By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    1 day ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    6 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: દોઢ થી ચાર ઇંચના સમ્પ કનેકશનમાં 3.૭૫ લાખની વ્યાજમાફી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

દોઢ થી ચાર ઇંચના સમ્પ કનેકશનમાં 3.૭૫ લાખની વ્યાજમાફી

Editor
Last updated: 2026/11/03 at 3:36 PM
11 minutes ago
Share
દોઢ થી ચાર ઇંચના સમ્પ કનેકશનમાં 3.૭૫ લાખની વ્યાજમાફી
SHARE

રાજકોટ મહાનગરપાલિકાનો મહત્વપૂર્ણ નિર્ણય

દોઢ થી ચાર ઇંચના સમ્પ કનેકશનમાં 3.૭૫ લાખની વ્યાજમાફી

સમ્પ કનેકશન ધરાવતા ફલેટ ધારકોને વ્યાજ માફી યોજનામાં અન્યાય થતો હોવાની રજૂઆત બાદ અપાયેલી રાહત

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી જેનો વેરો બાકી છે તેવા કરદાતાઓને મિલકત વેરા અને પાણી વેરામાં 5-5 હજાર મળીને કુલ રૂપિયા 10 હજાર સુધીની વ્યાજ માફી યોજના આગામી 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી છે. ત્યારે સમ્પ કનેક્શન ધરાવતા ‌ફ્લેટ ધારકોને વ્યાજ માફી યોજનામાં અન્યાય થતો હોવાની મેયર અને કમિશનર સમક્ષ થયેલી રજૂઆતોને લઈ દોઢ ઈંચથી માંડીને ચાર ઇંચ સુધીના સમ્પ કનેક્શન માં રૂ. 5 હજારથી લઈ રૂ.3.75 લાખ સુધી વ્યાજ માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તારીખ 31 ડિસેમ્બર સુધી આ લાભ પણ મળશે.

રાજકોટ મનપા દ્વારા શહેરના અંદાજે 6 લાખ જેટલા કરદાતાઓ પાસેથી મિલકત વેરા‌ની આવકનો રૂપિયા 438 કરોડનો અંદાજ લગાવવામાં આવ્યો છે.‌ આ સામે હજુ સુધી અંદાજે રૂપિયા 247 કરોડ જેટલી આવક થઈ છે.‌ નવેમ્બર માસ શરૂ થઈ ગયો છે અને નાણાંકીય વર્ષ પુરું થવા આડે હજુ 5 મહિના જેટલો સમય છે. ત્યારે એક તરફ વેરા વસૂલાત શાખા રૂપિયા 439 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા‌ આકાશ પાતાળ એક કરી રહી છે ‌ત્યારે બીજી તરફ મહાનગરપાલિકાની તિજોરી ભરવા અને લાંબા સમયથી વેરો નહીં ભરનારા બાકીદારો વેરો ભરપાઈ કરે એ માટે મિલકત વેરામાં 5 હજાર અને પાણી વેરામાં 5 હજાર મળી કુલ 10 હજાર રૂપિયાની વ્યાજ માફી યોજના ફરી થી આગામી ડિસેમ્બર મહિના સુધી અમલમાં મૂકવામાં આવી છે.

વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ જનરલ બોર્ડમાં જે મિલકત ધારકોની વેરાની મુદલ કરતાં વ્યાજ વધુ હોય તેમની પાસેથી વેરાની મુદલ જેટલું જ વ્યાજ વસુલવા ઠરાવ થયો છે. જોકે સમ્પ કનેક્શન ધરાવતા ‌ફ્લેટ ધારકોને વ્યાજ માફી યોજનામાં અન્યાય થતો હોય મેયર અને કમિશનર પાસે આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.‌ આ રજૂઆત વ્યાજબી જણાતા 1 ઇંચથી લઈને 4 ઈંચ સુધીના સંમ્પ કનેક્શન ધરાવતા ‌ફ્લેટ ધારકોને રૂ. 5 હજારથી માંડીને રૂ. 3.75 લાખ સુધીની વ્યાજ માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.‌

મહાનગરપાલિકા દ્વારા 2015થી ચાર માળ સુધીના લો રાઈઝ બિલ્ડિંગોમાં‌ એક થી દોઢ ઈંચના સંમ્પ કનેક્શન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.‌ આ પછી શહેરના વિકાસ સાથે હાઇરાઈઝ્ડ બિલ્ડિંગો‌ અને સાથોસાથ સરકારી કચેરીઓ પણ વધવા લાગતાં હવે ચાર ઈંચ સુધીના સંમ્પ કનેક્શન પણ આપવામાં આવે છે.‌ આવા સંમ્પ કનેક્શન ધરાવતા બિલ્ડિંગોમાં રૂ. 5 હજારથી લઈ રૂ. 3.75 લાખ સુધીની વ્યાજ માફી આપવામાં આવશે.

ફ્લેટની સંખ્યા કનેક્શન સાઇઝ વ્યાજમાફી 4 થી 6 એક ઇંચ 30,000 7 થી 13 દોઢ ઇંચ 65,000 14 થી 20 બે ઇંચ 1,00,000 21 થી 30 અઢી ઇંચ 1,50,000 31 થી 45 ત્રણ ઇંચ 2,25,000 46 થી 75 ચાર ઇંચ 3,75,000

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં આવેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ‌ અને સરકારી સંસ્થાઓનો રૂ. 98 કરોડ જેવો વેરો લાંબા સમયથી બાકી છે. આવી સરકારી કચેરીઓ જે સંમ્પ કનેક્શન ધરાવે છે તેઓને પણ આ રીતે જ વ્યાજ માફી યોજનાનો લાભ ડિસેમ્બર મહિના સુધી મળશે. આ સંદર્ભે વેરા વસૂલાત શાખા દ્વારા સરકારી કચેરીઓ અને સંસ્થાઓને પત્ર લખીને વ્યાજ માફી યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

You Might Also Like

ગુજરાતની જેલો, DGP-કલેક્ટર કચેરી અને મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી

 દુષ્કાળથી કચ્છના ૧૦૦થી વધુ પરિવારની હિજરત

અંજીર, કાજુ, ગુલકંદ, દ્રાક્ષનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

 ઘીની અછતથી ભાવમાં રૂ.૫૦ સુધીનો તોતિંગ વધારો, મોંઘવારીનો વધુ એક માર

 તમે રીલ્સ ઓછી જોશો તો જ બાળકોને રોકી શકશો, મુખ્યમંત્રીની શિક્ષકોને ગંભીર ટકોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 આટકોટના સ્વામિનારાયણ મંદિરે ખાનગી તથા સાર્વજનિક જમીન પર કરેલ દબાણ અંગે ફરિયાદ
ગુજરાત

 આટકોટના સ્વામિનારાયણ મંદિરે ખાનગી તથા સાર્વજનિક જમીન પર કરેલ દબાણ અંગે ફરિયાદ

Editor By Editor 6 days ago
વીરપુરમાં ખેતરમાં જ મરચીના પાકનું બેસણું યોજી ખેડૂતોએ ઠાલવી વેદના!
ફાટસર ગામે વૃદ્ધના અંતિમસંસ્કાર માટે ચાર કલાક મૃતદેહ રઝળ્યો હોવાનો આક્ષેપ
લોનના હપ્તા પેટે આપેલો રૂ.13,549નો ચેક બાઉન્સ થતાં આરોપીને એક વર્ષની જેલ
ખેડૂતોના પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?