By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: કલ્યાણપુરના રાવલમાં તારીખ વિતેલા બિયારણ અને દવાનો જથ્થો ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
દ્વારકા

કલ્યાણપુરના રાવલમાં તારીખ વિતેલા બિયારણ અને દવાનો જથ્થો ઝડપાયો

Editor
Last updated: 2026/06/01 at 3:35 PM
3 days ago
Share
કલ્યાણપુરના રાવલમાં તારીખ વિતેલા બિયારણ અને દવાનો જથ્થો ઝડપાયો
SHARE

વાવણીના સમયે જ ખેડૂતોની માઠી

કલ્યાણપુરના રાવલમાં તારીખ વિતેલા બિયારણ અને દવાનો જથ્થો ઝડપાયો

SOGનો સપાટો, એગ્રોના વેપારીની અટકાયત: ૫.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

 

અગ્ર ગુજરાત, દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જગતના તાત ગણાતા ખેડૂતો સાથે છેતરપિંડી આચરીને પોતાની તિજોરીઓ ભરતા લેભાગુ તત્વો સામે એસઓજી પોલીસે લાલ આંખ કરી છે. દ્વારકા જિલ્લાના ધરતીપુત્રોને છેતરીને ભેળસેળયુક્ત અને એક્સપાયરી ડેટ વાળી પ્રોડક્ટ્સ વેચતા એક મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જામ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે આવેલા એક એગ્રો સેન્ટર પર રેડ કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેનાથી પંથકના લેભાગુ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના અને SOG પીઆઈ વી. એ. રાણા તેમજ પીએસઆઈ ડી. એ. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિજયસિંહ અને પબુભાઈ માયાણીને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાવલ ગામે અડવાણા રોડ પર આવેલા ‘ગુરૂકૃપા કૃષી કેન્દ્ર’માં એક્સપાયરી ડેટવાળી અને પ્રતિબંધિત દવાઓ વેચાઈ રહી છે. પોલીસે કૃષિ વિભાગના નાયબ ખેતી અધિકારીને સાથે રાખીને આ દુકાનમાં અચાનક સરપ્રાઇઝ રેડ કરી હતી.

ખેતીવાડી અધિકારી અને પોલીસે જ્યારે આ એગ્રો સેન્ટરમાં તપાસ હાથ ધરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. દુકાનમાંથી કોઈપણ પ્રકારના સ્ટીકર, કંપનીનું નામ, મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ વગરની શંકાસ્પદ રાસાયણિક દવાની 32 બોટલો મળી આવી હતી, જેના વિશે સંચાલકો પાસે કોઈ જવાબ ન હતો. આ ઉપરાંત, જેની અવધિ પૂર્ણ થઈ ગઈ હોય તેવી 50 જેટલી દવા, ખાતર અને બિયારણનો જથ્થો પણ વેચાણ માટે રાખવામાં આવ્યો હતો, જે ખેડૂતોના મહામુલા પાકને મોટું નુકસાન કરી શકે તેમ હતો.

આટલું જ નહીં, જેના છૂટક વેચાણ પર સરકાર દ્વારા સખ્ત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેવી બિયારણના પટ માટેની ‘વેટાવેક્સ’ દવા પણ આ સંચાલકો ઊંચા નફાની લાલચમાં ખેડૂતોને બોટલોમાં ભરી ભરીને ગેરકાયદેસર રીતે વેચતા હતા. આ સાથે દુકાનની નીચે આવેલા ગોડાઉનની તપાસ કરતા NPK ખાતરની 135 બોરીઓ મળી આવી હતી, જેના સ્ટોક રજિસ્ટર અને વાસ્તવિક વેચાણના આંકડામાં બહુ મોટો તફાવત જોવા મળ્યો હતો, જે કાળાબજારી તરફ ઈશારો કરે છે.

પોલીસે આ આખી કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 5,29,320 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા એગ્રો સેન્ટરના બે સંચાલકો માલદે ઠેબાભાઇ ઓડેદરા (ઉંમર 46 વર્ષ) અને તેના પુત્ર દિનેશ માલદેભાઇ ઓડેદરા (ઉંમર 24 વર્ષ) ની એસઓજી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોતાના આર્થિક લાભ ખાતર ખેડૂતોના પાક સાથે ખીલવાડ કરતા આ બંને સંચાલકો હવે પોલીસ સબજા હેઠળ છે.

ખેતીવાડી વિભાગ દ્વારા નોટિસ

આ સમગ્ર મામલે સાથે રહેલા ખેતી અધિકારી દ્વારા એગ્રો સેન્ટરને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. એક્સપાયરી ડેટ વાળા જોખમી જથ્થાને તાત્કાલિક નાશ કરવાની અને સ્ટોક રજિસ્ટરમાં વિસંગતતા ધરાવતા ખાતરના જથ્થાને વેચાણ માટે સ્થગિત કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. જગતના તાત સાથે આટલું મોટું કૌભાંડ આચરનારા આ તત્વો સામે SOG પોલીસની આ ઓપરેશનથી પંથકના અન્ય લેભાગુ એગ્રો સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

You Might Also Like

 પવિત્રધામમાં અસામાજીક તત્વોની નાપાક હરકત, નાગેશ્વરમાં યુવતીની પજવણી

બેટ દ્વારકાના દરિયામાંથી મળ્યા નગરરચનાના અવશેષો

દ્વારકાના સતવારા સમાજની દિકરીએ અર્થશાસ્ત્રમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ

દ્વારકામાં ૮૦૦ એકરમાં બનનાર એરપોર્ટ પ્રોજેકટ સામે ચાર ગામના ખેડૂતોમાં વિરોધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચક્રવાતથી રફતાર અટકી, 3-4 જૂને એન્ટ્રીની શક્યતા
ગુજરાત

ચક્રવાતથી રફતાર અટકી, 3-4 જૂને એન્ટ્રીની શક્યતા

Editor By Editor 6 days ago
વેરાવળ હોસ્પિટલમાં નશાની હાલતમાં યુવક ત્રીજા માળેથી પટકાયો : યુવકનું મોત
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાજકોટ શહેર પ્રમુખ તરીકે સિનિયર પત્રકાર મેરૂભા મોયાની વરણી
ઉપલેટામાં વોર્ડ નં.૯માં ગ્રાન્ટના વિવાદમાં પાલિકા કચેરીએ સ્થાનિક લોકોનો હલ્લાબોલ
આપણી પ્રાથમિકતા કઈ ! ચિત્તા નો વસવાટ કે ગૌ અભ્યારણ્ય ?  :  ડો. વલ્લભભાઈ કથીરિયા 
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?