By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    3 hours ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    4 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉપલેટામાં ભાજપ મહિલા મોરચાના કારોબારી સભ્ય સહિત સાત મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ઉપલેટામાં ભાજપ મહિલા મોરચાના કારોબારી સભ્ય સહિત સાત મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ

Editor
Last updated: 2026/11/06 at 4:05 PM
30 minutes ago
Share
ઉપલેટામાં ભાજપ મહિલા મોરચાના કારોબારી સભ્ય સહિત સાત મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ
SHARE

ઉપલેટામાં ભાજપ મહિલા મોરચાના કારોબારી સભ્ય સહિત સાત મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ

રોકડ સહિત રૂ.૧૬ હજારનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો

 

અગ્ર ગુજરાત,

ઉપલેટા શહેરમાં શહીદ અર્જુન રોડ પર આવેલા ખોડલધામ ચોકની બાજુમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે બાતમીના આધારે સફળ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતી કુલ સાત મહિલાઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ અનુસાર, ઉપલેટા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ઉપલેટામાં રહેતા ગીતાબેન કમલેશભાઈ પરમાર પોતાના રહેણાંક મકાનમાં બહારથી મહિલાઓને બોલાવી, પોતાના અંગત આર્થિક ફાયદા માટે દરેક રમત દીઠ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પાસેથી જુગારધારા કલમ-૬ મુજબનું વોરંટ મેળવીને પંચોની હાજરીમાં આ મકાનમાં રેડ કરવામાં આવી હતી.

પોલીસની આ કાર્યવાહીમાં મકાન માલિક ગીતાબેન કમલેશભાઈ પરમાર (ઉ.વ. ૪૩) ઉપરાંત જુગાર રમવા આવેલા રશ્મીતાબેન વિજયભાઈ ઘુંજારીયા, નીલાબેન રાજેશભાઈ ભાલોડીયા, ગીતાબેન હેમલભાઈ ધામેચા, વર્ષાબેન કિશોરભાઈ મારડીયા, શિલ્પાબેન જેંતીભાઈ વાછાણી અને રાણીબેન જગમાલભાઈ બારૈયા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ઝડપાયેલા મહિલાઓ પૈકી રાણીબેન બારૈયા રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના કારોબારી સભ્ય તરીકે હોદ્દો ધરાવે છે તેવું જાણવા મળી રહ્યું છે.

પોલીસે ઘટનાસ્થળેથી ગંજીપત્તાના ૫૨ પાના અને રોકડા રૂ. ૧૬,૬૩૦ નો મુદ્દામાલ તેમજ પુરાવા અર્થે મકાનનું લાઈટબીલ કબજે કર્યું છે. ઉપલેટા પોલીસે તમામ સાત મહિલાઓની ધોરણસર અટકાયત કરી તેમની વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ ૪ અને ૫ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે જેમાં જુગારની આ રેડમાં જિલ્લા ભાજપના મહિલા આગેવાનનું નામ ખુલતા અને તેમની સામે ફરિયાદ નોંધાતા અંગે રાજકીય ગરમા ગરમી પણ શરૂ થઈ છે.

You Might Also Like

ગુજરાતમાં ૧૬૦૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ સ્થપાશે

 પનીર ચાર નમૂના ફેલ, ફરસાણ, ડેરી સહિતની ૬૨ પેઢીમાં મનપાનો દરોડો

 મનપા દ્વારા દિવાળી ઉત્સવનો પ્રારંભ : સાંજે આતશબાજી

 હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના ડાયરેકટર પદેથી ધનંજયકુમાર સિંઘને તાકીદે હટાવાયા

 આજે ધનતેરસ! બજારોમાં ગ્રાહકોનો ભારે ઘસારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેડૂતોના પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત
ગુજરાતરાજકોટ

ખેડૂતોના પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત

Editor By Editor 4 days ago
મારવાડી યુનિવર્સિટી દ્વારા ધ કિરણ બેદી સ્કોલરશિપ શરૂ કરવાની જાહેરાત
 રવિવારે મહુડી ખાતે જૈન શાસન રક્ષક વીર ઘંટાકર્ણદાદાના હવનનું અનેરૂ મહત્વ
રાજકોટમાંથી પસાર થતી ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતા ૧૬3૨ ખુદાબક્ષ પકડાયા
 સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર સાથે શૈક્ષણિક સંવાદમાં સહભાગી થતું સ્વામિનારાયણ ગુરુકુળ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?