By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

Editor
Last updated: 2026/08/08 at 2:55 PM
2 minutes ago
Share
વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ
SHARE

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

ફુડ તંત્રના ચેકીંગમાં મળેલ એનાલોગ ચીઝનો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો

 

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

વેરાવળમાં જનઆરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થો સામે ફુડ વિભાગની ટીમ દ્વારા ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તા. 6 ઓગસ્ટથી રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના પગલે ગીર સોમનાથ ખોરાક-ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા વેરાવળ શહેરની જુદી જુદી ડેરીફાર્મ સહિતની પેઢીઓમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગીર સોમનાથ ફુડ કચેરીના ડેઝિગ્નેટેડ ઓફિસરની ટીમ દ્વારા વેરાવળ શહેરમાં કુલ 19 ડેરીફાર્મ સહિતની પેઢીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સરકારના નવા પ્રતિબંધના અમલની ચકાસણી તથા લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડી શકે તેવા પ્રતિબંધિત એનાલોગ ડેરી ઉત્પાદનોનું વેચાણ તો થતું નથી ને તેની તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમ્યાન અત્રેની રામભરોસા પોલીસ ચોકી નજીક આવેલી રોયલ માર્કેટિંગ પેઢીમાંથી એનાલોગ ચીઝનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે બસ સ્ટેન્ડ રોડ પર આવેલી શ્યામ ડેરી ફાર્મમાંથી એનાલોગ ચીઝનો જથ્થો મળી આવતા તંત્રની ટીમે બંન્ને સ્થળે કાર્યવાહી કરી હતી. આ બંન્ને પેઢીઓમાંથી મળી આવેલા કુલ 11 કિલો એનાલોગ ચીઝના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પ્રતિબંધિત ખાદ્ય પદાર્થનો જથ્થો બજારમાં વેચાણ માટે ન પહોંચે અને લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક નાશની કાર્યવાહી કરવામાં આવી હતી.

અત્રે નોંધનીય છે કે, એનાલોગ ચીઝ સહિતના કેટલાક ડેરી વિકલ્પોમાં દૂધની ચરબીના સ્થાને વનસ્પતિ આધારિત ચરબી અથવા અન્ય ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. રાજ્યમાં જનઆરોગ્યને ધ્યાનમાં રાખીને એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ પર પ્રતિબંધ અમલમાં મૂકાયા બાદ તંત્ર દ્વારા વેપારીઓ સામે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં એકસાથે 19 પેઢીઓ પર હાથ ધરાયેલા સરપ્રાઇઝ ચેકિંગથી ડેરી અને ખાદ્ય પદાર્થોના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવા ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે.

You Might Also Like

ગીર સોમનાથમાં 308 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાતા 1.39 કરોડની વીજચોરી ઝડપાઈ

સંસદમાં ભગવા વસ્ત્રોના વિરોધથી ગીર સોમનાથના સાધુ સંતોમાં નારાજગી, કલેક્ટર કચેરીમાં રામધુન બોલાવી

ઉનાના જામવાળા–માધુપુર રોડ પર કુદરતે રચ્યું અદભુત સામ્રાજ્ય!

વેરાવળ પીપલ્સ બેંકની સાધારણ સભામાં સભાસદોને 13 % ડિવિડન્ડની જાહેરાત

ગીર સોમનાથમાં પ્રોહીબિશનના બે ગુનામાં નાસતો-ફરતો આરોપી રેંજ આઈજીની ટીમે ઝડપી પાડ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે
રાજકોટ

રાજકોટ રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે

Editor By Editor 2 days ago
ગોંડલના યુવાનને નવ દિવસમાં લૂંટી ફરાર થઈ લૂંટેરી દુલ્હન : 3.50 લાખનો હાથફેરો
લગ્નના વચનો આપી ત્યક્તા પર વારંવાર દુષ્કર્મ, શાપરમાં યુવક ઝડપાયો
રાજકોટ સેન્ટ્રલ જેલમાં ‘નશા મુક્ત યુવા અભિયાન’ અંતર્ગત વ્યસનમુક્તિ સેમિનાર યોજાયો
જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?