By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    29 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    1 hour ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    3 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    4 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: રિયલ શાઈનિંગ સ્ટાર:દિવ્યાંગ બાળકો કરશે રેમ્પ વોક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

રિયલ શાઈનિંગ સ્ટાર:દિવ્યાંગ બાળકો કરશે રેમ્પ વોક

agragujaratnews
Last updated: 2023/12/12 at 9:08 PM
2 years ago
Share
રિયલ શાઈનિંગ સ્ટાર:દિવ્યાંગ બાળકો કરશે રેમ્પ વોક
SHARE

IFJD દ્વારા યોજાયેલ બનારસી બાઝારમાં દિવ્યાંગ બાળકો પણ બનીઠનીને રેમ્પ પર રુઆબ ભેર ચાલશે

બનારસી રેશમી મુલાયમ પર્પલ કલરના કપડાં,ચહેરા પર મેક અપ સાથે સ્મિત અને નિખાલસ ભાવ જોઈને થાય છે આત્મસંતોષ: બોસ્કી નથવાણી

બનારસી રેશમી મુલાયમ અને પર્પલ કલરના  કપડાં,ચહેરા પર મેક અપ સાથે સ્મિત અને વધારે ખબર પડતી ન હોવા છતાં જે કંઈ થાય છે તેમાં અત્યંત આનંદ અનુભવતા તેઓને જે કંઈ શીખવવામાં આવે છે તે ઉત્સાહભેર શીખે છે.આ વાત છે એ આઠ દિવ્યાંગ બાળકોની કે જેઓને ખબર નથી કે આ તેમના જીવનની ખૂબ મહત્વની ક્ષણો છે અને ફેશનની અલગ દુનિયામાં તેઓ ડગ માંડવાના છે.રાજકોટમાં IFJD દ્વારા દર બે વર્ષે ફેશન શોનું આયોજન થાય છે જેમાં આ વર્ષે ફેશન શો સાથે અલગ કોન્સેપ્ટ માં બનારસ બાઝાર નું આયોજન કરવામાં આવ્યું છે તા.17 ડિસેમ્બરના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં આઠ દિવ્યાંગ બાળકો પણ બનીઠનીને રુઆબ ભેર ચાલવાના છે. આ દિવ્યાંગ બાળકો માટેના ડ્રેસ જાણીતા ફેશન ડિઝાઈનર મીનલ ચાવડાએ તૈયાર કર્યા છે પર્પલ કલર ના બનારસી કાપડમાંથી બનાવેલા આ ડ્રેસ માં બાળકો ખૂબ જ સુંદર લાગે છે. ભગવાને  કેટલીક ખામીઓ સાથે જેઓને સમાજમાં મોકલ્યા છે તેનામાં ખૂબી શોધી આત્મવિશ્વાસ વધારવાનું કામ IFJD ના બોસ્કી નથવાણી કરી રહ્યા છે.

ગત વર્ષે ખૂબ જહેમત ઉઠાવીને વી..ડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની પ્રજ્ઞાચક્ષુ  યુવતીઓને રેમ્પ વોક કરાવ્યું હતું જ્યારે આ વર્ષે સેતુ સંસ્થાના દિવ્યાંગ બાળકોને રેમ્પ વોક કરાવશે.આ ખાસ બાળકોને ટ્રેનિંગ આપવાનું સહેલું નથી આ બાબત બોસ્કી નથવાણી એ જણાવ્યું કે,” હાલમાં આ બાળકોને તેઓ રેમ્પ વોકની ટ્રેનિંગ આપી રહ્યા છીએ.કઈ રીતે ચાલવું શું,સ્ટાઇલ કરવી,કઈ રીતે અલગ અલગ પોઝ આપવા વગેરે શીખવી રહ્યા છીએ. આ બાળકોને શીખવવું એ એક મોટી ચેલેન્જ છે કારણ કે દરરોજ જે શીખવીએ છીએ તે બીજા દિવસે બાળક ભૂલી જાય છે તેથી ફરીથી એકડો ઘુંટવો પડે છે આમ છતાં તેઓનો ઉત્સાહ જોઈને અમારો પણ આત્મવિશ્વાસ વધી જાય છે.થોડો સમય તો તેઓ સાથે આત્મીયતા કેળવવામાં લાગ્યા.”

આ ફેશન શોમાં સેતુ સંસ્થાના પિનલ છનિયારા, હેમાલી નકુમ, રક્ષા ગોહેલ, જાનવી જોશી, મીત કલ્યાણી, પાર્થ પાટડીયા, જયદીપ ગોહેલ, મિહિર ગોરવાડિયા રેમ્પ વોક કરી લોકોના દિલ જીતી લેશે. સેતુ સંસ્થામાં બાળકોમાં આત્મવિશ્વાસ આવે અને આત્મનિર્ભર બને તે માટે જાગૃતિબેન ગણાત્રા અને નેહાબેન ઠાકર દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, એ જ રીતે ફેશન શો માટે પણ બાળકોને તૈયાર કરવામાં આવ્યા છે.આ ટ્રેનિંગમાં બોસ્કી નથવાણી સાથે મનીષા દોશી પણ મદદ કરી રહ્યા છે.બસ બાળકોને એક મુઠ્ઠી આત્મવિશ્વાસ અને આત્મસમ્માન મળે એનાથી વિશેષ ખુશી કઈ હોય.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
South Africa ટીમનો ચોકર્સનો ટેગ દૂર થશે? WTCમાં રચશે ઈતિહાસ!
સ્પોર્ટ્સ

South Africa ટીમનો ચોકર્સનો ટેગ દૂર થશે? WTCમાં રચશે ઈતિહાસ!

By 5 days ago
Raja Raghuvanshiની હત્યાના આરોપીઓ ઉપર ઈન્દોર એરપોર્ટ પર હુમલો
Israel-Iran Conflict: સમજૂતી કરી લો નહીં તો…ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવ્યું
Russiaએ એક જ રાતમાં 479થી વધુ ડ્રોન હુમલા કરી યુક્રેનમાં મચાવી તબાહી
Israel Iran Conflict: આ તો શરૂઆત છે, હજી તો…નેતન્યાહૂની ઇરાનને વોર્નિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?