By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    3 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: દિવાળી પહેલા અદાણી CNGમાં ભાવ વધારાનો બીજો બોમ્બ ફૂટયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

દિવાળી પહેલા અદાણી CNGમાં ભાવ વધારાનો બીજો બોમ્બ ફૂટયો

Editor
Last updated: 2026/11/05 at 4:15 PM
5 minutes ago
Share
દિવાળી પહેલા અદાણી CNGમાં ભાવ વધારાનો બીજો બોમ્બ ફૂટયો
SHARE

દિવાળી પહેલા અદાણી CNGમાં ભાવ વધારાનો બીજો બોમ્બ ફૂટયો

૧3 દિવસમાં ફરી રૂ.૨.3૦નો વધારો ઝીંકાતા કિંમત રૂ.૧૦૦.૭૭ને આંબી : તહેવાર પહેલા આપેલા ઝટકાથી રિક્ષાચાલકો અને વાહન ચાલકોમાં ભારે નારાજગી : સામાન્ય પરિવારને પણ અસર થવાની શકયતા

અગ્ર ગુજરાત, રાજકોટ

અદાણી કંપનીએ 13 દિવસમાં ફરી CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.30નો વધારો ઝીંક્યો છે, જેના કારણે હવે નવો ભાવ રૂ.98.47થી વધીને રૂ.100.77 પહોંચી ગયો છે. આ પૂર્વે 23 ઓક્ટોબરે પણ CNGના ભાવમાં રૂ.4.45નો મોટો વધારો કરાયો હતો. આ રીતે દિવાળીના તહેવારના થોડા જ દિવસો પહેલાં સતત બીજી વખત ભાવવધારો થતાં CNGનો ભાવ રૂ.100ની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે.

તહેવારોના ટાણે જ આવેલા આ વધારાને કારણે સામાન્ય નાગરિકો, દૈનિક અપ-ડાઉન કરતા વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકોની કમાણી પર સીધી અસર પડશે અને તેમણે મોંઘવારીનો વધુ એક આકરો માર સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી રિક્ષાચાલકો CNGના ભાવ વધતા સબસિડી આપવાની સરકાર પાસે માગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

CNGના સતત ભાવવધારાને લઈને રિક્ષાચાલકોમાં પણ લાંબા સમયથી ભારે નારાજગી જોવા મળી રહી છે. રિક્ષાચાલકોએ અગાઉ વાહન-વ્યવહાર કમિશનર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે, CNGમાં સબસિડી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જો દિવાળી પહેલા માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે, તે વચ્ચે ફરી ભાવ વધતા રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

CNGના ભાવમાં વધારો થતો હોવાથી સરકાર દ્વારા ભાડામાં પણ વધારો કરાયો હતો, પરંતુ સરકાર દ્વારા જે ભાડામાં વધારો કરાયો તે ઓનલાઇન એપ્લિકેશન ઓલા, ઉબર અને રેપીડોમાં ન આપ્યું હોવાથી રિક્ષાચાલકો અત્યારે તેનો બહિષ્કાર કરી રહ્યા છે. ઓનલાઇન એપ્લિકેશનમાં રિક્ષાચાલકોને પ્રતિ કિલોમીટર 20ની જગ્યાએ 10થી 12 રૂપિયા જ આપવામાં આવતો હોવાનો આક્ષેપ છે.

CNGના ભાવ વધારા પાછળના કારણો

  • ગેસ ખરીદીના કુલ ખર્ચમાં નોંધપાત્ર વધારોઃ નવા કૂવાના ગેસ અને હાઈ-પ્રેશર હાઈ-ટેમ્પરેચર (HPHT) ગેસની ઓછી પ્રાપ્તિ તેમજ હાજર બજારમાં એલએનજી (LNG)ના ઊંચા ભાવોને કારણે સીએનજી સેગમેન્ટ માટે ગેસ ખરીદવાનો સરેરાશ ખર્ચ ખૂબ વધી ગયો છે.
  • નવા કૂવાના ગેસની અછતઃ સસ્તા દરે મળતા સ્થાનિક કુદરતી ગેસ (NWG)ની ફાળવણી ઘટતા સીએનજીની માંગ પૂરી કરવા ઓછા ખર્ચે ગેસ મેળવવાની ઉપલબ્ધતા ઘટી છે.
  • પ્રાથમિકતા ધરાવતા ગેસની ઓછી ઉપલબ્ધતાઃ 19 ઓક્ટોબર, 2026ના HPHT ઓફિસ મેમોરેન્ડમ મુજબ, પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો માટે HPHT ગેસના ક્વોટામાં ઘટાડો થતા સીએનજી માટે સ્થાનિક ગેસની ઉપલબ્ધતા ઘટી છે.
  • આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવોમાં અસાધારણ ઉછાળોઃ વૈશ્વિક બજારમાં સ્પોટ એલએનજી (LNG)ના ભાવ જે ફેબ્રુઆરી, 2026માં આશરે 10થી 12 યુએસ ડોલર MMBtu હતા, તે હાલમાં વધીને આશરે 30 યુએસ ડોલર MMBtu સુધી પહોંચી ગયા છે, જેના લીધે આયાતી ગેસનો આર્થિક બોજ ઘણો વધ્યો છે.
  • ઉત્પાદન ક્ષેત્રે પુરવઠાની મર્યાદાઓ: મુખ્ય ગેસ ઉત્પાદકો તરફથી પુરવઠામાં સતત કાપ મુકવામાં આવી રહ્યો હોવાથી જે ખાધ ઊભી થઈ છે, તેને પૂરી કરવા માટે મોંઘા વૈકલ્પિક સ્રોતો પર નિર્ભર રહેવું પડ્યું છે.
  • ભાવમાં સંતુલિત સુધારાની જરૂરિયાત: આવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ ગ્રાહકોને અવિરત પુરવઠો મળતો રહે તે સુનિશ્ચિત કરવા તેમજ ખરીદી ખર્ચના ભારણને આંશિક રીતે સરભર કરવા માટે કંપનીએ પોતે ખર્ચનો મોટો હિસ્સો જાતે નિર્વહન કર્યો છે, અને સીએનજીના ભાવમાં આ મર્યાદિત અને માપસરનો ફેરફાર કરવો જરૂરી બન્યો છે.

You Might Also Like

બોર્ડની પરીક્ષા ફીમાં ૫ ટકાનો વધારો

રાજકોટમાંથી પસાર થતી ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતા ૧૬3૨ ખુદાબક્ષ પકડાયા

 જામવંથલી–અલિયાબાડા ડબલિંગ ટ્રેક પર 122 કિમીની ઝડપે ટ્રેન દોડાવાય

રાજય સરકાર દ્વારા ૨૦૨૭ની રજાઓની યાદી જાહેર કરાઇ

આજી, ન્યારી-૧ ડેમમાં નર્મદા નીર ઠલવાતા વધામણા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુર નજીક આખલો આડો ઉતરતાં અકસ્માતમાં રાજકોટના યુવકનું મોત
ગુજરાતરાજકોટ

જેતપુર નજીક આખલો આડો ઉતરતાં અકસ્માતમાં રાજકોટના યુવકનું મોત

Editor By Editor 2 days ago
એમ.ટી.ધમસાણિયા કોમર્સ એન્ડ બીબીએ કોલેજ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઇ
લીલીયાના ગુંદરણ ગામે બે મજૂરોના હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ
દિવાળી રજામાં શૈક્ષણિક કાર્ય શરૂ રાખનાર શાળાઓમાં કરાશે હલ્લાબોલ: કોંગ્રેસની ચીમકી
છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારને કુદરતી મૃત્યુ સુધી જેલવાસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?