By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    3 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    5 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા વિજયાદશમી ઉત્સવ અને પથસંચલન યોજાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા વિજયાદશમી ઉત્સવ અને પથસંચલન યોજાયું

Editor
Last updated: 2026/10/31 at 2:51 PM
1 hour ago
Share
રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા વિજયાદશમી ઉત્સવ અને પથસંચલન યોજાયું
SHARE

 

રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા વિજયાદશમી ઉત્સવ અને પથસંચલન યોજાયું

 

૧૦૦થી વધારે બહેનો કાર્યક્રમમાં જોડાયા

અગ્ર ગુજરાત, રાજકોટ

રાષ્ટ્ર સેવિકા સમિતિ, સૌરાષ્ટ્ર પ્રાંતના રાજકોટ મહાનગર દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પથસંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પથસંચલનમાં ૮૦થી વધુ સેવિકા બહેનો જોડાઈ હતી, જ્યારે સમગ્ર ઉત્સવમાં ૧૨૦થી વધુ સેવિકા બહેનો ઉપસ્થિત રહી હતી.

ઉત્સવના અધ્યક્ષસ્થાને કોટક કન્યા વિનય મંદિરનાં આચાર્યા અને ગોલ્ડ મેડાલિસ્ટ માલાબેન કુંડલિયાએ ઉપસ્થિત રહી વિજયાદશમીના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્ર સેવિકા સમિતિનાં અખિલ ભારતીય સહસેવા પ્રમુખ તથા ગુજરાત પ્રાંત પ્રચારિકા સંધ્યાબેન ટીપરે વિજયાદશમી ઉત્સવ નિમિત્તે બૌદ્ધિક માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં ગુજરાત ક્ષેત્ર કાર્યવાહિકા તથા અખિલ ભારતીય સંપર્ક ટોળીનાં સદસ્ય રાજેશ્રીબેન જાની, પ્રાંત સંપર્ક પ્રમુખ કાંતાબેન કથીરિયા, રાજકોટ મહાનગર કાર્યવાહિકા નીલાબેન મલકાણ, સહકાર્યવાહિકા રંજનબેન ઠાકર અને બીનાબેન પરસાણા તથા મહાનગર સંપર્ક પ્રમુખ જસ્મીનબેન પાઠક ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે ભારતીબેન રાજગોર, નેહાબેન કનૈયા, યાનાબેન, ભક્તિબેન, જિલબેન, ખુશીબેન, શ્વેત, નીશાબેન, પ્રતિભાબેન, પાયલબેન સહિત સેવિકા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

You Might Also Like

માવઠાએ વિનાસ વેર્યા! જામનગરમાં ખેડૂતનો આપઘાત

 ‘અગ્ર ગુજરાત’ ઇમ્પેકટ! કાર્નિવલમાં ૪૦ ટકા વિજળીની બચત કરાશે

 એક જ દિવસમાં વિજ માંગણી ૧૪૦૦ મેગાવોટને આંબી ગઇ

 દિવાળી તહેવારમાં ગત વર્ષ કરતા ST ૧૧ ટકા વધુ બસ દોડાવશે

 સિંગતેલમાં ફરી રૂ.૧૫ અને કપાસિયા તેલમાં રૂ.૨૦નો વધારો ઝીંકાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મવડીમાં આપા ગીગાના ઓટલાવાળા નરેન્દ્ર સોલંકીને જાહેરમાં ફડાકા ઝીંકાયા
ગુજરાતરાજકોટ

મવડીમાં આપા ગીગાના ઓટલાવાળા નરેન્દ્ર સોલંકીને જાહેરમાં ફડાકા ઝીંકાયા

Editor By Editor 4 days ago
ભાજપની રેલી જનતાના પ્રશ્નો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે? : ડૉ. રાજદીપસિંહ જાડેજા
માતાજીના માંડવેથી પરત ફરતી વેળાએ પુત્રના બાઇક પરથી પટકાતાં મહિલાનું મોત
દિવાળી પહેલાં દારૂનો સ્ટોક ઠાલવતા બુટલેગરો ગ્રામ્ય પોલીસના સકંજામાં : ચાર સ્થળે દરોડા
ક્યાંક પ્રેમજાળ તો ક્યાંક ન્યૂડ વીડિયોનો ડર: રાજકોટમાં દુષ્કર્મની ત્રણ ફરિયાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?