By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    60 minutes ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    5 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્રને મળેલી હરિદ્વારની ટ્રેનોનો પાવો હજુ બંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

સૌરાષ્ટ્રને મળેલી હરિદ્વારની ટ્રેનોનો પાવો હજુ બંધ

Editor
Last updated: 2026/11/02 at 3:26 PM
22 minutes ago
Share
સૌરાષ્ટ્રને મળેલી હરિદ્વારની ટ્રેનોનો પાવો હજુ બંધ
SHARE

સૌરાષ્ટ્રને મળેલી હરિદ્વારની ટ્રેનોનો પાવો હજુ બંધ

 મંજૂરીના ત્રણ મહિના બાદ પણ વેરાવળ અને ઓખાથી હરિદ્વાર જનાર ટ્રેનો શરૂ નહી થતા મુસાફરોમાં ઘોર નિરાશા : દિવાળીમાં લાભ નહી મળે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સૌરાષ્ટ્રથી હરિદ્વાર જવા માટે રેલવે કનેક્ટિવિટી સુધરવાની આશા રાખતા મુસાફરોને હજુ રાહ જોવી પડી રહી છે. હરિદ્વાર-વેરાવળ અને હરિદ્વાર-ઓખા વચ્ચે નવી AC એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવાની મંજૂરી મળ્યાના ત્રણ મહિના બાદ પણ ટ્રેનો શરૂ થવાની તારીખ જાહેર થઈ નથી. દિવાળી નજીક આવી હોવા છતાં આ સેવાઓ શરૂ ન થતાં મુસાફરોમાં નિરાશા જોવા મળી રહી છે.

રેલવે બોર્ડની 30 જુલાઈ, 2026ના રોજ યોજાયેલી બેઠકમાં હરિદ્વાર-વેરાવળ અને હરિદ્વાર-ઓખા વચ્ચે નવી AC એક્સપ્રેસ સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના મુસાફરોને સોમનાથ અને દ્વારકા જેવા ધાર્મિક સ્થળોથી હરિદ્વાર સુધીની મુસાફરીમાં સુવિધા મળવાની આશા જાગી હતી.

ટ્રેન નંબર, સંભવિત સમયપત્રક અને સ્ટોપેજની વિગતોપણ જાહેર કરવામાં આવી હતી. જોકે, મંજૂરી મળ્યા બાદ પણ ટ્રેનો કઈ તારીખથી દોડશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. રેલવે બોર્ડના પરિપત્ર મુજબ, ટ્રેનો શરૂ કરવાની તારીખ સંબંધિત રેલવે ઝોન દ્વારા જાહેર કરવાની છે.

ટ્રેનો શરૂ થવામાં વિલંબ થતાં મુસાફરોમાં અનેક સવાલોઊભા થયા છે. મુસાફરોની માગ છે કે રેલવે તંત્રએ ટ્રેનો શરૂ કરવાની તારીખ, ટિકિટ બુકિંગની શરૂઆત અને વિલંબ થતો હોય તો તેનું કારણ જાહેર કરવું જોઈએ. મંજૂરીની જાહેરાત બાદ હવે ટ્રેન સેવા વાસ્તવમાં શરૂ થાય તેની રાહ જોવાઈ રહી છે.

 હરિદ્વાર-વેરાવળ ટ્રેનનું સંભવિત ટાઇમટેબલ

રેલવે બોર્ડ દ્વારા મંજૂરકરાયેલા પ્રસ્તાવિત સમયપત્રક મુજબ, ટ્રેન નંબર 14326 હરિદ્વારથી સવારે 4 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 8:15 વાગ્યે વેરાવળ પહોંચવાની છે. જ્યારે પરત ટ્રેન નંબર 14325 વેરાવળથી સવારે 11:05 વાગ્યે ઉપડી બીજા દિવસે સાંજે 6 વાગ્યે હરિદ્વાર પહોંચવાની યોજના છે. આ સેવા બંને દિશામાં અઠવાડિયામાં બે દિવસ ચલાવવાની દરખાસ્ત છે.

 

હરિદ્વાર-ઓખા ટ્રેનની વિગતો

ટ્રેન નંબર 14328 હરિદ્વારથી શુક્રવારે સવારે 4 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 8:15 વાગ્યે ઓખા પહોંચવાની પ્રસ્તાવિત છે. પરત ટ્રેન નંબર 14327 ઓખાથી શનિવારે સવારે 10:20 વાગ્યે ઉપડવાની યોજના છે.

આ સેવા અઠવાડિયામાં એક દિવસ ચલાવવાની દરખાસ્ત છે. જોકે, આ સમયપત્રક મુજબ ટ્રેનો ક્યારથી શરૂ થશે અને ટિકિટ બુકિંગ ક્યારે ખુલશે તે અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

You Might Also Like

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માવઠાનું યલો એલર્ટ

હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીથી સરાઝા હોટેલ વિવાદના વમળમાં

દારૂબંધી માત્ર કાગળ પર, વગદારો માટે કાયદો કેમ બને છે લાચાર? : કોંગ્રેસ

તહેવારમાં રોગચાળાનો ઉપાડો, ડેંગ્યુના ૬ કેસ નોંધાયા

 રાજકોટ રેલવે દ્વારા જામવંથલી-અલિયાબાડા સેકશનમાં ૧3૦ની ઝપટે ટ્રેનનું ટ્રાયલ કરાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આટકોટ પાસે ક્રેટા કારમાંથી રૂ.18.54 લાખનો દારૂ ઝડપાયો
ગુજરાતરાજકોટ

આટકોટ પાસે ક્રેટા કારમાંથી રૂ.18.54 લાખનો દારૂ ઝડપાયો

Editor By Editor 4 days ago
 મતચોરી અને લોકશાહી પરના પ્રહાર સામે અવાજ બુલંદ કરવા સંકલ્પ
માતાજીના માંડવેથી પરત ફરતી વેળાએ પુત્રના બાઇક પરથી પટકાતાં મહિલાનું મોત
ટ્રેક્ટર કંપનીને એક કરોડનો ચૂનો ચોપડવાનો કારસો, કર્મચારી જ નીકળ્યો ભેદી
 ભાયાવદર પાલિકામાં ભ્રષ્ટાચાર અને ગોલમાલ ખુલી જવાના ડરથી માહિતીની અરજીઓ ટલ્લે ચડાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?