By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધ્રાંગધ્રા અને થાન તાલુકામાં જુગારના 3 દરોડા : 11 શખ્સો ઝડપાયા,3 ફરાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધ્રાંગધ્રા અને થાન તાલુકામાં જુગારના 3 દરોડા : 11 શખ્સો ઝડપાયા,3 ફરાર

agragujaratnews
Last updated: 2024/02/15 at 12:03 PM
2 years ago
Share
ધ્રાંગધ્રા અને થાન તાલુકામાં જુગારના 3 દરોડા : 11 શખ્સો ઝડપાયા,3 ફરાર
SHARE

  • ધ્રાંગધ્રા શહેરની ખારી શેરી, તાલુકાના કોંઢ અને થાનના નવાગામમાં જુગારના દરોડા
  • રોકડ, મોબાઈલ, બાઈક સહિત રૂપિયા 2,86,670નો મુદ્દામાલ જપ્ત કરાયો
  • નવાગામ થયેલા દરોડામાં 3 જુગારિયાઓ પોલીસને થાપ આપી 

ધ્રાંગધ્રા શહેરની ખારી શેરી, તાલુકાના કોંઢ અને થાનના નવાગામમાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં કુલ 11 જુગારિયાઓ રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂપિયા 2,86,670ની મત્તા સાથે ઝડપાયા હતા. થાનના નવાગામ થયેલા દરોડામાં 3 જુગારિયાઓ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા.

સુરેન્દ્રનગર એલસીબી ટીમના પી.એન. ઝાલા, દશરથભાઈ સહિતનાઓને ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પોસ્ટ ઓફીસ પાછળના ભાગે અમુક શખ્સો ગંજીપાનાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં કલ્યાણપુરનો મુનેશ ઉર્ફે ભુરો બેચરભાઈ તારબુંદીયા, ઢવાણાનો ભરત અમરસીંહભાઈ દુધરેજીયા, ધ્રાંગધ્રાનો ઝુલ્ફીકાર ઉર્ફે જુલો મુસ્તુફાભાઈ મંડલી, મહીપાલસીંહ ભરતસીંહ ટાંક અને મનોજસીંહ ઉર્ફે મોટભા મેરૂભા ઝાલા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ. 83,200, રૂ. 55 હજારના 4 મોબાઈલ ફોન અને રૂ. 1.30 લાખના 3 બાઈક મળી કુલ રૂપિયા 2,68,200નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જયારે થાન પોલીસે બાતમીને આધારે નવાગામના સ્મશાન પાસે આવેલ વોકળામાં જુગારની રેડ કરી હતી. જેમાં ધીરૂ સવાભાઈ સારલા, પભા વાલજીભાઈ ડાભી અને જનક સામાભાઈ મીઠાપરા ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂપિયા 3220, રૂપિયા 5 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 8,220ની મત્તા સાથે ઝડપાયા હતા. આ દરોડામાં વિનુ કેશાભાઈ સાબરીયા, દેવાયતભાઈ કાઠી દરબાર અને લધુભાઈના જમાઈ ફરાર થઈ ગયા હતા. બીજી તરફ ધ્રાંગધ્રાની ખારીશેરીમાં આવેલ ખવાસ સમાજની વાડી પાસે જુગાર રમતા નીલેશ ગીરીશભાઈ લાલુકીયા, ભાવેશ રણછોડભાઈ મેવાડા અને જીલા સેલાભાઈ મેવાડા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રૂપિયા 10,250 રોકડા કબજે કરી ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ એ.એ.મલેક ચલાવી રહ્યા છે.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
કચ્છ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

Editor By Editor 5 days ago
આજે GCCI દ્વારા ‘ગૌકુલમ’નો વિશેષ સંવાદ યોજાશે
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
દેવલોકના દેવો બોલી ઉઠયા..આ તો વીર નહી, મહાવીર છે
અમરેલી, ખાંભા, સા.કુંડલા અને બરવાળામાં કમોસમી વરસાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?