By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    24 minutes ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાજપની રેલી જનતાના પ્રશ્નો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે? : ડૉ. રાજદીપસિંહ જાડેજા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ભાજપની રેલી જનતાના પ્રશ્નો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે? : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Editor
Last updated: 2026/10/27 at 3:30 PM
23 hours ago
Share
ભાજપની રેલી જનતાના પ્રશ્નો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે? : ડૉ. રાજદીપસિંહ જાડેજા
SHARE

ભાજપની રેલી જનતાના પ્રશ્નો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે? : ડૉ. રાજદીપસિંહ જાડેજા

શહેર કોંગ્રેસ પ્રમુખના ભાજપે કાઢેલી રેલી સંદર્ભે આકરા પ્રહાર

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્સ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાથી નીકળેલી રેલીના સંદર્ભમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપની રાજનીતિ આજે જનતાના પ્રશ્નોના ઉકેલ કરતાં રાજકીય પ્રદર્શનો સુધી સીમિત થતી દેખાઈ રહી છે. વર્ષોથી સત્તામાં હોવા છતાં જનતાને મોંઘવારી, બેરોજગારી, કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તથા પાયાની સુવિધાઓના પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જનતાના પ્રશ્નોનો જવાબ આપવાને બદલે રેલી યોજવાની રાજનીતિ પાછળનો હેતુ શું છે? શું ભાજપને અત્યારથી જ જનતાના રોષ અને આગામી સમયમાં મળનારા જાકારાનો અહેસાસ થવા લાગ્યો છે? શું ભાજપે જનતાના પ્રશ્નોનો જવાબ આપવાને બદલે વિપક્ષમાં બેસવાની માનસિક તૈયારી શરૂ કરી દીધી છે?

આજે રાજકોટથી લઈને ગુજરાત અને કેન્દ્ર સુધી ભાજપનું શાસન છે. તેમ છતાં જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સરકારની નિષ્ફળતા સ્પષ્ટપણે સામે આવી રહી છે. સત્તામાં રહીને જનતાને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાને બદલે રાજકીય પ્રદર્શનો દ્વારા જનતાનું ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયાસ કરવામાં આવે, તો તે સરકારની પ્રાથમિકતાઓ સામે ગંભીર સવાલો ઊભા કરે છે. જનતાને હવે રાજકીય દાવપેચ નહીં, પરંતુ પોતાના પ્રશ્નોના જવાબ અને નક્કર પરિણામો જોઈએ છે.

દેશમાં મતાધિકારની સુરક્ષા, ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા, વાણી સ્વાતંત્ર્ય અને બંધારણીય મૂલ્યો સામે ઊભા થતા પ્રશ્નો લોકશાહી માટે ચિંતાજનક છે. કોંગ્રેસ પક્ષ મતચોરીના મુદ્દે લોકશાહીની રક્ષા માટે મજબૂતીથી અવાજ ઉઠાવી રહ્યો છે. જનતાના મતનું મહત્ત્વ જળવાઈ રહે અને લોકશાહી અધિકારોનું રક્ષણ થાય તે માટે કોંગ્રેસની લડાઈ ચાલુ રહેશે. લોકશાહીમાં જનતાના અવાજને દબાવવાના પ્રયાસો સામે કોંગ્રેસ મૌન નહીં રહે. લોકશાહી કોઈ એક પક્ષની સત્તા ટકાવી રાખવાનું સાધન નથી, પરંતુ દેશના દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે.

ડૉ. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે રેલી યોજતાં પહેલાં રાજકોટની જનતાની વાસ્તવિક સ્થિતિનો જવાબ આપવો જોઈએ. આજે રાજકોટના નાગરિકો પીવાના પાણીની સમસ્યા, રસ્તાઓ પરના ખાડા, ગંદકી અને પાયાની નાગરિક સુવિધાઓના અભાવથી પરેશાન છે. શહેરમાં હત્યા સહિતની ગંભીર ગુનાહિત ઘટનાઓને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચિંતા ઊભી થઈ રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીની રાજકોટ મુલાકાત જેવા પ્રસંગો વચ્ચે પણ શહેરની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થાય, ત્યારે સરકાર અને સ્થાનિક તંત્રની જવાબદારી નક્કી થવી જ જોઈએ.

સત્તા તમારી છે, વહીવટ તમારી જવાબદારી છે અને જનતાના પ્રશ્નોના જવાબ પણ તમારે જ આપવા પડશે. ભાજપે યાદ રાખવું જોઈએ કે જનતાનો અવાજ દબાવી શકાતો નથી અને જનતાના રોષને રાજકીય પ્રદર્શનો પાછળ છુપાવી શકાતો નથી. લોકશાહીમાં જનતા જ સર્વોપરી છે અને સમય આવ્યે જનતા પોતાના મતાધિકારથી જ જવાબ આપશે.

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘Safe, Healthy and Inclusive Spaces’ વિષય પર રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો

 હાપા–ઓખા રેલવે સેક્શન પર જૂના સ્ટીલ ગર્ડરના સ્થાને પીએસસી સ્લેબ સ્થાપિત

 ‘માઁ તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમે’ કૃતિમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ

 જૈન આચાર્ય લોકેશજીનું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એવોર્ડથી સન્માન

મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલનું ગ્રૂપ બન્યું સ્વાસ્થ્ય અને હૂંફનું કેન્દ્ર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતના ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર
ગાંધીનગર

ગુજરાતના ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર

Editor By Editor 2 days ago
પડધરી પાસે કાળ બનીને આવ્યું વાછરડું ;  બાઈક સ્લીપ થતાં 25 વર્ષીય પરિણીતા મોતને ભેટી
 ભારતી ફૂડસમાંથી ૮૦૦ કિલો વાસી નુડલ્સનો જથ્થો ઝડપાયો
 રાજકોટ સાવધાન: બિલ્ડર જોલી હાલાણીની દાદાગીરી અને છેતરપિંડીની માયાજાળથી બચકે રહેના!?
રાજકોટનું જળસંકટ ટળ્યું, નર્મદાનું પાણી આપવા સરકારની લીલીઝંડી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?