By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 hours ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 day ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    3 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    4 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળ પાલિકામાં ‘વીજ ચોરી’ જેવો ઘાટ! સેક્રેટરીની ખાલી ચેમ્બરમાં દોઢ કલાક લાઈટ-પંખા ધમધમતા નગરસેવકોએ કર્યો પર્દાફાશ: વીડિયો વાયરલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

વેરાવળ પાલિકામાં ‘વીજ ચોરી’ જેવો ઘાટ! સેક્રેટરીની ખાલી ચેમ્બરમાં દોઢ કલાક લાઈટ-પંખા ધમધમતા નગરસેવકોએ કર્યો પર્દાફાશ: વીડિયો વાયરલ

Editor
Last updated: 2026/08/21 at 1:16 PM
2 hours ago
Share
વેરાવળ પાલિકામાં ‘વીજ ચોરી’ જેવો ઘાટ! સેક્રેટરીની ખાલી ચેમ્બરમાં દોઢ કલાક લાઈટ-પંખા ધમધમતા નગરસેવકોએ કર્યો પર્દાફાશ: વીડિયો વાયરલ
SHARE

વેરાવળ પાલિકામાં ‘વીજ ચોરી’ જેવો ઘાટ! સેક્રેટરીની ખાલી ચેમ્બરમાં દોઢ કલાક લાઈટ-પંખા ધમધમતા નગરસેવકોએ કર્યો પર્દાફાશ: વીડિયો વાયરલ

જાહેર નાણાંનો ધુમાડો કરતા બેદરકારો સામે કડક કાર્યવાહીની માંગ; વિવાદિત AC મંજૂરી વિના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી લવાયાના આક્ષેપથી ખળભળાટ

 

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકામાં વહીવટી બેદરકારી અને જાહેર નાણાંના બિનજરૂરી વ્યયનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પાલિકાના વોર્ડ નં. ૨ ના જાગૃત નગરસેવકો બસીર ગોહેલ અને નરેશ ચાવડાએ સેક્રેટરીની ખાલીખમ કચેરીમાં વીજ ઉપકરણો ચાલુ રાખી સરકારી તિજોરીને ચૂનો ચોપડવાના કારનામાનો પર્દાફાશ કર્યો છે. નગરસેવકોએ સ્થળ પર જ વીડિયો શૂટ કરીને વહીવટીતંત્રની પોલ ખોલી નાખી છે અને પુરાવા સાથે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે આકરા પગલાં ભરવાની માંગ કરી છે.

દોઢ કલાક સુધી ખાલી કચેરીમાં પંખા-લાઈટો ચાલુ રહ્યા, વીડિયો બનતા જ કર્મચારી દોડ્યો! નગરસેવકોની રજૂઆત મુજબ, ગઇકાલે બપોરે તેઓ પાલિકા કચેરી ખાતે પહોંચ્યા ત્યારે સેક્રેટરીની ચેમ્બરમાં એક પણ અધિકારી કે કર્મચારી હાજર નહોતો. આમ છતાં, કચેરીમાં લાઈટો અને પંખા અવિરતપણે ચાલુ હતા. અંદાજે દોઢ કલાક સુધી વીજળીનો આ રીતે બેફામ દુર્વ્યય થતો રહ્યો હતો. નગરસેવકોએ આ ગંભીર બેદરકારીનો વીડિયો બનાવવાનું શરૂ કરતાં જ સફાળા જાગેલા એક કર્મચારીએ દોડી આવીને ઉતાવળે લાઈટ અને પંખા બંધ કર્યા હતા.

નગરસેવકોએ ચીફ ઓફિસર સમક્ષ આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે પ્રજાના કરવેરાના નાણાંમાંથી વીજ બિલ ભરાય છે, ત્યારે આવી ઘોર બેદરકારી ચલાવી લેવાય નહીં. તેમણે માંગ કરી છે કે  ૨૦ ઓગસ્ટના બપોરે ૧ થી સાંજે ૫ વાગ્યા સુધીના CCTV ફૂટેજ તાત્કાલિક સુરક્ષિત કરી તપાસવામાં આવે., કચેરીમાં લગાવવામાં આવેલું AC કોની મંજૂરી, કયા ઠરાવ કે વર્ક ઓર્ડર હેઠળ લવાયું તેની તપાસ થાય. ઇન્ચાર્જ સેક્રેટરી દિગંત દવેની કચેરીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાંથી મંજૂરી વિના AC લાવી બારોબાર ફીટ કરી દેવાયાના ગંભીર આક્ષેપો અંગે દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરાય. વીજળીના થતા આ બિનજરૂરી વ્યયને અટકાવવા તમામ શાખાઓ માટે કડક પરિપત્ર બહાર પાડવા અને દોષિતો સામે કડક દાખલો બેસાડતી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. હવે આ સમગ્ર કૌભાંડ જેવા મામલે ચીફ ઓફિસર કેવા આકરા પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

You Might Also Like

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ

વેરાવળમાંથી SOG એ નકલી કેમીકલ બનાવતી મીની ફેકટરી ઝડપી, 1.50 લાખનો મુદામાલ જપ્ત

વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં માનવસાગર છલકાયો

સોમનાથમાં ‘સ્વદેશી હાટ બજાર’ની ૮ દુકાનોમાંથી ૩૪ કિલો વાસી-અખાદ્ય ખોરાક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નવા હાઈ-વેના લોકાર્પણ પહેલા લેવાશે ત્રણ માસ ફિટનેશ ટેસ્ટ
રાજકોટ

નવા હાઈ-વેના લોકાર્પણ પહેલા લેવાશે ત્રણ માસ ફિટનેશ ટેસ્ટ

Editor By Editor 24 hours ago
પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર પર્વની આન, બાન અને શાનથી ઉજવણી
ગુજરાત ગેસના ભાવમાં રૂ.3.૭૫નો તોતીંગ વધારો
80 હજાર CCTV કેમેરા જોડાશે એક નેટવર્કમાં
સાસુ સાથે બોલાચાલી બાદ 18 વર્ષની યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?