By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    16 hours ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    5 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: વધારે મીઠું ખાવાની આદતથી હાડકાંને થશે નુકસાન, આ બીમારીનો રહેશે ખતરો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

વધારે મીઠું ખાવાની આદતથી હાડકાંને થશે નુકસાન, આ બીમારીનો રહેશે ખતરો

agragujaratnews
Last updated: 2023/10/02 at 7:17 AM
3 years ago
Share
વધારે મીઠું ખાવાની આદતથી હાડકાંને થશે નુકસાન, આ બીમારીનો રહેશે ખતરો
SHARE

  • હાડકાની કોશિકાઓ નબળી બને છે
  • રોજનું 5 ગ્રામથી વધારે મીઠું શરીર માટે નુકસાનદાયી
  • મીઠાનું સોડિયમ શરીરને મજબૂત કરતા કેલ્શિયમને હટાવે છે

કહેવાય છે કે અતિ સર્વત્ર વર્જયેત… તેમ મીઠાનો પણ વધારે પડતો ઉપયોગ ટાળવો. ભોજનમાં સ્વાદ વધારવા માટે ખાસ કરીને લોકો મીઠાનો ઉપયોગ કરી લેતા હોય છે પણ શું તમે જાણો છો કે વધારે મીઠું ખાવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. મીઠામાં સોડિયમ, હાડકાંને મજબૂત બનાવતું કેલ્શિયમ હોય છે જે શરીરથી બહાર નીકળી જાય છે. તેનાથી હાડકાં નબળા થવા લાગે છે. સોડિયમ, કેલ્શિયમને પેશાબની મદદથી શરીરથી બહાર કાઢી દે છે. તેનાથી હાડકાંમાં કેલ્શિયમની ખામી થવા લાગે છે અને તે નબળા બને છે.

વધારે મીઠું શરીરમાંથી પાણી કાઢી લે છે

આ સિવાય વધારે મીઠું શરીરથી પાણી કાઢી લે છે, જેનાથી હાડકાંની કોશિકાઓ નબળી બને છે. આરોગ્ય નિષ્ણાતોના અનુસાર રોજનું 5 ગ્રામથી વધારે મીઠું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તે હાડકાંને મજબૂત બનાવી રાખવા માટે ભોજનમાં મીઠું ઘટાડો અને વધારે ને વધારે તાજું અને સ્વસ્થ ભોજન લો.

જાણો ઓસ્ટિયોપોરોસિસ શું છે

જ્યારે હાડકાં નબળા થવા લાગે તો તેમાં તિરાડો પડે છે. આ સ્થિતિને ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે. તેમાં હાડકાં દર્દભર્યા બને છે અને તૂટવા લાગે છે. આ માટે મીઠું ઓછું લેવું. હાડકાંને હેલ્ધી રાખવા માટે આ જરૂરી છે. ઓસ્ટિયોપોરોસિસ થવા માટે પણ અનેક કારણ હોઈ શકે છે. જેમ કે કેલ્શિયમ અને વિટામિન ડીની ખામી, હોર્મોનલ ગરબડ, વધતી ઉંમર, શારિરીક નિષ્ક્રિયતા અને વધારે મીઠાનું સેવન.

જાણો લક્ષણો

  • હાડકામાં દર્દ અને સોજા
  • વધારે કામ કરતા થાકનો અનુભવ થવો
  • ઉંચાઈ ઓછી હોવી
  • કરોડરજ્જૂના હાડકામાં વળાંક

કેવી રીતે બચી શકાશે ઓસ્ટિયોપોરોસિસથી

  • કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર ભોજન લો. દૂધ, દહીં, પનીર, શાક વગેરે લો.
  • મીઠાનું સેવન પ્રમાણસર કરો. રોજ 5 ગ્રામથી વધારે મીઠું ન લો.
  • તડકાથી મળતા વિટામિન ડી લો. રોજ ઓછામાં ઓછું 15-20 મિનિટ તડકામાં બેસો.
  • વ્યાયામ અને યોગ કરો. તેનાથી ઓસ્ટિયોપોરોસિસને રોકવામાં મદદ મળશે.
  • ધૂમ્રપાન ન કરો, તેનાથી પણ હાડકા નબળા બને છે.
  • ટેસ્ટોસ્ટેરોનની ખામી માટે ટ્રીટમેન્ટ કરાવો. ઓછું ટેસ્ટોસ્ટેરોન ઓસ્ટિયોપોરોસિસનું કારણ બની શકે છે.  

You Might Also Like

9-Year-Old Dies of Cardiac Arrest: Crucial First 5 Minutes First Aid Steps | Gujarati News

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીથી સરાઝા હોટેલ વિવાદના વમળમાં
ગુજરાતરાજકોટ

હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીથી સરાઝા હોટેલ વિવાદના વમળમાં

Editor By Editor 5 days ago
વઢવાણ પોલીસ જાપ્તામાંથી પાંચ માસ પહેલાં ફરાર થયેલો આરોપી જસદણમાંથી ઝડપાયો
રાજય સરકાર દ્વારા ૨૦૨૭ની રજાઓની યાદી જાહેર કરાઇ
ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવા સરકારમાં ભલામણ
ધાંગધ્રામાં ચુલી ગામ નજીક દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, રૂ.90.48 લાખનો મુદ્દામાલ કબજે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?