By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    8 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બુમરાહે પ્રેક્ટિસ સેશનમાં કરી અશ્વિનની બોલિંગની નકલ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

બુમરાહે પ્રેક્ટિસ સેશનમાં કરી અશ્વિનની બોલિંગની નકલ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

agragujaratnews
Last updated: 2024/01/04 at 7:12 AM
2 years ago
Share
બુમરાહે પ્રેક્ટિસ સેશનમાં કરી અશ્વિનની બોલિંગની નકલ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
SHARE

  • ભારતીય ખેલાડીઓનો એક ફની વીડિયો વાયરલ
  • જસપ્રીત બુમરાહે પ્રેક્ટિસ સેશનમાં અશ્વિનની નકલ કરી
  • આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ

સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચ પહેલા ભારતીય ખેલાડીઓનો એક ફની વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ દિગ્ગજ સ્પિનર ​​આર અશ્વિનની નકલ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આર અશ્વિન પણ ચૂપચાપ બુમરાહની આ એકશનને જોઈ રહ્યો છે.

પ્રેકટીસ સેશનમાં કરી મસ્તી

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જસપ્રીત બુમરાહ પ્રેક્ટિસ સેશન દરમિયાન સ્પિન બોલિંગ કરી રહ્યો છે. તે બરાબર એ જ રીતે રન-અપ લે છે જે રીતે આર અશ્વિન બોલિંગ કરતી વખતે કરે છે. આ સાથે બુમરાહની બોલને પકડવાની સ્ટાઈલ અને તેના હાથની હિલચાલ પણ અશ્વિન જેવી જ છે. અહીં, બોલિંગ એક્શન પછી, બુમરાહ અશ્વિનની જેમ ફોલો-થ્રૂ રાખે છે. આ જોઈને યુવા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પણ હસતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ આ મસ્તી જોઈ રહ્યા છે.

ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો મેચ

ટીમ ઈન્ડિયા આજથી (3 જાન્યુઆરી) કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામે બીજી મેચ રમશે. આ મેચ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. ભારતીય ટીમે આ બે મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ હારીને સાઉથ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું તોડી નાખ્યું છે. હવે તેની પાસે આ મેચ જીતીને સિરીઝ ડ્રો કરવાની તક છે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ કોઈપણ ભોગે જીતવી જરૂરી રહેશે.

કેપટાઉનમાં ટીમ ઈન્ડિયા ક્યારેય જીતી શકી નથી

ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી સાઉથ આફ્રિકામાં રમાયેલી 8 ટેસ્ટ સિરીઝમાંથી 7માં હારનો સામનો કરવો પડ્યો છે. તે અહીં એકવાર ટેસ્ટ સિરીઝ ડ્રો કરવામાં સફળ રહી છે. હવે જોવાનું એ રહે છે કે રોહિત શર્મા આ વખતે અહીં ટેસ્ટ સિરીઝ બચાવવામાં સફળ રહે છે કે કેમ. જો કે, ટીમ ઈન્ડિયા આજ સુધી કેપટાઉનમાં એક પણ ટેસ્ટ જીતી શકી નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે સિરીઝ બચાવવી એક મોટો પડકાર જણાય છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
ગોંડલ

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

Editor By Editor 7 hours ago
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
જમીન-સસ્તો ફલેટ અપાવવાની લાલચ આપી આંગડીયાના વેપારી સાથે ૪૧ કરોડની ઠગાઇ
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?