By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 day ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ભારતી ફૂડસમાંથી ૮૦૦ કિલો વાસી નુડલ્સનો જથ્થો ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 ભારતી ફૂડસમાંથી ૮૦૦ કિલો વાસી નુડલ્સનો જથ્થો ઝડપાયો

Editor
Last updated: 2026/10/27 at 3:36 PM
3 hours ago
Share
 ભારતી ફૂડસમાંથી ૮૦૦ કિલો વાસી નુડલ્સનો જથ્થો ઝડપાયો
SHARE

 ભારતી ફૂડસમાંથી ૮૦૦ કિલો વાસી નુડલ્સનો જથ્થો ઝડપાયો

 મનપાના ફૂડ વિભાગનો સપાટો, 3૦ પેઢીમાં દરોડા, ૮૪૧ કિલો અખાદ્ય પદાર્થનો નાશ, સેવ, હળદર, બેસન સહિતના નમૂના લેવાયા : પાંચ વેપારીઓને લાયસન્સ બાબતે નોટીસ ફટકારી : ધંધાર્થીઓમાં ફફડાટ

અગ્ર ગુજરાત, રાજકોટ

તહેવારોની મોસમ ટાણે જ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય મિલકતોના વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા (ફૂડ વિભાગ) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે હાથ ધરવામાં આવેલા મેગા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ ૩૦ પેઢીઓની સઘન તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કુલ ૦૬ નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે ગંદકી અને નિયમોના ભંગ બદલ ૦૫ પેઢીઓને નોટિસ ફટકારી કુલ રૂ. ૧૨,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. આ સરપ્રાઈઝ ચેકિંગમાં ૮૪૧ કિલોગ્રામ અખાદ્ય, વાસી, પડતર અને એક્સપાયર્ડ જથ્થાને સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો હતો.

ભારતી ફૂડ્સ & બેવરેજીસ (યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી, જામનગર રોડ પરથી  હાઈજેનિક કન્ડિશન અને યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારવામાં આવી તેમજ અંદાજિત ૮૦૦ કિલોગ્રામ વાસી/પડતર નુડલ્સનો જથ્થો એસ.ડબ્લ્યુ.એમ. (SWM) ના વાહનમાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને હક્કા નુડલ્સ (લૂઝ) નો નમૂનો લેવાયો તથા રૂ. ૧૦,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે.

The White Fumes Café  રાધે કૃષ્ણા પાર્ક-૧, કાલાવડ રોડ પરથી હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી એક્સપાયર્ડ બેકરી પ્રોડક્ટ્સ, પ્રીપેડ વાસી ફૂડ, પડતર લોટ, કાપેલા વાસી શાકભાજી, એક્સપાયર્ડ પિઝા બેઝ, મસાલા, વાસી નુડલ્સ અને મંચુરિયન મળી કુલ અંદાજિત ૩૧ કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો અને રૂ. ૨,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલાયો

માં વૈષ્ણવી કેળાં વેફર પરાબજાર, ધર્મેન્દ્રસિંહ કાપડ માર્કેટ પાસેથી હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી વપરાશમાં રખાયેલ અંદાજિત ૧૦ કિલો દાજિયું તેલ નાશ કરી રૂ. ૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરાયો. ભરત ફરસાણ (ગૃહ ઉદ્યોગ) કોટક શેરી નં-૨, સાંગણવા ચોકમાંથી હાઈજિન અને ટેકનિકલ પર્સન બાબતે નોટિસ અપાઈ અને (૧) સેવ (૨) હળદર પાવડર (લૂઝ), (૩) બેસન (લૂઝ)ના નમૂના લેવાયા છે.

કેફેટો રેસ્ટોરન્ટ કિશાનપરા ચોકમાં હાઈજિન બાબતે નોટિસ આપી ગોપી બ્રાન્ડ મલાઈ પનીર (૧ કિલો પેક્ડમાંથી) નો નમૂનો લેવાયો., જે.ડી. એન્ટરપ્રાઇઝ : (યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી)માંથી બૈલી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (૧ લીટર પેક) નો નમૂનો લેવાયો હતો.

ફૂડ વિભાગની ટીમ દ્વારા કુવાડવા રોડ વિસ્તાર:  TWING કાફે, અતુલ આઈસ્ક્રીમ., કાલાવડ રોડ વિસ્તારમાં ખેતલાઆપા ટી-સ્ટોલ, બહુચરાજી દાળ પકવાન. સત્યસાઈ મેઈન રોડ વિસ્તારમાં શ્રી રાઘવેન્દ્ર સ્વીટ્સ, શુભમ ડેરી ફાર્મ, ઉમિયાજી જનરલ સ્ટોર, તિરુપતિ અમુલ પાર્લર, બાલાજી નમકીન, આદેશ બેકરી, ઓમ ખમણ, રાજવૈભવ આઈસ્ક્રીમ, ZAF’S T, ઓમ સ્નેક્સ, શક્તિ નમકીન, શ્રીનાથજી ખમણ, મારુતિ પ્રોવિઝન સ્ટોર, અક્ષર નાસ્તા હાઉસ, નીલકંઠ ડાઇનિંગ હોલ, પરિવાર ગાંઠિયા, રજનીકાંત મદ્રાસ કાફે, સ્નેક્સ પાર્લર, ક્રિષ્ના ચાઈનીઝ પંજાબી, BURGRITO નામની પેઢીઓમાં પણ રૂબરૂ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

You Might Also Like

 ૪ જિલ્લા જ દુષ્કાળગ્રસ્ત? ખેડૂતોનો સરકારને સવાલ

 વાતાવરણમાં આવેલા પલટાથી ૨ થી 3 ડિગ્રીનો ઘટાડો

 રાજકોટ નગર રચના યોજના નં.૧ની પ્રારંભિક યોજના જાહેર

જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆત નિષ્ફળ, કુવાડવા સબ ડિવીઝનમાં ભરતી નહી થાય

 દિવાળી પૂર્વે રંગોળી ખરીદીમાં તેજી: રાજકોટની બજારમાં ભીડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટવાસીઓ લોકસાહિત્યના મહાસાગરમાં ડૂબ્યા: સરગમ ક્લબનો લોકડાયરો સંપન્ન
ગુજરાતરાજકોટ

 રાજકોટવાસીઓ લોકસાહિત્યના મહાસાગરમાં ડૂબ્યા: સરગમ ક્લબનો લોકડાયરો સંપન્ન

Editor By Editor 1 day ago
 વાતાવરણમાં આવેલા પલટાથી ૨ થી 3 ડિગ્રીનો ઘટાડો
 NDPS કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : ચાર્જશીટ રજૂ થયા વિના આરોપીના જામીન મંજૂર
અટીકાના લસણના કારખાનામાં પતિ-પત્નીએ જીવન ટૂંકાવ્યું
ગોંડલમાં તાલુકા શાળાના મેદાનમાં જાહેરમાં ચાલતા વર્લી જુગારધામ પર રેન્જની તવાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?