By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઝાલાવાડમાં પડેલા અતિ ભારે વરસાદથી પાકને અસર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરેન્દ્રનગર

ઝાલાવાડમાં પડેલા અતિ ભારે વરસાદથી પાકને અસર

Editor
Last updated: 2026/08/06 at 5:31 PM
2 hours ago
Share
ઝાલાવાડમાં પડેલા અતિ ભારે વરસાદથી પાકને અસર
SHARE

ઝાલાવાડમાં પડેલા અતિ ભારે વરસાદથી પાકને અસર

વઢવાણ તાલુકામાં કપાસ, મગફળી, ડાંગર, સોયાબીન અને વિવિધ શાકભાજીનો પાક લાંબા સમય સુધી પાણીમાં રહેતા સડી ગયો : ખેડૂતોની ચિંતામાં વધારો

 

અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદે ખેડૂતો માટે મોટું સંકટ ઊભું કર્યું છે. ખાસ કરીને વઢવાણ તાલુકાના અનેક ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતાં કપાસ, મગફળી, ડાંગર, સોયાબીન અને શાકભાજી સહિતનો ઊભો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. પાણીના ધસમસતા પ્રવાહે ફળદ્રુપ જમીનનું પણ ધોવાણ કર્યું હોવાથી ખેડૂતોને બેવડું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

હજારો રૂપિયાનો ખર્ચ કરીને તૈયાર કરેલો પાક બગડી જતાં હવે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે, યોગ્ય વળતર અને પાક વીમાની સહાયની માંગ કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વઢવાણ તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીમાં ડૂબી ગયા છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી અનેક ખેતરો તળાવ જેવા બની ગયા છે. પરિણામે કપાસ, મગફળી, ડાંગર, સોયાબીન અને વિવિધ શાકભાજીનો ઊભો પાક લાંબા સમય સુધી પાણીમાં રહેતા સડી ગયો છે. કેટલાક વિસ્તારોમાં પાક સંપૂર્ણપણે આડો પડી ગયો છે. ખેડૂતોની મહેનત પર કુદરતનું પાણી ફરી વળ્યું હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું.
ભારે વરસાદ સાથે આવેલા પાણીના જોરદાર પ્રવાહે માત્ર પાકને જ નહીં પરંતુ ખેતરોની ફળદ્રુપ જમીનને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. અનેક ખેતરોમાં ઉપરનો ઉપજાઉ માટીનો પડ ધોવાઈ ગયો છે, જેના કારણે આગામી સિઝનની ખેતી પણ અસરગ્રસ્ત બનવાની શક્યતા છે. કેટલાક ખેડૂતો દ્વારા કાપીને ખેતરમાં અથવા યાર્ડમાં રાખવામાં આવેલ પાક પણ વરસાદી પાણીમાં પલળી જતાં વેચવાલાયક રહ્યો નથી. હજારો રૂપિયાનું રોકાણ કરીને તૈયાર કરેલો પાક બગડી જતા ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કથળવાની ભીતિ ઉભી થઈ છે.
ભારે નુકસાનનો સામનો કરી રહેલા ખેડૂતો હવે સરકાર સમક્ષ તાત્કાલિક રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે હજુ સુધી પાકના નુકસાનનો સંપૂર્ણ સર્વે કરવામાં આવ્યો નથી. તેઓ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે અધિકારીઓ દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ઉપરાંત પાક વીમાની રકમ ઝડપથી ચૂકવવામાં આવે તેમજ આર્થિક સહાય જાહેર કરવામાં આવે, જેથી ખેડૂતો ફરીથી ખેતી શરૂ કરી શકે. ખેડૂતોનું માનવું છે કે સમયસર સહાય નહીં મળે તો આગામી સિઝનની ખેતી કરવી પણ મુશ્કેલ બની શકે છે.

You Might Also Like

સાયલા મહાજન પાંજરાપોળ ખાતે શનિવારે નિર્માણધીન પશુ-પક્ષી હોસ્પિટલની મુલાકાત લેશે મુખ્યમંત્રી

સુરેન્દ્રનગર નજીક કંપનીની કેન્ટીનમાં જમ્યા બાદ ૨૫ કર્મચારીને ઝેરી અસર

સુરેન્દ્રનગરમાં ટીબી હોસ્પિટલનો સિક્યુરીટી સુપરવાઈઝર રૂ.૨ હજારની લાંચ લેતા ઝડપાયો

સુરેન્દ્રનગરના રામપરડા નજીક ટ્રેનમાંથી ડિઝલ ચોરીનું મસમોટું ચાલતુ કૌભાંડ

 તા.27મીએ સુરેન્દ્રનગરમાં “કિસાન મહાપંચાયત”: આપની જાહેરાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માંગરોળ ફૈઝ ફાઉન્ડેશન દ્વારા NEET ના વિદ્યાર્થીઓનું સન્માન અને  માર્ગદર્શન સેમિનાર યોજાયો
ગુજરાત

માંગરોળ ફૈઝ ફાઉન્ડેશન દ્વારા NEET ના વિદ્યાર્થીઓનું સન્માન અને  માર્ગદર્શન સેમિનાર યોજાયો

Editor By Editor 6 days ago
શાપર-વેરાવળમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં બેના આગોતરા જામીન મંજૂર
જેતપુરમાં સૈયદ જમાત અને તાજિયા વિશે અપશબ્દો બોલનાર સામે કડક કાર્યવાહીની માંગ
ચેતજો, મોબાઈલ જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાધન બનવાને બદલે વ્યસની ન બનાવી દે
લગ્નના વચનો આપી ત્યક્તા પર વારંવાર દુષ્કર્મ, શાપરમાં યુવક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?