By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    4 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતમાં CID ક્રાઈમનું ઑપરેશન, ક્રિકેટ પર સટ્ટો રમાડતાનો પ્રદાફાશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સુરતમાં CID ક્રાઈમનું ઑપરેશન, ક્રિકેટ પર સટ્ટો રમાડતાનો પ્રદાફાશ

agragujaratnews
Last updated: 2023/11/05 at 5:02 AM
3 years ago
Share
સુરતમાં CID ક્રાઈમનું ઑપરેશન, ક્રિકેટ પર સટ્ટો રમાડતાનો પ્રદાફાશ
SHARE

  • મોટા વરાછામાં CID ક્રાઈમની રેડ
  • રૂપિયા 2 કરોડથી વધુની ક્રેડિટ મેળવી
  • ONLINE રમાડતા હતા ક્રિકેટ સટ્ટો

સુરતમાં CID ક્રાઈમે મોટું ઑપરેશન પાર પાડ્યું છે. જેમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતાનો પ્રદાફાશ થયો છે. ત્યારે સુરત શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. જેમાં મોટા વરાછામાં CID ક્રાઈમે રેડ પાડી હતી. જેમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતાનો પ્રદાફાશ થયો છે.

શહેરમાં આરોપીઓે ONLINE ક્રિકેટ સટ્ટો રમાડતા

શહેરમાં આરોપીઓે ONLINE ક્રિકેટ સટ્ટો રમાડતા હતા. સટ્ટોડીયા હરેશ રણછોડભાઈ મકવાણાનું નામ ખુલ્યું છે. તેમજ સટ્ટા કિંગ કાનો ઉર્ફે સુદામા મનસુખભાઇ મારવણીયા મોટો ખેલાડી છે. તેમજ ભાવનગરના મહુવાનો સોહેલ હિંગોરાનું પણ સેટિંગ બહાર આવ્યું છે. જેમાં રૂપિયા 2 કરોડથી વધુની ક્રેડિટ મેળવી હતી. તેમાં ઓનલાઇન એપ્લિકેશન મારફતે સટ્ટો રમાડતા હતા. ક્રિકેટ વર્લ્ડ કપની મેચ અને અન્ય મેચ પર સટ્ટો રમાડતા હતા.

ચોક્કસ બાતમીના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો

તાજેતરમાં જ જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 17 ના ખૂણા પાસેથી જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહેલા રાજકોટના એક બુકીને સિટી એ.ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે તેની સાથે ક્રિકેટનો સટ્ટો રમનારા અન્ય ત્રણ પંટરોને ફરાર જાહેર કરાયા હતા. આ દરોડાની વિગત એવી છે કે રાજકોટમાં રૈયા રોડ પર હનુમાનમઢી પાસે રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ નારણભાઈ પટેલ નામના વેપારી, કે જે ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવે છે, અને રાજકોટથી જામનગરમાં દિગ્વિટર નંબર 17 માં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો.

પોલીસે ત્રણેય પન્ટરને ફરાર જાહેર કર્યા છે

જે દરોડા દરમિયાન જીતેન્દ્ર બારડની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેની પાસેથી રૂપિયા 10,100ની રોકડ રકમ, મોબાઈલ ફોન વગેરે સહિત 15,100 ની માલમતા કબજે કરી લેવામાં આવી છે. પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરના લાલાભાઇ, અશોકભાઈ, અને અમિતભાઈ ઠક્કર સાથે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે ત્રણેય પન્ટરને ફરાર જાહેર કર્યા છે, અને શોધખોળ હાથ ધરાઈ છે.

You Might Also Like

બોર્ડની પરીક્ષા ફીમાં ૫ ટકાનો વધારો

રાજકોટમાંથી પસાર થતી ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતા ૧૬3૨ ખુદાબક્ષ પકડાયા

 જામવંથલી–અલિયાબાડા ડબલિંગ ટ્રેક પર 122 કિમીની ઝડપે ટ્રેન દોડાવાય

રાજય સરકાર દ્વારા ૨૦૨૭ની રજાઓની યાદી જાહેર કરાઇ

દિવાળી પહેલા અદાણી CNGમાં ભાવ વધારાનો બીજો બોમ્બ ફૂટયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દીવમાં વણાંકબારામાં મહાકાલેશ્વર આઇસ ફેકટરીના તાળા ખુલ્યા
ગુજરાત

દીવમાં વણાંકબારામાં મહાકાલેશ્વર આઇસ ફેકટરીના તાળા ખુલ્યા

Editor By Editor 3 days ago
ત્યાગમૂર્તિ સરદાર વલ્લભભાઈ પટેલ
એરપોર્ટ રોડ પરથી 46.70 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા એજ્યુકેશનલ અને અવેરનેસ કેમ્પ યોજાયો
ઉપલેટા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ખ્યાતિ કેશવાલાનું રાજ્યકક્ષાની ટ્રોફીથી વિશેષ સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?