By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    16 minutes ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 day ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    2 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    2 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  DLC અભિયાન 5.0: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 422 ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જારી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 DLC અભિયાન 5.0: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 422 ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જારી

Editor
Last updated: 2026/11/20 at 2:42 PM
20 minutes ago
Share
 DLC અભિયાન 5.0: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 422 ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જારી
SHARE

 DLC અભિયાન 5.0: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 422 ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જારી

 એક જ દિવસમાં 43 પ્રમાણપત્રો તૈયાર કરાયા; રેલવે હોસ્પિટલમાં દાખલ વૃદ્ધ અને અસ્વસ્થ પેન્શનરોના બિછાના સુધી પહોંચીને પણ અપાઈ સેવા


અગ્ર ગુજરાત, રાજકોટ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ‘DLC અભિયાન 5.0’ હેઠળ પેન્શનરો અને ફેમિલી પેન્શનરોની સુવિધા માટે ચાલી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત ૧૯ નવેમ્બર, ૨૦૨૬ સુધીમાં કુલ 422 ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) જારી કરવામાં આવ્યા છે. જેમાંથી 43 પ્રમાણપત્રો આજે આયોજિત વિશેષ શિબિરોમાં તૈયાર કરવામાં આવ્યા હતા.

આ અભિયાનની સૌથી સંવેદનશીલ અને પ્રેરણાદાયક બાબત એ રહી કે રાજકોટ રેલવે હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ અસ્વસ્થ અને વૃદ્ધ નિવૃત્ત રેલકર્મીઓ સુધી એકાઉન્ટ વિભાગના કર્મચારીઓ રૂબરૂ પહોંચ્યા હતા અને તેમના બિછાના પાસે જ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ તૈયાર કરી આપ્યા હતા. સિનિયર ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર શ્રી પવન કુમાર મીના આ અભિયાનને સફળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને તેમણે જણાવ્યું હતું કે અસ્વસ્થ પેન્શનરોને કોઈ તકલીફ ન પડે તે માટે કર્મચારીઓએ હોસ્પિટલ જઈને પણ આ કામગીરી પૂર્ણ કરી છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ, એકાઉન્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા પેન્શનરોને પેન્શન એસોસિએશન (રાજકોટ), પીડબલ્યુઆઈ (PWI) કાર્યાલય (થાન), યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), હાપા રેલવે સ્ટેશન નજીકના સ્થળે જ સુવિધા મળી રહે તે હેતુથી શિબિરો યોજવામાં આવી હતી,

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકો, પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને તેમના નજીકના સ્થળોએ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની સુવિધા આપી બિનજરૂરી દોડધામમાંથી રાહત આપવાનો છે. રેલવે પ્રશાસનની આ કામગીરી પેન્શનરો પ્રત્યેની સંવેદનશીલતા, સેવાભાવના અને ડિજિટલ સુવિધાઓને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

‘DLC અભિયાન 5.0’ હેઠળ વિશેષ શિબિરોનું આ આયોજન ૧ નવેમ્બરથી ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલુ રહેશે, જેથી બાકી રહેતા વધુમાં વધુ પેન્શનરો અને ફેમિલી પેન્શનરો નિર્ધારિત સમયમર્યાદામાં આ સુવિધાનો લાભ લઈ શકે.

You Might Also Like

સોમનાથમાં આવતીકાલથી કાર્તિકી પૂર્ણિમા લોકમેળાનો પ્રારંભ થશે

ભાદર-1 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાની ધોરાજી પંથકના ખેડૂતોની માંગ

ચલાલામાં આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયું

ઉપલેટામાં છ મહિનામાં નવો ડામર રોડ બેસી જતાં વિપક્ષે ખાડા ફરતે સફેદ સર્કલ દોરી વિરોધ કર્યો

નશામાં ધૂત પિતરાઈએ ભાઈ-ભાભીને ધોકા મારી પતાવી દીધાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચલાલામાં આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયું
ગુજરાત

ચલાલામાં આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયું

Editor By Editor 3 minutes ago
 દિવ્યાંગોના સેવાવ્રતી ભાસ્કરભાઈ પારેખનો ૭૯મા વર્ષમાં પ્રવેશ
 ડાકોર મંદિર ટ્રસ્ટને બૃધ્ધિ આવી, VIP સેવા બંધ
 પૂજ્ય જગાસ્વામીની ૧૯૯મી જન્મજયંતિ, પાંચમો પાટોત્સવ અને ‘માં સરસ્વતી સન્માન સમારંભ’ની ત્રિવિધ ઉજવણી
 સિંગતેલ ફરી મોંઘુ, ડબ્બે સિધા ૨૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?