By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોસ્કોમાં મહેમાનગતિ માટે પુટીનનું નિમંત્રણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

મોસ્કોમાં મહેમાનગતિ માટે પુટીનનું નિમંત્રણ

agragujaratnews
Last updated: 2023/12/28 at 7:06 PM
3 years ago
Share
મોસ્કોમાં મહેમાનગતિ માટે પુટીનનું નિમંત્રણ
SHARE

વિદેશ પ્રધાન એસ. જયશંકર પાંચ દિવસની રશિયાની મુલાકાત વખતે મોસ્કોમાં પ્રમુખ પુટીનને પણ મળ્યા ત્યારે તેમણે કહ્યું કે અમારા મિત્ર મોદી રશિયાની મુલાકાતે આવે તો અમને આનંદ થશે

ભારતના વિદેશ પ્રધાન જયશંકર હાલમાં રશિયાની મુલાકાતે છે અને તે દરમિયાન પ્રમુખ વ્લાદિમીર પુટીન સાથે પણ તેમની મુલાકાત થઈ હતી. તેમાં યુક્રેન યુદ્ધ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાની મુલાકાત માટે તેમણે નિમંત્રણ પણ આપ્યું. તેમણે એ પણ જણાવ્યું કે યુક્રેનના ઉકેલ માટે વડા પ્રધાન મોદી રસ લઈ રહ્યા છે અને તેથી કેવી રીતે ઉકેલ આવી શકે તે માટે જરૂરી કોઈ પણ માહિતી હોય તે ભારતને આપવા માટે પણ અમે તૈયાર છીએ. યુક્રેનમાં શું સ્થિતિ છે તે અંગે મેં ઘણી વાર પીએમ મોદી સાથે ચર્ચા કરી છે અને મેં જોયું કે તેમને શાંતિમય ઉકેલમાં રસ છે. તેથી જે પણ વધુ માહિતી જોઈતી હશે તે અમે આપતા રહીશું એમ રશિયન પ્રમુખે જયશંકરને જણાવ્યું હતું.
ભારત અને રશિયાના સંબંધો માટે આ અગત્યનું છે, કેમ કે આંતરરાષ્ટ્રીય બાબતોમાં ભારતનો અભિપ્રાય મહત્ત્વનો ગણાવા લાગ્યો છે તેનું પણ આ એક ઉદાહરણ છે. બીજું કે યુક્રેન ક્રાઇસીસ વખતે આડકતરી રીતે ભારત રશિયાને મદદરૂપ પણ થયું છે. યુરોપે ગેસ અને ક્રૂડ ખરીદવાનું ઓછું કરી નાખ્યું અને પ્રતિબંધો મૂક્યા, ત્યારે ભારતે રશિયામાંથી મોટા પાયે ક્રૂડ ઓઈલની ખરીદી કરી હતી. તેમાં ભારતને પણ ફાયદો થયો હતો, કેમ કે 30 ડોલર જેટલું ડિસ્કાઉન્ટ મળતું હતું. પરંતુ રશિયા માટે આવકનો એક સ્રોત ચાલુ રહ્યો હતો તે અગત્યનું હતું. સ્ટ્રેટેજિક રીતે આ પ્રકારની કાર્યવાહી ઘણી ઉપયોગી થતી હોય છે.
જયશંકર અને રશિયાના વિદેશ પ્રધાન સર્ગે લાવરોવ વચ્ચે પણ મુલાકાત થઈ હતી અને તેમાં આવતા વર્ષે પીએમ મોદી અને પ્રેસિડન્ટ પુટીન વચ્ચે સમિટનું આયોજન થઈ શકે છે તેની પણ ચર્ચા થઈ હતી. આ રીતે બે દેશના વડા વચ્ચે સમિટ મીટિંગ થાય તે અગત્યનું છે, કેમ કે સર્વોચ્ચ કક્ષાએ નીતિ વિષયક નિર્ણયો લઈ શકાય છે. ભારત અને રશિયા વચ્ચે લાંબો સંબંધ રહ્યો છે અને આ દરમિયાન 21 વખત બંને દેશના વડાઓ વચ્ચે સમિટ બેઠકો થઈ છે. છેલ્લે ડિસેમ્બર 2021માં દિલ્હીમાં સમિટ યોજાઈ હતી.
ક્રૂડ ઉપરાંત હાઇટેકમાં પણ બંને દેશો વચ્ચે વેપાર વધી રહ્યો છે તેનો ઉલ્લેખ પણ પુટીને કર્યો. આ વેપાર હજી વધે તેમાં બંને દેશોને રસ છે. જોકે રૂપિયામાં ટ્રેડનો એક મુદ્દો છે, તેનો પ્રેક્ટિકલ ઉકેલ આવે તો બંને દેશોને વધારે ફાયદો થઈ શકે છે. રશિયાએ રૂપિયામાં ક્રૂડની ચૂકવણી સ્વીકારી છે, પણ મોટા પાયે ભારતે ખરીદી કરી તેના કારણે રૂપિયાનો ઢગલો રશિયા પાસે થયો છે. આ રૂપિયામાંથી ભારતમાંથી શું ખરીદી શકાય તે રશિયા માટે સમસ્યા છે. ભારતે તાકિદે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે કે રૂપિયા દ્વારા રશિયા ભારતમાંથી જરૂરી વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરી શકે. કૃષિ પેદાશો માટે પણ વિચારી શકાય છે અને ખાસ કરીને આઈટી સર્વિસીઝમાં જે રીતે પશ્ચિમના દેશોમાંથી આઉટ સોર્સિંગ મળે છે તેવું રશિયામાંથી મળી રહે તો બંને દેશોને ફાયદો થાય. અંગ્રેજીની સાથે રશિયન ભાષા ભારતના યુવાનો શીખતા થાય, તે માટેના વિશેષ ક્લાસિસ કોલેજોમાં શરૂ કરવામાં આવે તો થોડા વર્ષોમાં આ એક મોટો બિઝનેસ બંને દેશોને લાભ કર્તા થઈ શકે છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરપુરમાં પ્રોહિબિશનના આરોપી સામે પાસાની કાર્યવાહી રતા જિલ્લા કલેકટર
ગુજરાત

વિરપુરમાં પ્રોહિબિશનના આરોપી સામે પાસાની કાર્યવાહી રતા જિલ્લા કલેકટર

Editor By Editor 2 days ago
વેરાવળમાં પોલીસે જ  મહિલા PSI પાસેથી પાંચ લાખ લીધાનો ગંભીર આક્ષેપ
દામનગરની પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયની શુભેચ્છા મુલાકાત લેતા કાનજીભાઈ ભાલાળા
મુખ્યમંત્રીના હસ્તે રૂ.૨૬૮ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
રાજકોટ-જામનગર હાઇવે પર કારની ટક્કરમાં લૈયારાના બે મિત્રોના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?