By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જાણો કોણ છે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

જાણો કોણ છે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા

agragujaratnews
Last updated: 2023/12/12 at 9:20 PM
2 years ago
Share
જાણો કોણ છે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા
SHARE

  • રાજસ્થાનના નવા મુખ્યમંત્રીનું સસ્પેન્સ ખતમ 
  • ભાજપે કરી નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત
  • પહેલીવાર ધારાસભ્ય બનેલા ભજનલાલ શર્મા બનશે સીએમ 

ભજનલાલ શર્માને રાજસ્થાનના નવા મુખ્યમંત્રીની પસંદગી કરી દેવામાં આવી છે. ભાજપ તરફથી ધારાસભ્ય દળની બેઠક બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને પાર્ટીના અન્ય સિનિયર નેતાઓની હાજરીમાં ભજનલાલ શર્માના નામની જાહેરાત કરવામાં આવી છે.

બ્રાહ્મણ સમુદાયના પ્રમુખ આગેવાન

ભજનલાલ શર્મા સાંગાનેર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. વસુંધરા રાજેના નજીકના ઉમેદવારની ટિકિટ કાપીને પહેલીવાર ભજનલાલ શર્માને સાંગાનેર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણીમાં ભજનલાલ શર્માની શાનદાર જીત થઈ હતી. ભજનલાલ શર્મા રાજસ્થાનના બ્રાહ્મણ સમુદાયના પ્રમુખ આગેવાન ગણાય છે. તેઓ, રાજસ્થાન ભાજપ સંગઠનમાં મોટી પકડ ધરાવે છે. એટલું જ નહિ ભજનલાલ રાજસ્થાન ભાજપના પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે. 

પહેલીવારના ધારાસભ્ય બનાવાયા મુખ્યમંત્રી 

પહેલવાર ધારાસભ્ય બનીને રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનનાર ભજનલાલ શર્મા સાંગાનેર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ભજનલાલની સંપત્તિની વાત કરીએ તો તેઓ કરોડપતિ છે અને તેમની પાસે કુલ 1.40 કરોડની સંપત્તિ છે. તો સાથે સાથે તેમના માટે 35 લાખનું દેવું પણ છે. વિધાનસભા ચૂંટણી સમયે આપેલ મિલકતને લઈને આપવામાં આવેલ સોગંદનામા મુજબ, રાજસ્થાનના નવા મુખ્યમંત્રીની કુલ નેટવર્થ 1,15,000 રૂપિયાની રોકડ જ્યારે જુદી જુદી બેન્કોમાં તેમના અકાઉન્ટમાં 11 લાખ રૂપિયા ડિપોઝિટ પડ્યા છે. તો સાથે સાથે તેમના પર એક ક્રિમિનલ કેસ પણ નોંધાયેલો છે. 

શર્માએ કોંગ્રેસના પુશપેન્દ્ર ભારદ્વાજને આપી હતી હાર

ભજનલાલ શર્મા જયપુરની સાંગાનેર વિધાનસભા બેઠકથી પહેલીવાર ચૂંટણી જીત્યા છે. ભાજપે 2023ની વિધાનસભા ચૂંટણીમાં વસુંધરા રાજેના નજીકના મનાતા અને સ્ટેન્ડિંગ ધારાસભ્ય અશોક લોહાટીની ટિકિટ કાપીને ભજનલાલ શર્માને ટિકિટ આપવામાં આવી હતી. ભજનલાલ શર્માએ કોંગ્રેસના પુશપેન્દ્ર ભારદ્વાજને 48,081 વોટ જીતીને હાર આપી હતી.

ભજનલાલ શર્મા ભરતપુરના વતની

ભજનલાલ શર્મા ભરતપુરના વતની છે. સાંગાનેર બેઠક પર ચૂંટણી દરમિયાન કોંગ્રેસે તેમના પર આયાતી નેતા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે, તેમ છતાં ભજનલાલ શર્માએ મોત અંતર સાથે સાંગાનેર બેઠક જીતી લીધી હતી. ભજનલાલ શર્મા સંઘ અને સંગઠન બંનેના નજીકના માનવામાં આવે છે. રાજસ્થાનમાં સામાન્ય વર્ગ તરીકેના એક મજબૂત ચહેરા તરીકે રાજકીય પંડિતો તેમને સીએમ રેસમાં માનીને ચાલી રહ્યા હતા.

ભજનલાલ શર્મા પર એક કેસ પેન્ડિંગ

મીડિયા રિપોર્ટ મુજબ, ભજનલાલ શર્મા ઉપર એક સેશન્સ જજ નંબર 4, જયપુરમાં એક કેસ પેન્ડિંગ છે. ભજનલાલ શર્મા ઉપર આ કેસમાં IPCની કલમ 353, 149 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે 4 ડિસેમ્બર 2015ના રોજ ભજનલાલ શર્મા ઉપર આરોપો નક્કી કરવામાં આવ્યા હતા.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
રાજકોટ

જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ

Editor By Editor 7 days ago
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?