By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    47 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    2 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    3 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    4 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સાંજના ભોજનનો શ્રેષ્ઠ વિકલ્પ છે સ્ટફ પરાઠા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

સાંજના ભોજનનો શ્રેષ્ઠ વિકલ્પ છે સ્ટફ પરાઠા

agragujaratnews
Last updated: 2023/11/22 at 5:55 PM
2 years ago
Share
સાંજના ભોજનનો શ્રેષ્ઠ વિકલ્પ છે સ્ટફ પરાઠા
SHARE

સ્ટફડ પરાઠામાં અનેકવિધ વેરાયટી બનાવી સ્વાદ અને સ્વાસ્થ્યને જાળવી શકાય છે : પરાઠા સાથે જુદા જુદા ડીપ અને સલાડનું કોમ્બિનેશન સ્વાદમાં શ્રેષ્ઠ લાગે છે

મહિલાઓને રોજ ભોજનમાં શું બનાવવું એ પ્રશ્ન મોટો હોય છે.નાના મોટા દરેકને ભાવે તેમજ દરેકના સ્વસ્થ્ય માટે પણ લાભદાયક રહે તેવા ભોજનની પસંદગી કરવી પડતી હોય છે.કોઈ વસ્તુ એકને ભાવે તો બીજાને ન ભાવે ત્યારે એક થી વધુ વસ્તુ પણ બનાવવી પડે છે. બપોરના ભોજન માં તો દાળ, ભાત,શાક,રોટલી ચાલી જાય છે પરંતુ સાંજના ભોજનમાં વેરાયટી સાથે સ્વાદ અને સ્વાસ્થ્ય ની કાળજી સાથે પસંદગી કરવાની હોય છે.અમુક સમયે શાકભાજી પણ ખૂબ મોંઘા આવતા હોય છે ત્યારે બધી બાબતોનો વિચાર કરીને મેનુ નક્કી કરવાનું હોય છે.
સાંજના ભોજનમાં અને ક્યારેક સવારના નાસ્તામાં સ્ટફડ પરાઠા નાના મોટા બધાને ભાવતા હોય છે,જેમાં સ્વાદમાં વિવિધતા લાવી બનાવી શકાય છે.સ્ટફ્ડ પરાઠા બનાવવા માટે સ્ટફિંગમાં વિવિધ વેરિયેશન કરી શકાય છે.

  • એક સમયે ફક્ત બટાટા વાપરીને આલુ પરાઠા બનાવવામાં આવતા પરંતુ અત્યારે અનેક વેરાયટીમાં બનાવવાનો ટ્રેન્ડ છે.
  • બટેટાની જેમ ફક્ત કોબીજ માં આદુ, મરચા,કોથમીરની ગ્રીન પેસ્ટ નાખીને કોબીજ પરાઠા બનાવી શકાય.
  • બટાટા, વટાણા, પાલક, પનીર મિક્સ કરી તેમાં ડુંગળી લસણ આદુ મરચા મીઠું લીંબુ ખાંડ નાખી શકાય છે
  • ચાઈનીસ પરાઠા બનાવવા નુડલ્સ,કેપ્સીકમ ગાજર ,કોબી, મીઠું,ચીલી સોસ, સોયા સોસ નાખી શકાય.
  • પનીર પરાઠા બનાવવા પનીર કેપ્સીકમ મીઠું મરી મિક્સ કરી બનાવી શકાય.
  •  કોર્ન કેપ્સીકમ પરાઠા બનાવવા બાફેલી મકાઈ કેપ્સીકમ વટાણા મિક્સ કરી તેમાં મીઠું ટોમેટો કેચઅપ ચીલી સોસ નાખી શકાયછે.
  • ચીઝ ગાર્લિક પરાઠા બનાવવા સહેજ વણી તેના પર ચટણી લગાવી ઉપર ચીઝ પાથરી પરાઠા બનાવવા પરાઠા ગરમાગરમ જ સારાં લાગે છે.
  •  પરાઠાના લોટમાં ઘઉં મેંદો મિક્સ કરી શકાય છે.
  • પરાઠા માટે મકાઈનો લોટ પણ લઈ શકાય છે તેમજ ખાલી મેંદો પણ વાપરી શકાય છે પરંતુ હેલ્ધી બનાવવા ઘઉંનો લોટ વાપરવો હિતાવહ છે.
  •  પરાઠાના લોટમાં પાલકની પ્યુરી નાખીને ગ્રીન લોટ બનાવીને પણ પરાઠા બનાવી શકાય.
  •  પરાઠા સાથે જુદા જુદા ડીપ અને સલાડનું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love1
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RJ Mahvashને આ વસ્તુનો ડર, ચહલની કથિત ગર્લફ્રેન્ડે પોસ્ટમાં કહી દિલની વાત
સ્પોર્ટ્સ

RJ Mahvashને આ વસ્તુનો ડર, ચહલની કથિત ગર્લફ્રેન્ડે પોસ્ટમાં કહી દિલની વાત

By 1 day ago
Earthquake in Peru: પ્રચંડ ભૂકંપના કારણે ધરતી હચમચી, એકનું મોત
Iranમાં ફસાયેલા ભારતીયોનું છલકાયું દર્દ, સરકારને કહ્યું-ત્રણ દિવસથી સુતા નથી…
T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
Shubman Gillનું ધમાકેદાર પ્રદર્શન, ઇંગ્લેન્ડમાં ફટકારી શાનદાર ફિફ્ટી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?