By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pak vs NZ:આજે ડબલ હેડર મેચ, પાકિસ્તાનની સેમિફાઈનલની આશા રહેશે જીવંત ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Pak vs NZ:આજે ડબલ હેડર મેચ, પાકિસ્તાનની સેમિફાઈનલની આશા રહેશે જીવંત ?

agragujaratnews
Last updated: 2023/11/04 at 4:10 AM
2 years ago
Share
Pak vs NZ:આજે ડબલ હેડર મેચ, પાકિસ્તાનની સેમિફાઈનલની આશા રહેશે જીવંત ?
SHARE

  • આજે વર્લ્ડ કપ 2023ની ડબલ હેડર મેચ રમાશે
  • પહેલી મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે
  • આ મેચ ભારતીય સમય અનુસાર 10.30 કલાકે રમાશે

આજે શનિવાર એટલે વર્લ્ડ કપની ડબલ હેડર મેચ જોવા મળશે, વર્લ્ડ કપની પહેલી મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે સવારે 10.30 વાગ્યે શરુ થશે. જ્યારે વર્લ્ડ કપની બીજી મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બપોરે 2 વાગ્યે રમાશે.

ODI વર્લ્ડ કપ 2023 ની 35મી મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે શનિવાર, 4 નવેમ્બરના રોજ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની રહેશે. ન્યૂઝીલેન્ડ આ મેચ જીતીને પોતાને ટોપ-4માં રાખવા ઈચ્છશે અને પાકિસ્તાન બીજી મેચ જીતીને સેમીફાઈનલની પોતાની આશા જીવંત રાખવા ઈચ્છશે. તેથી, મહત્વપૂર્ણ મેચમાં, બંને ટીમો તેમની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન સાથે પ્રવેશ કરવા માંગે છે. જુઓ પ્લેઈંગ ઈલેવન અને પિચનો મિજાજા…

ન્યૂઝીલેન્ડ માટે પ્લેઈંગ ઈલેવનના ફાફા

જોકે ઈજાગ્રસ્ત ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ માટે આ મેચ મુશ્કેલ બનાવી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો હાલમાં કિવી ટીમ પાસે માત્ર દસ જ ખેલાડી છે જે સંપૂર્ણ રીતે ફિટ છે. ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર મેટ હેનરી સાઉથ આફ્રિકા સામે ઈજાગ્રસ્ત થતાં ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ સિવાય જીમી નીશમને જમણા હાથની કોણીમાં ઈજા થઈ છે. માર્ક ચેમ્પમેન પણ ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને મુખ્ય સુકાની કેન વિલિયમસન અંગૂઠાની ઈજાને કારણે બહાર છે.

પિચ રિપોર્ટ

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટ્સમેનોની તરફેણમાં વધુ કામ કરે છે. છેલ્લી 10 ODI મેચોમાં, અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમોનો સરેરાશ સ્કોર 304 રહ્યો છે. જો કે, આ પછી પણ, મેદાન પરની ટીમો ટોસ જીતીને પીછો કરવાનું પસંદ કરશે કારણ કે પાછળથી બેટિંગ કરનારી ટીમોએ 60 ટકા વિજય મેળવ્યો છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે ટોસ જીતનારી ટીમ બેટ્સમેન માટે મદદરૂપ બનેલી પીચ પર શું નિર્ણય લે છે.

મેચ પ્રિડિક્શન

ટૂર્નામેન્ટમાં ભલે પાકિસ્તાન સારા ફોર્મમાં ન હોય અને ટીમને સતત ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. વર્લ્ડ કપની છેલ્લી પાંચ આવૃત્તિઓમાં પાકિસ્તાન 2011ની ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે માત્ર એક મેચ હારી ગયું હતું. આવી સ્થિતિમાં, અમારું અનુમાન મીટર કહે છે કે પાકિસ્તાનની મેચ જીતવાની વધુ તકો હશે.

બંને દેશોની સંભવિત પ્લેઈંગ ઈલેવન આવી હશે

પાકિસ્તાનઃ બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), મોહમ્મદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, આગા સલમાન, શાહીન આફ્રિદી, ઉસામા મીર, મોહમ્મદ વસીમ જુનિયર, હરિસ રઉફ

ન્યૂઝીલેન્ડઃ ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લૈથમ (કેપ્ટન અને વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, જીમી નીશમ, મિચ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન/કાયલ જેમીસન, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
રાજકોટ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Editor By Editor 2 days ago
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?