By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    38 minutes ago
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    2 hours ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    3 hours ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    4 hours ago
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ગરદનના એક્સરે પરથી નિદાન થઇ શકે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ વેલ્થ - ડો. એસ.વી. ચંદારાણા

ગરદનના એક્સરે પરથી નિદાન થઇ શકે

agragujaratnews
Last updated: 2023/11/21 at 5:17 PM
2 years ago
Share
ગરદનના એક્સરે પરથી નિદાન થઇ શકે
SHARE

ડોકના દુખાવા સાથે હાથ, સોલ્ડર, આંગળીયોમાં પ્રોબ્લેમ્સ હોય તો રેડીકયલોપથી હોવી જોઇએ

ગત અંકમાંથી મુકેલી વાતનો સાર
નિદાન:
ડોકનો ફોટો પડવાથી મણકામાં ડેમેજ હોય, વાની તકલીફ કે સ્પોન્ડિલાઈટિસ હોય તો ખબર પડે. આ ઉપરાંત બે મણકા વચ્ચેની જગ્યા ઓછી થયેલ હોય તો ડીસ પ્રોલેપ્સ કે ગાદી ખસી જવાના ચાન્સ વધુ.વધુ ડિટેઇલ જાણકારી કે ડાયોગ્નોસિસ માટે એમ આર આઈ કરવું પડે.
સારવાર:
ડોકનો દુખાવો જ છે કે પછી હાથમાં નબળાઈ લાગે છે કે હાથમાં કે સોલ્ડરમાં પણ દુખે છે? આ એક અગત્યનો સવાલ છે. ડોકના દુખાવા સાથે હાથ, સોલ્ડર કે આંગળીઓમાં પ્રોબ્લેમ્સ હોય તો રેડીકયલોપથી હોવી જોઈએ. રેડિક્યુ લોપથી મતલબકે જ્ઞાનતંતુઓ કે રેડિકલ નર્વ ફાઈબર ડેમેજ થયા છે જેની સારવાર અલગથી સિરિયસલી કરવી પડે.
ફક્ત ડોકની જ તકલીફ છે. નો પ્રોબ્લેમ, ગભરાવું નહીં,થોડા દિવસમાં સરખું થઈ જશે કે થાળે પડવા લાગશે. જરૂર પૂરતી દુખાવાની દવા લેવી. ડોકને આરામ આપવો અને કોલ્ડ સપોનજ કે ગરમ કોથળીનો શેક કરવો. ડોકને કોઈ જાતની ઇજજા કે ટ્રોમા ન થયેલ હોય તો સર્વાઈકલ એક્સરસાઇઝ કરવી જેનાથી ખુબજ ફાયદો થશે. દવા કે કસરતને ન ગાંઠતા દુખાવા માટે એક્યુ પ્રેસર, ઓઇલ મસાજ કે અન્ય સારવાર લેવી. ઘણીવાર લો લેવલ લેસર થેરાપી અપાતી હોય છે.
ડોકના દુખાવા સાથે કે દુખાવા વગર હાથની તકલીફ હોય તો ? નાની ઉંમર કે યુવાનોમાં થતા આવા પ્રોબ્લેમ મોટાભાગે થોડા સમયમાં સોલ્વ થઈ જતા હોય છે. થોડો  સમય જરૂર પ્રમાણે દવા, સર્વાઈકલ કોલરનો ઉપયોગ અને મણકાને આરામ આપવાથી ઓપરેશન ટાળી શકાય છે. હાથમાં નબળાઈ વરતાતી હોય કે પાતળો પડવા લાગે તો સર્જરી કરવી પડે.
યાદ રાખો:
[1].ફક્ત ડોકનો જ દુખાવો હોય અને હાથમાં કોઈ તકલીફ ન હોય તો ચિંતા કરવી નહીં. સમય જતા બરાબર થવા લાગશે.
[2]. ડોકના દુખાવા સાથે આંગળીઓ કે હાથમાં ખાલી ચડવાની કે નબળાઈ લાગવાની તકલીફ હોય તો નિદાન કરાવી લેવું. નસ દબાતી હોય તો આરામ  કરવો,પટ્ટો પહેરવો , જરૂર પૂરતી દવા લેવી. મોટાભાગના કેઈસમાં સર્જરીની જરૂર પડતી નથી. ડોકની સર્જરી અઘરી અને કોમ્પ્લિકેશન સાથેની હોય શકે. બને તો ઓપરેશનને અવોઇડ કરવું.
[3]. ડોકની તકલીફ અને ડીસ પ્રોલેપ્સ હોય તો બહુ અખ્તર કરવા નહીં કે ઉંટ વેઈદા કરવા નહીં.
[4]. કોઈપણ જાતના મેન્યુપ્યુલેશન કરાવતા પહેલા બે વાર વિચારવું, એકક્સપર્ટનો ઓપિનિયન લેવો.
[5]. ડોકની કસરતથી ઘણો ફાયદો થશે, સોલ્ડરના સ્નાયુઓ મજબૂત થશે અને ખાલી ચડવાનું કે ચક્કર આવવાનું બંધ થશે.
[6]. મોટાભાગના દુખાવા સાયકો સોમેટિક હોય છે, પેઇનનું જેટલું લાલન પાલન કરશો એટલું તમોને વધુ હેરાન કરશે. દુખાવાને ભૂલી જવાથી દુખાવો તમોને ભૂલી અન્ય જગ્યાએ જશે.
[7]. ઈશ્વરે આપણને શરીર આપ્યું છે અને એ શરીરને સુધારતા કે બગાડતા રહેવાનો આપણે એક જાતનો નસો થઈ ગયો છે. કલાકો સુધી કોમ્પ્યુટર કે લેપટોપ સામેં બેસી રહેવું, ડોકની ઉપર જુલ્મ કરવો, આડેધડ મનપણે તેમ પથારીમાં સૂવું અને પછી ડોકની તકલીફની ફરિયાદ કરવી અને સારું ન થાય તો અન્યને કોસવા એ આપણા જીનમાં જન્મજાત વસેલું છે.
[8]. ઓફિસવર્ક દરમ્યાન કટકે કટકે બ્રેક લઈ થોડા સ્ટ્રેચિંગ કરવાથી ડોકની તકલીફ નિવારી શકાય છે.
[9]. ભારત વ્યક્તિ પૂજાનો દેશ છે, શરીર પૂજાનો નહીં! કોઈની પાછળ કલાકો સુધી સમય વેડીફી એને ઝૂકી ઝૂકીને પ્રણામ કરવામાં કે નેતાઓની રેલીમાં જેટલો સમય લોકો વેડફી નાખે છે એટલો સમય વ્યાયામ પાછળ ફાળવી સકતા નથી અને પાછા રોદણાં રૂંવે છે.
[10]. પથારી માં પડ્યા પછી તકિયા કે ઓશીકાને પૂછવું કે હું બરાબર સૂતો છું કે નહીં, કારણકે પિલો એક સારો સલાહકાર છે. યાદ રહે ડોકની તકલીફ હોય કે સ્પોન્ડીલોસિસ થયું હોય અને ચત્તા સૂવું હોય તો તકિયા વગર સૂવું. પડખાભેર કે સાઈડમાં સૂવું હોય તો જ પાતળો પિલો રાખવો. સુવાની  ટેવથી ડોકના પ્રોબ્લેમ્સ ઉદભવે છે.
[11]. મોટાભાગના ગુજરાતીઓમાં કસરત એ અંતિમ પ્રાથમિકતા છે. ગુજરાતીભાષા માં ધર્મ, બીમારી અને રસોઈની બુક્સ વધુ વેચાઈ છે કે પબ્લિશ થાય છે. શરીરને સુઘડ કે હેમખેમ રાખવું એ આપણો શોખ નથી. લોકોને કસરત કરતા ડાયટિંગ કરવું વધુ ગમે છે. 110 કિલ્લોની જાડી સ્ત્રી મગ પર આખો દિવસ કાઢશે પણ વૉકિંગ કરવા નહીં જાય અને પછી દુઃખાવીને કે મચકોડાઈ જવાની ફરિયાદ કરી ટીકડા ગળી જશે.
ટોનિક: ડોક્ટર: આજે તમારી ખાંસી બેટર લાગે છે? દર્દી: લાગે જ ને ! મેં આખી રાત પ્રેક્ટિસ કરી છે.

You Might Also Like

અળસીમાં હોય છે પ્રોટીન, ફાયબર, ઓમેગા ભરપૂર

કેવા લોકોની ઊંઘ વેરણ થાય?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink1

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
સ્પોર્ટ્સ

South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ

By 21 hours ago
Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
India હવે ચીન પર આધારિત નહીં રહે, Rare Earth માટે બનાવ્યો પ્લાન
Strawberry Moon: દુનિયાના અલગ-અલગ દેશોમાં જોવા મળ્યો 'દુલર્ભ નજારો', જુઓ તસવીરો
WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?