By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 minutes ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    1 hour ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    3 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સોના-ચાંદીમાં મંદીને બ્રેક : વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓ તળિયેથી ઉંચકાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

સોના-ચાંદીમાં મંદીને બ્રેક : વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓ તળિયેથી ઉંચકાઇ

agragujaratnews
Last updated: 2023/10/05 at 11:02 AM
2 years ago
Share
સોના-ચાંદીમાં મંદીને બ્રેક : વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓ તળિયેથી ઉંચકાઇ
SHARE

– ક્રૂડમાં ઉત્પાદન કાપ ચાલુ રાખવાનો ઉત્પાદક દેશોએ નિર્ણય કર્યો છતાં વૈશ્વિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો

Updated: Oct 5th, 2023

મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ ઘટતા અટકી ફરી ઉંચકાયા હતા જ્યારે સોનાના ભાવ બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં પણ આજે મંદીને બ્રેક વાગી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૨૬થી ૧૮૨૭ વાળા નીચામાં ૧૮૧૬ થયા પછી ઉંચામાં ભાવ ૧૮૩૦ થઇ ૧૮૨૬થી ૧૮૨૭ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ખાનગી ક્ષેત્રના જોબગ્રોથના આંકડા નબળા આવતાં વિશ્વ બજારમાં સોનામાં નીચા મથાળે ફંડોનું બાઇંગ ફરી વધ્યાની અસર હ તી. 

અમેરિકામાં ખાનગી ક્ષેત્રનો જોબગ્રોથ ૧ લાખ ૫૩ હજાર આવવાની અપે૭ા હતી પરંતુ હકીકતમાં આવો જોબગ્રોથ માત્ર ૮૯ હજાર આવ્યાના સમાચાર હતા. આના પગલે ત્યાં વ્યાજદરમાં વૃદ્ધીનો વેગ ધીમો પડવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૨૧.૦૫થી ૨૧.૦૬ વાળા નીચામાં ૨૦.૯૬ થયા પછી ભાવ વધી ૨૧.૩૯ થઇ ૨૧.૨૩થી ૨૧.૨૪ ડોલર રહ્યા હતા.

ઘર આંગણે અમદાવાદ ચાંદીના ભાવ ઘટતા અટકી કિલોના રૂા. ૬૯૫૦૦ના મથાળે શાંત હતા. અમદાવાદ સોનાના ભાવ પણ ઘટતા અટકી ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂા. ૫૮૯૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૫૯૧૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૮૮૦થી ૮૮૧ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૧૮૬થી ૧૧૮૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૪૦ ટકા નરમ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો.  બ્રેન્ટક્રુડ તેલના ભાવ બેરલદીઠ ૯૦.૧૮ વાળા ૮૮.૭૫ થઇ ૮૮.૯૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રુડના ભાવ ૮૮.૩૧ વાળા નીચામાં ૮૬.૯૯ થઇ ૮૭.૧૧ ડોલર બોલાઇ રહ્યા હતા. નવી માગ ધીમી હતી. જો કે સાઉદી અરેબીયા સહિતના ક્રૂડ ઉત્પાદક  દેશો દ્વારા ઉત્પાદન કાપ ૯.૬ રાખવાનો નિર્ણય કર્યાના સમાચાર મળ્યા હતા.

દરમિયાન, મુંબઇ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૫૬૪૪૮ વાળા રૂા. ૫૬૩૦૧ થઇ રૂા. ૫૬૪૨૬ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂા. ૫૬૬૭૫ વાળા રૂા. ૫૬૫૨૭ થઇ રૂા. ૫૬૬૫૩ રહ્યા હતા. જ્યારે મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૬૭૦૩૭ વાળા રૂા. ૬૭૪૪૬ રહ્યા હતા. મુંબઇ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. 

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Trump on Israel Iran War: મિસાઇલ હુમલાઓ વચ્ચે અમેરિકાએ શું આપી ચેતવણી?
આંતરરાષ્ટ્રીય

Trump on Israel Iran War: મિસાઇલ હુમલાઓ વચ્ચે અમેરિકાએ શું આપી ચેતવણી?

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
TNPL 2025: 'અમ્પાયર સાથે દલીલ,ગ્લોવ્ઝ ફેંક્યા અને બેટ માર્યું…',અશ્વિનને મળી આ સજા
T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
Chinaને એલર્ટ, ભારતના મિત્ર દેશે લોન્ચ કરી ખતરનાક એન્ટી શીપ મિસાઈલ
Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?