By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    17 minutes ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 day ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    2 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    2 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચલાલામાં આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ચલાલામાં આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયું

Editor
Last updated: 2026/11/20 at 2:59 PM
4 minutes ago
Share
ચલાલામાં આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયું
SHARE

ચલાલામાં આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયું

પોલીસ અને પીજીવીસીએલની સંયુક્ત કાર્યવાહી: ₹1.50  લાખનો દંડ ફટકાર્યો

અગ્ર ગુજરાત, રાજુલા

અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અસામાજિક તત્વો તથા ગંભીર ગુનાના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ધારી તાલુકાના ચલાલા પોલીસ અને પીજીવીસીએલ વિભાગની ટીમે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધરી ગેરકાયદે વીજ જોડાણ ઝડપી પાડ્યું છે. મળતી વિગતો મુજબ, ચલાલા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. ની કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૧૧૮(૧), ૩(૫), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ નોંધાયેલા ગુનાના આરોપી બાધુભાઈ ધાનાભાઈ વાળા (રહે. મીઠાપુર – ડુંગરી) ના રહેણાંક મકાન પર ચલાલા પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રીતે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યું હતું. જેને પગલે નિયમોનુસાર કાર્યવાહી કરીને અંદાજે રૂ. ૧,૫૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે. આર. ભાચકન તથા પોલીસ સ્ટાફ અને પીજીવીસીએલની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

You Might Also Like

સોમનાથમાં આવતીકાલથી કાર્તિકી પૂર્ણિમા લોકમેળાનો પ્રારંભ થશે

ભાદર-1 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાની ધોરાજી પંથકના ખેડૂતોની માંગ

ઉપલેટામાં છ મહિનામાં નવો ડામર રોડ બેસી જતાં વિપક્ષે ખાડા ફરતે સફેદ સર્કલ દોરી વિરોધ કર્યો

નશામાં ધૂત પિતરાઈએ ભાઈ-ભાભીને ધોકા મારી પતાવી દીધાં

શિવરાજપુરની વાડીમાં વીજ કરંટનો કાળમુખો ભરડો: યુવકનું ઘટનાસ્થળે જ મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુર-જૂનાગઢ હાઈવે પર ૩૯૫ લિટર દેશી દારૂ અને કાર સાથે ૩ ઝડપાયા
ગુજરાતરાજકોટ

 જેતપુર-જૂનાગઢ હાઈવે પર ૩૯૫ લિટર દેશી દારૂ અને કાર સાથે ૩ ઝડપાયા

Editor By Editor 1 day ago
શાપરમાં દારૂના ડખ્ખામાં શ્રમિક યુવકની સાથી મિત્રના હાથે હત્યા
ટ્રાફિકમાં ફસાયેલા પ્રસૂતા અને નવજાત શિશુ માટે ધારાસભ્ય હીરા સોલંકી બન્યા ‘દેવદૂત’
પાટીદાર યુવકને ફડાકા ઝીંકતા ભાજપના ધારાસભ્ય લાડાણી
હલેન્ડામાં 11 કે.વી.નો તાર તૂટી પડતાં વાડીમાં કામ કરતા કોળી દંપતીનાં કરુણ મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?