શ્રી માળી સોની પાટડીયા પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન
વિજેતા સ્પર્ધકોનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી માળી સોની પાટડીયા પરિવાર દ્વારા આયોજીત આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર ભારત નાં કોઈપણ શહેરમાં થી સમસ્ત સોની સમાજ નાં ભાઈઓ તથા બહેનો ભાગ લઈ શકશે.
” આ રંગોળી સ્પર્ધા ભાગ લેનાર વ્યક્તિ પોતાના આઈડી કાર્ડ ફોટો પાડીને વોટ્સએપ પર મોકલવાનો રહેશે…” “રંગોળી સ્પર્ધા માં ભાગ લેનાર વ્યક્તિ પોતાના ધરે ચિરોળી કલર રંગોળી કરવાની રહેશે. રંગોળી કરેલ એક ફોટો પાડીને તારીખ 14-11-2026 સુધી માં મોબાઈલ નંબર 9714990909 વોટ્સએપ નંબર પર મોકલવાનો રહેશે.
વધુ માહિતી માટે જીજ્ઞેશ વાગડીયા 9723390909 કલ્પેશભાઈ પાટડીયા મોં.9737399939 મિલન ભાઈ સોની મો.9725051188 સંદિપભાઈ પાટડીયા મોં.8849499279 વૃંદાબેન પાટડીયા મોં..90546 42449.વૈશાલીબેન ગેડીયા મો. 9016996206 ઉપર માહિતી મેળવી શકશો..
ચીરોળી રંગોળી સ્પર્ધા ભાગ લેનાર વ્યક્તિઓના જ્જ તરીકે નિર્ણય તારીખ 15-11-2026 રવિવારે નાં દિવસે રંગોળી સ્પર્ધા નિર્ણય જાહેર કરવામાં આવશે… રંગોળી સ્પર્ધા માં ભાગ લેનાર દરેક વ્યક્તિ ને વોટ્સએપ દ્વારા સન્માન પત્ર આપવામાં આવશે તથા 1થી 5 નંબર નાં વિજેતા ગીફ્ટ તથા સિલડ આપવામાં આવશે.
આ કાર્યક્રમ શ્રી માળી સોની પાટડીયા પરિવાર દ્વારા આયોજક કમિટી જીજ્ઞેશ વાગડીયા કલ્પેશભાઈ પાટડીયા સંદિપભાઈ જડીયા ભાવીન ભાઈ વાગડીયા ધવલભાઈ પાટડીયા મિલનભાઈ સોની પત્રકાર હિતેનભાઈ પાટડીયા તરૂણભાઈ પાટડીયા નરેન્દ્રભાઈ પાટડીયા વિમલભાઈ પાટડીયા ચંદ્રેશભાઇ ફિચડીયા પરેશભાઈ પારેખ ભાવેશભાઈ પારેખ પ્રશાંતભાઈ વાગડીયા વિશાલભાઈ ઝીંઝુવાડીયા તેજસભાઈ વાગડિયા પાર્થ ભાઈ આડેસરા તેજશભાઈ પારેખ ધર્મશભાઈ સાહોલિયા મનોજભાઈ માંડલિયા ગોંડલ તથા કમિટી મેમ્બર તરીકે મહિલા આયોજન કમિટી વૃદાબેન પાટડીયા રિટાબેન પાટડીયા ધારા બેન પાટડીયા જાગૃતિ બેન રાણપરા વૈશાલી ગેડીયા પાટડીયા જાગૃતિબેન આડેસરા જસ્મીનબેન આડેસરા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.


