પોલીસે ત્વરિત એક્શન લીધા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને આ ફાયરિંગ અને હિંસક મારામારીની ઘટનામાં સંડોવાયેલા અંદાજે 8 થી 10 જેટલા શખ્સોને રાઉન્ડઅપ કરીને ઝડપી પાડ્યા છે અને તેમની સામે કાયદેસરની આકરી કાર્યવાહી હાથ ધરી છે.

You Might Also Like

કલ્યાણપુરના રાવલમાં તારીખ વિતેલા બિયારણ અને દવાનો જથ્થો ઝડપાયો

 પવિત્રધામમાં અસામાજીક તત્વોની નાપાક હરકત, નાગેશ્વરમાં યુવતીની પજવણી

બેટ દ્વારકાના દરિયામાંથી મળ્યા નગરરચનાના અવશેષો

દ્વારકાના સતવારા સમાજની દિકરીએ અર્થશાસ્ત્રમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં રૂરલ SOG એ નામચીન પેડલરને 2.79 લાખના ગાંજા સાથે ઝડપી લીધો
રાજકોટ

ગોંડલમાં રૂરલ SOG એ નામચીન પેડલરને 2.79 લાખના ગાંજા સાથે ઝડપી લીધો

Editor By Editor 7 days ago
પ્રણવાનંદ સંસ્કૃત ભવનમાં કાલિદાર વ્યાખ્યાનનો પ્રારંભ
પ્રેમિકાને પતિ સાથે જોઈ પૂર્વ પ્રેમીએ રમ્યો હતો ખૂની ખેલ
 સફાઇ કામદારો પાસે કરાવાતી બે વ્યકિતની કામગીરી
 ધોરાજીમાં તાલુકા શાળા નંબર–3 ખાતે એનડીઆરએફ દ્વારા વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ અપાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?